Tag: #god

ભક્તિનો ઘમંડ

નારદના ચિત્તમાં એક વાર ઘમંડ જન્મ્યો કે પોતાના કરતાં મોટો ભક્ત કોઈ નથી. એમનું મન વાંચીને ભગવાને કહ્યું : “નારદ, અમુક જગ્યાએ જાઓ. ત્યાં મારો એક મહાન ભક્ત વસે છે. એની ઓળખાણ કરજો, કારણ કે એ મારો સંનિષ્ઠ ભક્ત છે.” નારદ ત્યાં ગયા અને જોયું તો એક ખેડૂત […]

ઈશ્વર ઉપર સ્નેહ

ઈશ્વર પર અત્યંત પ્રેમ ના આવે ત્યાં સુધી પ્રેમ-ભક્તિ આવે નહિ. અર્જુન, મીરાં, અને નરસિંહ મહેતામાં આપણને આ જોવા મળે છે. ઈશ્વર પ્રત્યેના પ્રેમ વિશે એક વાર્તા મમળાવીએ. ત્રણ ભાઈબંધો વનમાં થઈને ચાલ્યા જાય છે, એટલામાં એક વાઘ દેખાયો. એક મિત્રે કહ્યું “અલ્યા, હવે આપણા બધાનું મૌત છે […]

ઈશ્વરમાં અડગ શ્રદ્ધા

શ્રદ્ધામાં અસાધારણ સામર્થ્ય છે પણ અહંકાર વિનાશકારી છે. પોતાના ગુરુમાં અનંત વિશ્વાસ ધરાવતો એક ચેલો, માત્ર ગુરુનામ લેતાં લેતાં ચાલતો-ચાલતો નદી પાર કરી ગયો. આ જોઈ એના ગુરુને વિચાર આવ્યો: “શું મારા નામમાં આટલી શક્તિ છે? તો પછી હું જાતે કેટલો મહાન અને સમર્થ હોઈશ!” ‘હું’, ‘હું’, ‘હું’ […]

પ્રતિજ્ઞા

ગામડા ની સ્કુલ મા થી એક ગરીબ ઘર નુ બાળક દોડતુ આવી ને એની મા ને વળગી પડયુ…અને કાલી કાલી ભાષામાં બોલ્યું..”માં આજ મારા સા’બે મને કીધું..આજ મારો જન્મદિવસ છે” ગરીબ માં એ બાળક ના માથે હેતભર્યો હાથ ફેરવ્યો..મન મા કાંઈક નિર્ણય કર્યો ને મમતાળું હસી ને ફરી કામે વળગી..બપોર પછી બાળક સ્કુલે […]

તો ખોબો ભરાઇ એટલું મળશે..

એક સ્ત્રી પોતાના નાના બાળકને સાથે લઇને કરીયાણાની દુકાને ખરીદી કરવા માટે ગઇ. જ્યારે સ્ત્રી ખરીદી કરી રહી હતી ત્યારે નાનો બાળક વેપારીની સામે જોઇને હસતો હતો. વેપારીને બાળકનું આ નિર્દોષ હાસ્ય ખુબ ગમ્યુ. જાણે કે આખા દિવસનો થાક ઉતરતો હોય એમ લાગતુ હતુ. વેપારીએ બાળકને પોતાની પાસે […]

ईश्वर की तरफ से शिकायत —

मेरे प्रिय, सुबह तुम जैसे ही सो कर उठे, मैं तुम्हारे बिस्तर के पास ही खड़ा था। मुझे लगा कि तुम मुझसे कुछ बात करोगे। तुम कल या पिछले हफ्ते हुई किसी बात या घटना के लिये मुझे धन्यवाद कहोगे। लेकिन तुम फटाफट चाय पी कर तैयार होने […]