Tag: #ChetanThakrar

સ્વર યોગા અનુભવ – 8

સૂર્ય નાડી (જમણું નાક), ચંદ્ર નાડી (ડાબું નાક) અને સુશુમના નાડી (બંને નાક સાથે) વિશે આપણે પહેલા જોયું, હવે એ બંને નાડી વિશે વિસ્તારમાં જાણશું અને નિર્ણય લેવામાં એ કેમ ઉપયોગી આવે અને કંઈ નાડી માં ક્યાં ક્યાં કામ કરવા તે જોઈશું સાથે નાડી ચેન્જ કેમ કરવી તે […]

સ્વર યોગા અનુભવ – 7

એક પોસ્ટમાં બધું સમાવવું શક્ય નહોતું એટલે આટલા પાર્ટ કર્યા છે, તો લાસ્ટમાં આપણે જોયું કે તમસ, રજસ અને સાત્વિક આહાર કોને કહેવાય એ. હવે અમુક રોગ વિષે અને શરીરના અગત્યના અંગો / ભાગોને કેમ સ્વસ્થ રાખવા તે જોઈશું. બ્લડ પ્રેશર / ડાયાબિટીસ : આ બંને બીમારીઓ બહુ […]

સ્વર યોગા અનુભવ – 6

સમયના અભાવે 5 ભાગ પછી લખી ના શક્યો, પરંતુ પછીના દિવસોમાં જે જે મને જાણવા મળ્યું તે એક સાથે ટૂંકમાં લખું છું. આ કોર્સ મારી જિંદગીમાં સારો અનુભવ લઈને આવ્યો, ખુબ બધું શીખવા મળ્યું, જાણવા મળ્યું. હવે આવતા મહિને આનો જ લેવલ-2 પણ જોઈન કરવાનો છું અને પછી […]

ગુરુની શિખામણ

એક યુવાન માણસે ત્યાગની પ્રતિજ્ઞા લીધી અને સ્વામી બની ગયો. તેના ગુરુએ તેને ત્રણ વસ્તુથી દૂર રહેવાનું કહ્યું, સોનુ-સ્ત્રી અને કીર્તિ. એક દિવસ સ્વામી નદી પાર કરતો હતો અને તેના ધ્યાન પર આવ્યું કે નદી કિનારાનો થોડોક ભાગ ધોવાઈ ગયો હતો. પછી તેણે જોયું કે સોનાના સિક્કા ભરેલા […]

ખુશામતિયાઓ

ખુશામતિયાઓ મનમાં મને કે શેઠ એમની ઉપર રૂપિયા વરસાવશે. પણ શેઠની પાસેથી પૈસા કઢાવવા બહુ જ કઠણ. ચાલો આજે ખુશામતિયાઓને લગતી એક નાની બોધ કથા મમળાવીએ. એક શિયાળ એક સાંઢને જોઈને તેની સોબત કોઈ રીતે મૂકે નહિ. એ ચરતો ફરે, તો પેલું શિયાળ પણ તેની સાથે સાથે જાય. […]

સાચું જ્ઞાન

પ્રત્યક્ષ અને પરોક્ષ જ્ઞાન વચ્ચેનો તફાવત સમજવા માટે મદદ મળે તે માટે આજે એક વાર્તા મમળાવીએ, પછી તેના પર વાત કરશું.  એક ગુરુનો એક વિદ્યાર્થી હતો. જેણે ક્યારેય ગાય જોઈ ન હતી કે દૂધ ચાખ્યું ન હતું, પરંતુ તેને ખબર હતી કે દૂધ પોષણક્ષમ છે. આથી તે એક […]

સત્યની ચકાસણી

એક ગુરુ શિષ્ય પ્રવાસ કરતા હતા. એ જ્યાંથી પસાર થતા હતા તે ગામના સ્ટેશન માસ્તર તેમની પાસે આવ્યા અને કહ્યું “મને અભ્યાસ કરવા માટે કંઈક આપો. હું વચન આપું છું કે હું વફાદારી પૂર્વક તેને અનુસરીશ.” ગુરુએ શિષ્યને કહ્યું “તેમને કશુંક નિશ્ચિત અભ્યાસ કરવા માટે આપ.” શિષ્યએ કહ્યું […]

ભક્તિનો ઘમંડ

નારદના ચિત્તમાં એક વાર ઘમંડ જન્મ્યો કે પોતાના કરતાં મોટો ભક્ત કોઈ નથી. એમનું મન વાંચીને ભગવાને કહ્યું : “નારદ, અમુક જગ્યાએ જાઓ. ત્યાં મારો એક મહાન ભક્ત વસે છે. એની ઓળખાણ કરજો, કારણ કે એ મારો સંનિષ્ઠ ભક્ત છે.” નારદ ત્યાં ગયા અને જોયું તો એક ખેડૂત […]

ફરિયાદ

આત્મસમર્પણમાં ફરિયાદને કશું સ્થાન નથી. દેહનાં સુખદુઃખ તો છે જ. જેને ઈશ્વર-પ્રાપ્તિ થઇ હોય તે પોતાનાં મન, પ્રાણ, દેહ, આત્મા, એ સમસ્ત તેને અર્પણ કરે છે. ચાલો એક આવી વાર્તા મમળાવીએ. વનવાસ દરમિયાન કોઈ એક સરોવરમાં સ્નાન કરતી વખતે રામ-લક્ષમણે સરોવરને કાંઠે માટીમાં ધનુષ ખૂંચાડી રાખ્યું. સ્નાન પછી […]

ઈશ્વર ઉપર સ્નેહ

ઈશ્વર પર અત્યંત પ્રેમ ના આવે ત્યાં સુધી પ્રેમ-ભક્તિ આવે નહિ. અર્જુન, મીરાં, અને નરસિંહ મહેતામાં આપણને આ જોવા મળે છે. ઈશ્વર પ્રત્યેના પ્રેમ વિશે એક વાર્તા મમળાવીએ. ત્રણ ભાઈબંધો વનમાં થઈને ચાલ્યા જાય છે, એટલામાં એક વાઘ દેખાયો. એક મિત્રે કહ્યું “અલ્યા, હવે આપણા બધાનું મૌત છે […]

ઈશ્વરમાં અડગ શ્રદ્ધા

શ્રદ્ધામાં અસાધારણ સામર્થ્ય છે પણ અહંકાર વિનાશકારી છે. પોતાના ગુરુમાં અનંત વિશ્વાસ ધરાવતો એક ચેલો, માત્ર ગુરુનામ લેતાં લેતાં ચાલતો-ચાલતો નદી પાર કરી ગયો. આ જોઈ એના ગુરુને વિચાર આવ્યો: “શું મારા નામમાં આટલી શક્તિ છે? તો પછી હું જાતે કેટલો મહાન અને સમર્થ હોઈશ!” ‘હું’, ‘હું’, ‘હું’ […]

એરેન્જ મેરેજ

પગના પંજા પર સહેજ ઊંચી થઈને મેં મહેંદી વાળા હાથેથી દરવાજાની સ્ટોપર બંધ કરી. સવારથી પહેલીવાર હાથની બંગડીઓ આટલી જોરથી ખણકી હતી. સવારથી પહેલીવાર હું ભીડથી દૂર હતી. મેં ચારે બાજુ જોયું, આ એજ રૂમ હતો જે હવે મારું નવું ઘર હતું. એક ડ્રેસિંગ ટેબલ હતું, એક કબાટ, […]

વાત બહુ સરળ લખી છે પણ સમજતા વાર લાગશે

વાત બહુ સરળ લખી છે પણ સમજતા વાર લાગશે, ગુજરાતી ભાષા સાહિત્યમાં રસ હોવો જોઈએ તો મજા આવશે… ૧. બે સજ્જનો મારામારી કરી રહ્યા હતા પૂછતાં માલુમ પડ્યું કે ‘અહિંસા’ વિશે ડિબેટ ચાલી રહી હતી – હિતેશ તરસરિયા ૨. ગરમીએ શેઠજીને દવા લેવડાવી, નોકર તો રોજ લીમડો વાટીને […]

સંસ્કાર

ગામના એક કુવા પર 3 મહિલાઓ પાણી ભરવા માટે ઉભી હતી. અને તેમના ત્રણેય નાં દિકરાઓ સામેના મેદાનમા રમતા હતા. ત્યારે એક મહીલાનો દીકરો રમતા રમતા તેની માઁ પાસે આવ્યો અને બોલ્યો by , mom , I am going to home ત્યારે એની માઁ બોલી કે “જુઓ આ […]

અનુપમ મિત્ર-સુદામા

હાલમાં શ્રી કૃષ્ણના જીવન પર આધારિત સીરિયલ ‌ચાલી રહી છે. એમાં કૃષ્ણ- સુદામાની જંગલમાં લાકડા લેવા જવાનો પ્રસંગ દર્શાવાયો ત્યારે આ એક વાત માંડવાની જરૂર લાગી.એમની ઘનિષ્ઠ મૈત્રી હોવા છતાં ય સુદામા આજીવન ગરીબ રહ્યા એ પાછળ એમની ચોરીથી ચણા ખાવાની વાત પ્રચલિત છે ,પણ‌ આ એક ભ્રાંતિ […]

નેવર ગીવ અપ

વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો. હું ઝબકીને ઊઠી ગયો અજબ બેચેનીનો અનુભવ થયો. મારૂં અસ્તિત્વ જ શંકાસ્પદ લાગ્યું. બારીની બહાર થોડી થોડી વારે ઝબકતાં વીજળીના પ્રકાશ સાથે મારા જીવનની ઘટનાઓ ફ્લેશ થઈ ગઈ. ઊંઘ ઊડી ગઈ, બેચેની સાથે ભય અને ગભરામણ પણ થવા લાગી. ઝડપથી ફુંકાતા […]

ઈસપની એક બોધકથા

એક વાર એક ગરુડ એક શિકારીએ બિછાવેલી જાળમાં ફસાઈ ગયું. ગરુડ જ્યાં ફસાયું હતું તેની નજીક જ એક ખેતરમાં એક મજૂર કામ કરી રહ્યો હતો. તેને એ સુંદર પક્ષીની દયા આવી ગઈ. તેણે એ ગરુડને બચાવી લીધું. ગરુડે આંખો થકી તે મજૂરનો આભાર માન્યો. થોડા દિવસ પછી તે […]

પ્રથમ રાત્રી

(ફરી ભયાવક વાર્તા પ્રસ્તુત કરું છું આશા છે આપને ગમશે.🙏) “ૐ ઐ. હ્રીં. કલી. ચામુંડાય વિચ્ચે..” “ૐ ઐ. હ્રીં. કલી. ચામુંડાય વિચ્ચે..” “ૐ ઐ. હ્રીં. કલી. ચામુંડાય વિચ્ચે..” મોટેથી મંત્રોચ્ચાર મારા કાને અથડાતાં, હું પથારીમાં સફાળો જાગી ગયો. સામે ઘડિયાળ પર દીવાલમાં રાત્રીના ત્રણ વાગ્યાં હતાં. પાવરકટ થયો […]

ફિલિંગ્સઃ રજૂ કરવી અને અનુભવવી

લાગણી વ્યક્ત કરવાની આવે ત્યારે આપણી અપેક્ષાઓ આપોઆપ વધી જાય છે. ખાસ કરીને સામેની વ્યક્તિ પાસેથી લાગણીઓની અપેક્ષા હોય ત્યારે આપણી ઈચ્છા અને અપેક્ષાઓ સાતમા આસમાને હોય છે. આપણને એમ જ હોય છે કે, સામે રહેલી વ્યક્તિ, પ્રિય પાત્ર તેની તમામ લાગણીઓને એક જ શ્વાસે અને અવિરત વ્યક્ત […]

આપણી જિંદગીમાં લોકોની અવરજવર

આપણી જિંદગીમાં લોકોની અવરજવર ચાલતી રહે છે. કોઈ થોડા સમય માટે તો કોઈ લાંબા સમય માટે આપણી લાઈફમાં આવે છે. માણસમાં એક પડાવ હોય છે. અમુક લોકો અમુક સમય રોકાય છે અને પછી ચાલ્યા જાય છે. દરેક વ્યક્તિ જાય ત્યારે આપણામાં કશુંક મૂકતી જાય છે. થોડીક મીઠાશ, થોડીક કડવાશ, થોડીક […]

સૌભાગ્યવતી

તે જાગી. જાગવું પડ્યું. આખું શરીર તૂટતું હતું છતાં. કારણ કે  સામેના એપાર્ટમેન્ટના પાંચ છ ઘરના ઍઠા વાસણો કપડાં અને પોતા રાહ જોતા હતા. તેણીએ  જાગીને અરીસામાં જોયું.સુજી ગયેલી આંખો ફરતા કાળા કુંડાળા,,,,,,,ગાલ પર  ગરદન પર  અને છાતીપર…..ભરાયેલા બચકા અને ઉઝરડાને તે જોઈ રહી. દારૂ પી   અડધી રાતે […]

હતો

બાજુમાં આવી ને ખોવાયો હતો. મે કર્યું મંથન એ પડછાયો હતો. વાસ્તવિકતા ના હતી એમાં જરા, માત્ર સ્પંદનથી એ સચવાયો હતો. સૂર્ય તપતા ને સમાયો શૂન્ય થઇ, લાગ્યું મુજમાં ક્યાંક રોપાયો હતો. સાંજ થાતા દોટ મેલી આભમાં, દિવસે સાથે સતત ચાલ્યો હતો. મેં તો માન્યુ’તું સદાનો સાથ છે, […]

तुम कमाल करते हो

कभी पलकें झुका कर बेहाल करते हो कभी नज़रें मिलाकर सवाल करते हो तुम्हारा क्या कहना तुम कमाल करते हो कभी होंठो पर खामोशियाँ रखते हो कभी इशारो से हमें तकते हो तुम्हारा क्या कहना तुम कमाल करते हो कभी इंकार करते हो कभी इकरार करते हो कभी […]

ઉપરવાળા નો હિસાબ

દિવાળી નો દિવસ હતો..ઘર ના બારણે અચાનક….ડોર બેલ વાગ્યો .. મેં બારણું ખોલ્યું… સુટ-બુટ અને બેગ સાથે એક વ્યક્તિ સ્માઈલ આપી મારી સામે ઉભો હતો..મેં કીધું..બેટા.. કોનું કામ છે…? એ હસીને બોલ્યો..તમારૂ….. મેં કીધું…પણ મેં તમને ઓળખ્યા નહીં…. એ સજ્જન વ્યક્તિ બોલી.. વડીલ..સારા કાર્ય..કરનાર.. તેના સત્કાર્યો ની નોંધ […]

શિક્ષક ની દ્રષ્ટિ

“મમ્મી, આ શું રસોઈ બનાવી છે? જોયું? આજે પણ ગૃશા જમી નહિ. આવું કેટલી વાર થાય છે ? તું રસોઈ સારી ન બનાવી શકે??” ખિજાય અને અધુરું જમવાનું મુકી અને પુત્ર પ્રગાઢ પણ પત્ની પાછળ ચાલતો થયો…. ઝંખનાબેન આંસુ ભરી આંખ થી જોઈ રહ્યાં. પતિ હિમાંશુભાઈએ આ જોયું. […]

આહીર રાણૉ ડૅર

એક વખત શિહોરનો રાજા દેપાળજી લાવલશ્કર સાથે શિકારે નિકળ્યા હતા. કોળીયાકના જંગલોમાં માંચડો બંધાવી શિહોરનો રાજા સિંહનો શિકાર કરવા જામગરી સજી બેઠો હતો. સિંહને બોડમાંથી બહાર કાઢવા ઢોલ-નગારા સાથે રીડીયારમણ કરનારાઓએ જંગલ માથે લીધું હતું. પરંતુ બે દિવસથી માંચડા પર અડીંગો નાંખી બેઠેલા રાજાની નજરે સિંહ ન ચડતા […]

અધૂરું મિલન

“તમે નીચે સિકયુરિટી વાળાને સાચા બ્લોક નંબર લખાવતા નહીં. બાજુમાં ફર્નીચરનું કામ ચાલે છે એના લખાવજો.” “કેમ? એ પછી ત્યાં પૂછવા આવે કે પછી ખબર પડે તો?” “ત્યાં ઘણાં લોકો આવતા હોય છે, એટલે વાંધો ના આવે, પણ મારા બ્લોક નંબર આપશો તો તકલીફ થશે મને.” “ઓકે, જેમ […]