Tag: #ShortStory

ખાડો

વર્ષો પછી શહેરના કલેક્ટર કોષ્ઠી સાહેબને એકાએક કંઇક યાદ આવ્યું અને વર્ષો જુની ફાઇલમાં સાચવીને મુકી રાખેલી એક તસ્વીર  હાથમાં લીધી. એ તસ્વીર જોતા જ પચ્ચીસેક વર્ષ પહેલાનું દ્રશ્ય તેમની સામે ખડું થઇ ગયું….. “કંકુ જલ્દી પગ ઉપાડ અને આ તગારું લે, દિ માથે ચઢ્યો શે…!!!” ઝીણાએ માટીના […]

આગમન

શૈલ ઓફિસથી લગભગ મારતા સ્કુટરે ઘરે આવેલો. આજે એની જિંદગીની સૌથી મોટી ખુશીના સમાચાર સાંભળવા મળવાના હતા. ક્ષમાએ સવારના જ તબિયત વિષે ફરિયાદ કરી હતી ત્યારે શૈલે કહેલું “ક્ષમા! હું આજે ઓફિસ નહીં જઊં. તારી સાથે દવાખાને આવીશ.” પણ ક્ષમા એ જ જક કરીને કહ્યું, “નહીં શૈલ, મારી […]

દુઆ

ટૂંકી વાર્તા : “દુઆ” હર્ષદરાય અને સરલાબેન ની આજે ૪૯ મી મેરેજ એનિવર્સરી હતી; ઘર ના તમામ સભ્યો એ ખુબજ આનંદ ઉલ્લાસ થી ઉજવણી કરી. હર્ષદરાય સુખી સંપ્પન હતા અને બંને દીકરાઓ પણ વેલ સેટ હતા. આજે હર્ષદરાયે જાહેર કર્યું કે તેઓ લગ્ન ની ગોલ્ડન જ્યુબિલી ખુબ ધૂમધામ […]

મેકઅપ

ટૂંકી વાર્તા : “મેકઅપ” માયા ખુબ જ સુંદર હતી; જવલ્લેજ મેકઅપ કરતી; કોલેજ માં કેટલાય મજનૂઓ એની આંખ માં વસવા માંગતા હતા પણ માયા સુંદર સાથે સંસ્કારી પણ હતી. એ સીધી કોલેજ થી ઘેર અને ઘેર થી કોલેજ જતી. એક છોકરો એની નજર માં વસી ગયો હતો જેનું […]

લવ બર્ડ

ટૂંકી વાર્તા : “લવ બર્ડ” અવિનાશ અને સોનમ ના લગ્ન ને આશરે 2 વર્ષ થયા હશે; બંને ખુબ જ સારી રીતે રહેતા હતા; મુવી જોવું, હોટલ માં જમવું, ફરવા જવું, વિદેશ ની ટ્રીપ પણ કરી લીધી હતી અને ખાસ તો અવિનાશ સોનમ નું ખુબ ધ્યાન રાખતા; આ બધું […]

છેલ્લી પાટલી

ટૂંકી વાર્તા: “છેલ્લી પાટલી” પરિમલ ને ખબર પડી કે એની સ્કૂલ ના શિક્ષક ભટ્ટ સાહેબ ખુબ બીમાર છે અને હોસ્પિટલ માં દાખલ કરેલા છે અને એમની આર્થિક હાલત પણ નબળી છે. પરિમલ ને એની સ્કૂલ ના દિવસો યાદ આવી ગયા . પોતે ભણવામાં ખુબજ હોંશિયાર અને હંમેશા પેહલો […]

છેલ્લું પાનું

ટૂંકી વાર્તા : “છેલ્લું પાનું “ સિદ્ધાર્થ સાતમા ધોરણ માં ભણતો હતો ; ખુબ જ હોશિયાર અને વિવેકી ; આજે સ્કુલ માં ઇન્સ્પેક્શન હતું એટલે કલાસ ટીચર એ બધા છોકરાઓ ને સમજણ આપી દીધી હતી કે નિરીક્ષક આવે ત્યારે કેમ વર્તવું ; બીજા પિરિયડ માં નિરીક્ષક આવ્યા અને […]

વ્યાજ

ટૂંકી વાર્તા : “વ્યાજ “ શનિવાર નો દિવસ હતો , ઘરે બધા ભેગા થઇ ને એક દિવસ ની પીકનીક નો પ્રોગ્રામ બનાવતા હતા ; રવિવારે સવાર થી સાંજ તિથલ જવાનું નક્કી થયું . રમણીક દાદા પણ વાતો માં સામેલ હતા તેઓ આરામકુરસી પરથી ઉઠી ને પોતાના રૂમ માં […]

પરી

ટૂંકી વાર્તા : ” પરી “ પૌત્ર આજે જીદ લઇ ને બેઠો હતો કે દાદીમા કોઈ સારી વાર્તા સંભળાવો ને; દાદીમા એ કહ્યું સારું બેટા અહીં આવી ને સુઈ જા તને એક પરી ની વાર્તા કહું. એક પરી હતી જે બધા બચ્ચાઓ ને ખુબ વહાલ કરતી અને રમકડાંઓ […]

યાદો નો રંગ

ટૂંકી વાર્તા : યાદો નો રંગ ખુબ સરસ વરસાદ વરસતો હતો; આજે ૫ મી જુલાઈ; બરાબર ૩૩ વર્ષ થયા મમતા ને છેલ્લી વખત મળવાને; જયારે પણ સુરત આવતી ત્યારે તાપી નદી ના કિનારે નાની દેરી પાસે એક બેન્ચ ઉપર અમે અચૂક બેસતાં અને કુદરત ને માણતાં અને કેહતા […]

કાંદા ના ભજીયા

ટૂંકી વાર્તા —કાંદા ના ભજીયા ધોધમાર વરસાદ વરસતો હતો ને હું કોઈ કામ માટે બહાર નીકળ્યો હતો ; માથે છત્રી લઇ ને એક શેરી માં થી પસાર થતો હતો ત્યાંજ એક ઘર ની બારી માંથી એક વડીલ એ મને બોલાવ્યો અને કહ્યું ભાઈ માફ કરજો પણ મને કાંદા […]

મંદિર

એની  મા બહુજ ધાર્મિકવૃતિની હતી. મા એને રોજ શીખવાળતી કે વહેલા ઉઠી ને નાહિ-ધોઈ મંદિર જઈ ભગવાનનાં પૂજાપાઠ કરવા જોઈએ જેથી ભગવાન એમની કૃપા આપણા પર વરસાવતો રહે.એક દિવસ કોઈ કથામાં એ સાંભળી આવ્યો કે આપણું શરીરજ એક મંદિર છે અને આપણો આત્મા એ પરમાત્મા છે.બીજા દિવસે પૂજા […]

પુર્નલગ્ન

“અનુ , તને કંઈ સંભળાઈ છે?” રસિકભાઇએ સહેજ ચિંતાના સૂરમાં અને દબાતા અવાજે અનસુયાબેનને પૂછ્યું. “હાં , પણ શું કરું? જયારે હું પણ મારા એકના એક દિકરા, મારા કાળજાના કટકાને ભૂલી ના સકતી હોઉં અને છાનું રડી લેતી હોઉં તો નિશા ને કેમ શાંત રાખું?” અનસુયાબેને ભીના અવાજે […]

गाय माता

एक दिन मंगलवार की सुबह वॉक करके रोड़ पर बैठा हुआ था,हल्की हवा और सुबह का सुहाना मौसम बहुत ही अच्छा लग रहा था,तभी वहाँ एक कार आकर रूकी, और उसमें से एक वृद्ध उतरे,अमीरी उसके लिबाज और व्यक्तित्व दोनों बयां कर रहे थे। वे एक पॉलीथिन बैग […]

हीरा

एक राजमहल में कामवाली और उसका बेटा काम करते थे! एक दिन राजमहल में कामवाली के बेटे को हीरा मिलता है। वो माँ को बताता है…. कामवाली होशियारी से वो हीरा बाहर फेककर कहती है “ये कांच है हीरा नहीं…..” कामवाली घर जाते वक्त चुपके से वो हीरा […]

કંપની

નદી કિનારે ૫૦૦૦ ચોરસ વાર ના મોટા પ્લોટમાં અજયનો આલીશાન બંગલો હતો. શહેર ના અતિ ધનિક લોકોમાં એની ગણતરી થતી. અજય એની પત્ની રીટા અને પુત્ર સુકેન તથા પિતા હસમુખરાય સાથે ભવ્ય વીલા માં રહેતો હતો. એક દિવસ ડાઇનિંગ ટેબલ પર સહુ જમવા બેઠા હતા ત્યારે હસમુખરાયે કહ્યું […]

વેલેન્ટાઇનની વેદના

વેલેન્ટાઇન ડેની સવારે જ વાસંતીને વારેવારે અરીસામાં નીરખવાનું મન થતું હતુ. વાસંતી એટલે વસંતઋતુનું જ જાણે પ્રતિબિંબ…! તેના ચહેરાની જ નહી પણ આખાય શરીરના અંગોપાંગની સુંદરતા દરેકની આંખોમાં વસી જાય તેવી હતી. તેનો જન્મ વસંતપંચમીના દિવસે જ થયેલો એટલે તેનું નામ વાસંતી રાખેલું…! વસંતપંચમી એટલે શિક્ષણની દેવી માં […]

આલિંગન

‘રહી જીવનમાં એક અતૃપ્ત તૃષ્ણા,રહ્યા અભરખા આલિંગને પુત્રેષ્ણા’ સિત્તેર વર્ષની ઉંમર વટાવી ગયેલી વૃદ્ધ શારદાડોશી પોતાની યુવાનીનું રૂપ અને ગુરૂર ગુમાવી બેઠાં છે. આંખોએ સાથ છોડી દીધો છે. શરીર પર લૂ ખસ થઈ છે. આખો દિવસ શરીર પર ખંજવાળને ખાળવા શરીર ઘસ્યા કરે છે. અશક્તિ અંગે અંગમાં આરૂઢ […]

એક બાળકની શીખ

આજે કુદરત એક ગુલાબી મિજાજમાંથી કહેર વર્તાવવાના મૂડમાં હતો, સામાન્યતઃ વાતાવરણમાં ઠંડકનો પારો 12 થી 15 ડીગ્રી રહેતો હતો પણ આજે મોબાઈલમાં જોવા મળતો ઓનલાઈન વેધર કંડીશન મુજબ 4 થી 5 ડીગ્રી થઈ ગયો હતો. આખો દિવસ બંધ ઓફિસમાં બહારનું વાતાવરણ કેવું હશે તેનો ખ્યાલ વિમર્શને ન હતો. […]

મહત્વકાંક્ષા

ખૂંધ નીકળી ગયેલ કદરૂપો માણસ સંધ્યા સમયે સુમસાન શેરીની દીવાલ પરના પોસ્ટર પાસે આવી ઉભો રહ્યો અને મનોમન હરખાતો આકાશ તરફ જોઈ.” જો મા તે કહેલ શબ્દો સાચા ઠર્યા! હું ફેમસ થઈ ગયો. મા તું હમેશાં કહેતી અને મારા ખોટા વખાણ કરતી અને કહેતી, “હું ખુબજ સુંદર છું, […]

છૂટ…..

ટેબલ ઉપર પ્લેટ મૂકી. બુમો પાડી. આ ચોથી બૂમ હતી. નાના હતા ત્યારે રાજુ અને હેતલ તરત દોડી આવતા. કે પછી એ ઘર નાનું હતું તેથી જલ્દી સાંભળતા હશે ? મોટા થયેલા આ રાજુ અને હેતલના વર્તન જોઉં છું અને મને એવો વિચાર આવે છે કે શું આ […]

कर्मो का लेखा जोखा

बेटा बन कर, बेटी बनकर, दामाद बनकर, और बहु बनकर कौन आता है ? जिसका तुम्हारे साथ कर्मों का लेना देना होता है। लेना देना नहीं होगा तो नहीं आयेगा। ******* एक फौजी था। उसके मां नहीं बाप नहीं थे। शादी नहीं की,बच्चे नहीं ,भाई नहीं, बहन नहीं, […]

રામ રાખે તેને કોણ ચાખે!

“બાપુજી અમે જઈએ છીએ, હિતુ રૂમમાં હજુ સૂતો છે” “ભલે બેટા તમે તમારે જઈ આવો અમે અહીં ઘર પર જ છીએ.” “બાપુજી ટી.વી.સેટ કરી દીધું છે તમારે માત્ર રિમોટમાં ‘ઓન’ બટન દબાવી શરૂ જ કરવાનું છે” “ભલે બેટા.. આવજો..સીતારામ..” “સીતારામ” સુભાંગી અને કૃપેશ બન્ને સવારે 7 વાગે શાળાએ […]

મેડલ

“મમ્મી….કાલે પપ્પાને મેડલ મળવાનું છે ને!! કાલે સવારે મને વહેલા ઉઠાડી દેજે..મેડલ સાથે સેલ્ફી લઈ હું મારા મિત્રોને બતાડિશ. દેશના રાષ્ટ્રપતિના હાથે મારા પપ્પાને મેડલ મળશે એ કંઈ નાની વાત થોડી કહેવાય!” નાનકડી સાત વર્ષની તૃષા તેની મમ્મી સાથે ઉત્સાહભેર વાત કરી રહી હતી, અને ઉત્સાહ હોય જ […]

અધૂરું મિલન

“તમે નીચે સિકયુરિટી વાળાને સાચા બ્લોક નંબર લખાવતા નહીં. બાજુમાં ફર્નીચરનું કામ ચાલે છે એના લખાવજો.” “કેમ? એ પછી ત્યાં પૂછવા આવે કે પછી ખબર પડે તો?” “ત્યાં ઘણાં લોકો આવતા હોય છે, એટલે વાંધો ના આવે, પણ મારા બ્લોક નંબર આપશો તો તકલીફ થશે મને.” “ઓકે, જેમ […]

ટકોરો

આનંદ અપાર્ટમેન્ટના ચાર બ્લોકસમાં કુલ 28 ફ્લેટ. તેમાં ત્રીજા માળે મારુ મકાન પણ ખરું. અંકિત એલ. દ્વિવેદી સ્ટીલની પ્લેટમાં ચમકતા કાળા અક્ષરોવાળું બારણું ખોલીને અંદર પ્રવેશું એટલે મારી બીજી દુનિયા. મારી પોતાની દુનિયા. દરેક માણસને બે દુનિયા હોય છે. એક જેને પૃથ્વી કહીએ બીજું ઘર. આ બે દુનિયા […]

દરવાજો : સુખ દુઃખનો…

એ સમયે હું ગીરના જંગલમાં એક વૃક્ષ તરીકે જન્મ્યું હતું. મારા મા બાપ મારી પાસે જ હતા પણ ક્યારેય અમે એક બીજાને સ્પર્શી ન શકતા. મારા જન્મથી જ હું બહુ તકલીફોમાં મોટું થયું હતું. જંગલમાં જન્મ્યું હતું એટલે ઢોર ઢાંખરનો ડર સતત મારા માતા પિતાને રહેતો! જે વૃક્ષ […]

છૂંદણું

વકીલ મારફતે નોટિસ મળી હતી ત્યારે જ એ સમજી ગયો હતો કે એની પત્ની કંદરાએ જ વકીલ મારફતે નોટિસ મોકલી છે. એ વાંચવાની પણ કશ્યપે તસ્દી લીધી ન હતી. એ તો મનથી નક્કી કરી ચૂક્યો હતો કે હું કંદરાને ક્યારેય છૂટાછેડા નહીં આપુ. જો કે એ એની પત્નીને […]

રિકવેસ્ટ એક્સેપ્ટેડ

“પૂર્વા એક્સેપ્ટેડ યોર ફ્રેન્ડ રિકવેસ્ટ” ફેસબૂક નું નોટિફિકેશન વાંચીને પરમ ખુશ થયો. જિંદગીના સાડા ત્રણ દાયકા પુરા કરી ચુકેલો પરમ હવે ઘરના આગ્રહ આગળ ઝૂકીને અને એના પહેલા પ્રેમને ભુલાવીને લગ્ન કરવા માટે તૈયાર થયો હતો. બે મેટ્રીમોની સાઈટમાં રજીસ્ટર કરાવ્યું હતું, જોગાનુજોગ એક સાઈટમાં પરમે પૂર્વાનો પ્રોફાઈલ […]

ન સલાહ, ન શિખામણ

“વૈભવની વાત મને ગમી નથી.” બેલા બહેન ગુસ્સે થઇ પતિને કહી રહ્યાં હતાં. “જિંદગીમાં દરેક કાર્ય આપણી પસંદનું થાય એ જરૂરી નથી.” બેલાબહેનના પતિએ શાંતિથી જવાબ આપતાં કહ્યું. “હજી તો વિશાલની બાબતમાં ઠોકર ખાધે વરસ માંડ થયું છે ત્યાં વૈભવ પણ આ રીતે કરે એ હું નહીં જ […]

લજ્જા 

રાજ્યની સબ જેલમાં મહિલા કેદી નંબર 303 નામ એનું કામિની પતિની હત્યાના ગુનામાં સજા ભોગવી રહી છે. તે બીજા કેદીઓ સાથે ક્યારેય ઝઘડો કરતી નથી તેમજ કોઈની સાથે વધુ બોલતી પણ નથી. એકાકી રહે છે. તે હંમેશાં પોતાની દીકરીને યાદ કર્યા કરે છે. આજે પણ દીકરીની યાદોની વણજારમાં […]

નેત્રમ

શિયાળાની સવાર ,ગુલાબી ઠંડીનો અહેસાસ અને ઉપરથી રજાનો દિવસ શહેરની મધ્યમાં આવેલ 10 માળના ટાવરના છઠ્ઠા માળેની બાલ્કનીમાં બેઠા ચા પીતા છાપું વાંચવાની મજા જ કઈ અલગ હોય છે. પ્રદ્યુમન આ આહલાદક આનંદ ની મજા માણતો હતો. એ પ્રકૃતિ પ્રેમી હતો, બાલ્કનીમાં નાનાં-મોટાં જુદા જુદા ફૂલોના કુંડાઓ રાખ્યાં […]

શિશુ મંદિર

“એ જ રંગ રૂપ..! એ જ નાક નકશો.. એ જ જાણે ઘૂઘરી રણકતી હોય એવો મધુર અવાજ.. પણ ચહેરા પરની આભા અલગ..! પુખ્તતા અલગ.. નટખટપણું ને અલ્લડતા જાણે ક્યાંય ચાલ્યા ગયા હતાં. 10 વર્ષનાં થર ચડાવી દઈએ તો સૂચિ આવી જ લાગતી હોવી જોઈએ..” સૂચિને ઓળખવામાં કદંબની ભૂલ […]

પુર્ણ પ્રેમ

સાથ નહીં સંગાથ આપવિચારીને નહીંએમ જ આપ… હું માંગીશ નહીંતું સમજીને આપ જોખીને નહીંબેહિસાબ આપ કોઈ સ્વાર્થથી નહીંપૂર્ણ પ્રેમથી આપ દિવસો, મહિના, વરસો નહીંજીવનભર આપ નિયમો સૌ કોરે રાખબંડખોર બનીને આપ નામની નથી પરવા કોઇસ્નેહના સંબંધે આપઆંખોની ભાષા સમજીનેહ્રદયના ધબકારે આપ પૂર્ણતાની નથી મંછાથોડું થોડું સઘળું આપ શું […]

એક ગેરસમજણ

“બાય પપ્પા…” “બાય બેટા.. તોફાન ન કરતાં… અને મમ્માને હેરાન પણ ન કરતાં…” “હા…પપ્પા.બાય….” “સ્મૃતિ..બાય…તારું ધ્યાન રાખજે…મમ્મી-પપ્પાને મારી યાદી આપજે…” “હા..ભલે…તમે પણ તમારું ધ્યાન રાખજો… આજે વાતાવરણમાં બફારો બહુજ છે.. કદાચ માવઠું થશે..દૂધ ફ્રીઝમાં રાખ્યું છે.. બાઈને મેં બધું સમજાવી દીધું છે. તમારા ઓફિસે જવા પહેલાં રોજ આવી […]

કુશલી ખુશ છે

‘દોડ કુશલી લાલ લાઇટ થઈ.’ ચાર રસ્તા પર વાહનોની વણઝાર અટકતી જોઈને રાજિયાએ બૂમ પાડી. કુશલી ઝબકી ઉઠી અને મોટરોને સ્કૂટરો વચ્ચે થઈને દોડી. દેશના તિરંગા વેચવા. કુશલી અને એનો ભાઈ રાજિયો ને એવા થોડા બાળકો આખો દિવસ ધમધમતા રહેતા ચાર રસ્તે નાનીનાની વસ્તુઓ વાહન ચલાવનારાઓને વેચવાનું કામ […]

અસલીયત

એક રાજા ના દરબારમાં એક અજાણી વ્યક્તિ નોકરી માટે આવે છે…. રાજા તેની લાયકાત પુછે છે…જવાબમાં અજાણી વ્યક્તિ કહે છે કે “હું અક્કલથી કોઇ પણ જાતનો ગુચવાયેલો કોયડો ઉકેલી શકું છું…  રાજા એ એમને ધોડાના તબેલા ની જવાબદારી સોંપી દે છે… થોડા દિવસો પછી રાજા તેમના અતિ મોંધા અને […]

નિવૃત્તિ – પ્રવૃત્તિ આનંદમય

રેવતી ને તો જાણે આજે બધા જ સ્વપ્ન પૂરા થાય જશે એવું લાગી રહ્યું હતું. રેવતીને તો જીવનનો ભરપુર આનંદ લેવો હતો. હવે એ આનંદ પણ મળી જશે. રેવતી નિવૃત્ત થઇ એજ દિવસે એને બેંકમાં ભાષણ આપતાં કહેલું, “માણસ નિવૃત્ત તો ક્યારેય થતો જ નથી. નિવૃત્તિ બાદ એ […]

ડોક્ટર

રાતના 1 વાગ્યા હતા. મોબાઈલમાં રિંગ વાગી રહી હતી. દીપેનની આંખ ખુલી મોબાઇલની સ્ક્રીનમાં જોયું જેમાં લખેલ હતું ‘હોસ્પિટલ.’ બેડરૂમમાં પતિ પત્ની બે જ સુતા હતા. ફોનની રિંગ વાગતા વૈશાલી જાગી ગઈ હતી. બેડની બાજુમાં જ પડેલ ચપ્પલ પહેરીને તરત જ તૈયાર થઈને દીપેને બાઈકની ચાવી ટેબલ પરથી […]

જવાબદારી

“ઔર યે લગા સિકસર….” આ શબ્દો જ્યારે કાને પડે છે ત્યારે ચુનીલાલ ભૂતકાળ ની યાદોમાં ખોવાઇ ગયા… રિંગ રોડ ની સાઈડ માં એક મેદાન માં ક્રિકેટ રમાઈ રહી હતી અને માઇક માં એક ઉત્સાહી,અનુભવી, રમતના જાણકાર વ્યક્તિ એમની આગવી શૈલીમાં પુરે પુરા રસથી તરબોર થઈ ક્રિકેટ ની કોમેન્ટ્રી […]

કોઇ કંચન કોઇ કથીર

આનંદે જ્યારે આરતી સાથે લવમેરેજ કર્યા અને તેને ઘરે લાવ્‍યો એ સગુણાબહેનને જરાય ગમ્‍યુ નહોતું. અને આરતીએ સાસુનુ મન વાંચી લીધું હતું તરત જ, પણ ચહેરા પર કળાવા દીધું નહોતું. નહિંતર તો દીકરો જેને પરણીને આવે એ નવવધુને પોંખવાની, આવકારવાની તો સાસુને કેટલી હોંશ હોય? પણ સગુણાબહેનતો એમાંથી […]

આશરો

“ડોસો ગયો?” શંભુ મહારાજને પડોશની મહિલાનો અવાજ સંભળાયો. “હરામખોર છે. ત્રણ મહિનાથી અહી પડ્યો છે. પરોણો તો એક બે દી’નો હોય. જોર મારીને પાંચ દી રે.” આરતીની સાસુનો કર્કશ અવાજ સંભળાયો. શંભુ મહારાજને ખબર હતી કે પોતે અહી દીકરીના ઘરે અણગમતો મેહમાન હતો પણ શું કરે? પોતે છેલ્લા […]

મિત્રતા (ટૂંકીવાર્તા)

લગ્નની મોસમ તો હજુ ખીલી નથી છતાં વિલાયતમાં રહેતા જમાઈને પરત જવાનું હોવાથી ઘડિયા લગ્ન લેવાઈ રહ્યા છે. ગૌરાંગભાઈના ઘરે લગ્નો મંડપ શણગારાઈ ગયો છે. જાનડીઓના મીઠા લગ્નગીત સંભળાઈ રહ્યા છે. વર પૂંખણાની તૈયારી થઈ રહીં છે. પકવાન તૈયાર થઈ ગયા છે. મહેમાનો અવનવી મોઘી ભેટ સોગાદો લઈને […]

हीरा और कांच

एक राजा का दरबार लगा हुआ था, क्योंकी सर्दी का दिन था इसलिए राजा का दरबार खुले में लगा हुआ था। पूरी आम सभा सुबह की धूप में बैठी थी। राजा के सिंहासन के सामने एक शाही मेज थी और उस पर कुछ कीमती चीजें रखी हुई थीं। […]