ज्ञानवर्धक सीख

एक बहुत ज्ञानवर्धक सीख देने वाला शिक्षाप्रद लघु दृष्टांत ! एक बार की बात है एक बहुत ही पुण्य व्यक्ति अपने परिवार सहित तीर्थ के लिए निकला .. कई कोस दूर जाने के बाद पूरे परिवार को प्यास लगने लगी , ज्येष्ठ का महीना था , आस पास […]

નથી ડરવાના

ગીત સંત નો હાથ છે અમ શિરે હવે નથી ડરવાના, ગુરુ વિના કોઈ શરણ નથી ડર નથી મરવાના. જીવન-મરણનો હરખ શોખ હવે હોય નહીં, ગુરુ વીંધે ગુરુ ચીંધે દિલ હવે રોય નહીં. હરિ નામના વાદળ થઈ કાયમ ઝરવાના, સંતનો હાથ છે અમ શિરે હવે નથી ડરવાના. કદંબના તીરે […]

એય છોટુ… એક કટીંગ

‘એય છોટુ… એક કટીંગ…!’ સાંજના છ વાગ્યા… મારી ચાની તલપ જોર કરવા લાગેલી. ‘એય છોટુ… એક કટીંગ…!’ ચાની લારી પર ટેબલ સાફ કરતા છોકરાને જોઇને મેં ઓર્ડર આપ્યો. ‘હા.. સાબ… સ્પેશ્યલ કે રેગ્યુલર…‍!’ પેલા છોકરાએ તેની આદત પ્રમાણે પુછી લીધું. ‘અરે… સ્પેશ્યલ હી…! દેખતા નહી… બડે સાબ હૈ…!’ […]

આથમતો સૂરજ

નવી આશાઓ જગાવે છે, આ આથમતો સૂરજ, અંધારાનેય કેવો ડરાવે છે, આ આથમતો સૂરજ. રાતને આવવા દેશે કે બધા જાણીએ અંધારાને, અજવાળાનેય નચાવે છે, આ આથમતો સૂરજ. ડૂબતી વેળાએ દર્દ તો એને પણ થતું જ હશેને, ખુદમાં વેદનાને સમાવે છે, આ આથમતો સૂરજ. દરેક રંગ આ ઢળતી સાંજનો […]

जिस पर रावण पैर रखता है, वो कौन है ?

हमारे कई पाठकों के कई प्रश्नों में से एक अहम प्रश्न है कि रावण का जब सिंघासन दिखाया जाता गई,तो रावण के पैरों के पास कोई लेटा रहता है, जिस पर रावण पैर रखता है, वो कौन है ? और रावण के पैरों के नीचे क्यो रहता है […]

लक्ष्मण

जानिए रामायण का एक अनजान सत्य। केवल लक्ष्मण ही मेघनाद का वध कर सकते थे.. क्या कारण था ?..पढ़िये पूरी कथा। हनुमानजी की रामभक्ति की गाथा संसार में भर में गाई जाती है। लक्ष्मणजी की भक्ति भी अद्भुत थी। लक्ष्मणजी की कथा के बिना श्री रामकथा पूर्ण नहीं […]

દરિયાઈ યાદ

આજે શીદને તું ભરમાઈ? જાણી કઈ વાતોની સચ્ચાઈ? તું જો તું છે તો હું હું છું, તારી ને મારી શું સરસાઇ. છીપમાંથી મોતી છૂટે તો ?? વાતો દરિયાનો ક્યાં સમજાઈ? મત્સ્ય નો અવતાર મળ્યો છે, પાણી સાથે અખ્ખર ઢાઈ. ઘૂઘવતા મોજા શી યાદો, જાણે તરફડે કો ‘ જીવ […]

लॉकडाऊन में आपका होमवर्क

लॉकडाऊन में आपका होमवर्क😉 रात भर जागकर हमने यह होमवर्क आपके लिए तैयार किया है…. ताकि आपका लॉक डाऊन ठीक से कंप्लीट हो जाए। मुख और जीभ का व्यायाम 1. कच्चा पापड़, पक्का पापड़ सबसे ज़्यादा फेमस और हमारे दिल के सबसे क़रीब. एक बार में 15 बार […]

રાતભર

ગઝલ – રાતભર યાદમાં એની રડે તું રાતભર, શીખ જીવતાં તું હવે એના વગર. જે રીતે બદલાય ઋતુ એ રીતે, એમણે બસ ફેરવી લીઘી નજર એ હવે પાછી કદી ના આવશે, આમ એની વાટ તું જોયા ન કર. જિંદગી ની ધૂન બદલી જોઈ લે, ત્યારે સમજાશે તને કોઈ […]

દેશભક્તિ ગીત સ્પર્ધા

દેશભક્તિ ગીત સ્પર્ધા દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે શહેરની ખૂબ જ પ્રખ્યાત સનરાઇઝ પ્રાઇમરી સ્કુલમાં દેશભક્તિગીત સ્પર્ધા હતી. આ સ્પર્ધામાં શહેરની દરેક પ્રાથમિક શાળાની ફક્ત એક જ એન્ટ્રી લેવામાં આવતી. તેમાં પ્રથમ આવનારને અગિયાર હજાર રુપીયાનું રોકડ ઇનામ અને વીરબાળની ટ્રોફી મળતી એટલે શહેરની […]

થયાની વાત છે

પથ્થરની ફરીથી પથ્થર થયાની વાત છે, દવાની જાણે હવે મંતર થયાની વાત છે. રિસાયો લાગે છે ઈશ્વર માનવજાતથી કે, નભની વધુ થોડું અધ્ધર થયાની વાત છે. શીદ થઈ આ બધી મોકાણ, વિચારો તો, ભાંગેલું આપણું મુકદ્દર થયાની વાત છે. નાની પીડા જે મહાકાય બની ગઈ છે તે, વર્ષાના […]

જોયા

(ગા 8) સૂરજ ઊગ્યે આગળ જોયા, સંધ્યાટાણે પાછળ જોયા, માનવ જેવા આ પડછાયા, સુખદુઃખમાં એના તળ જોયા, ભૂલેલું સપનામાં જોતાં, પ્રત્યક્ષ થાશે અંજળ જોયા, વેલી નાજુક નમણી અંગે, ભીંતે ચડવાના બળ જોયા, વર્ષોથી ખુલ્લા મંદિરના, વાસેલા એ ભોગળ જોયા, ચમકી ક્ષણમાં ઊડી જાતા, વચનો એના ઝાકળ જોયા, ફોરમ […]

उधार का अमीर

“उधार का अमीर “ 100 नम्बर की एक गाड़ी मेन रोड पर एक दो मंजिले मकान के बाहर आकर रुकी। कांस्टेबल हरीश को फ़ोन पर यही पता लिखाया गया था। पर यहां तो सभी मकान थे। यहां पर खाना किसने मंगवाया होगा? यही सोचते हुए हरीश ने उसी […]

કંઇક ખૂટે છે

કડીના દાનવીર, કર્મવીર શ્રી ડાહ્યાભાઈ પટેલને સમર્પિત વાર્તા : કંઇક ખૂટે છે…! ‘જો ને દિલીપ…. ઓફીસની બહાર પેલા લોકો કેમ આવ્યા છે ?’ ઓફીસની અંદર બેઠેલા મોટાભાઇની નજર બહાર ઉભેલા કેટલાક વ્યક્તિઓ તરફ ગઈ. ‘શેઠ… એ વેપારી નથી… બાજુના ગામડેથી આવ્યા છે, તેમની દિકરીને ભણવા માટે મદદની જરુર […]

એકાંતની અટારી

જવાની નું લોહી બદલાય કિશોર થી સાયગલ થાય સાંજ એકાંતે સારી લાગે મન કહે જલ્દી રાત થાય પુરાણી પ્રેમકથા યાદ આવે હૈયે પ્રેમપત્રો આવે વગર કારણ ચેહરો મલકાય આછી આછી આંખો છલકાય કોઈ છે પાસે આભાસ થાય મન ને થોડી હાશ થાય બંધ આંખે ચિત્રપટ ચાલે ખરેખર એની […]

ચાંદની

ગ્રીષ્મ રાતે ઝળહળે છે ચાંદની, આપવા ઠંડક અડે છે ચાંદની. તેં બિછાવી જાળ કેવી રૂપની? પાથરી છળ ટમટમે છે ચાંદની. તારલા થઈ યાદ વેરાઈ બધે , શોધવા એ નીકળે છે ચાંદની . ચાંદથી ઉધાર લીધું તેજ જે, લેતી દેતી ચૂકવે છે ચાંદની. જિંદગીમાં છે અમાવસ કાયમી, તું નથી […]

પહેલું સુખ તે જાતે નર્યા

“પહેલું સુખ તે જાતે નર્યા” શિયાળાની સવારમાં બાજુએ પડેલા મોબાઈલમાં 6 વાગે એલાર્મ વાઈબ્રેશન સાથે વાગે છે, તુરંત રોશેષ ઝીણી આંખો વડે દસ મિનિટ સુધી સ્નુઝ દબાવી મખમલી ધાબડી માથા સુધી ખેંચી ખલેલ પડેલી મીઠી ઉંઘને પાછો પુકાર કરે છે. પણ દસ મિનિટ પુરી થતા પહેલાં જ હેતાંગનો […]

રહે

તું ભલે ન બોલે કશુંય, આ આંખો તારી ન મૌન રહે, તું ન કહે તે આંખો કહી દે, પછી તુજથી દુર કોણ રહે. ફક્ત એક ઝલક તારી મળે તો ઘણુંય છે મારા માટે, સુરજ, ચંદ્ર, સિતારા કે ધરા, બધુ જ પછી ગૌણ રહે. આછકલો સ્પર્શ જો થઈ જાય […]

ગાંઠ

ગાંઠ ‘આ બ્રેઇન ટ્યુમર જ છે, મારો શક સાચો જ હતો.’ ડોક્ટરે એમઆરઆઇ બ્રેઇનની એક સ્લાઇડ લાઇટની સામે રાખીને તેમાં એક અલગ તરી આવતા કાળા ધબ્બા ઉપર આંગળી અડાડીને કહ્યું. ‘એટલે ગાંઠ…?’ ડોક્ટરની સામે બેસેલા નિર્ભયના શબ્દોમાં ભય અને વેદનાની અસર હતી. નિર્ભય હજુ કોલેજના બીજા વર્ષમાં હતો […]

વહાલે વળગી

વહાલે વળગી ‘કોણ કહે છે કે ઈશ્વર સાચા દિલની પ્રાર્થના નથી સાંભળતો ? ઈશ્વર, હું તો નાનપણથી ગીતાના પાઠ કરું છું. ગીતાનો બોધ બને એટલો જીવનમાં ઉતારવા પ્રયત્ન કર્યો છે. ‘સ્થિતપ્રજ્ઞ’ હોવું એટલું સહેલું નથી. મને આ બધી પ્રશંશાથી પર રાખજો.’ ચાર્મી ઈશ્વર સામે બેસીને પ્રાર્થના કરી રહી […]

પતંગ છું

ગઝલ : પતંગ છું. કોઈ છોરી એ ચગાવેલો પતંગ છું, ઋજ હાથોએ મુકાયેલો પતંગ છું. દોર કાચી છે કે પાકી એ અજાણ છું, બે ફિકર શ્વાસે ઉડાવેલો પતંગ છું. પાંખ આપીને, પછી છળથી કાપી છે, ઉડતાં પહેલા ઘવાયેલો પતંગ છું. મારશે ગુલાંટ કે એ સ્થિર થાશે ??, અર્ધ […]

સાથે શું આવશે?

સાથે શું આવશે? સ્મશાનનું સિક્યોરિટી ચેક બહુ કડક હોય છે. પાણીની બોટલ તો શું? શ્વાસ પણ સાથે નથી લઈ જવા દેતા. સંબંધો, સત્તા, સમૃદ્ધિ અને સૃષ્ટિ. અગ્નિની જ્વાળાઓના વૈભવમાં ચેક-ઈન કરતા પહેલા બધું જ બહાર મૂકી દેવું પડે છે. હેન્ડ લગેજમાં ફક્ત ત્રણ જ વસ્તુઓ લઈ જવાની પરમીશન […]

કર્મ નો ‘સાચો’ સિધ્ધાંત

કર્મ નો ‘સાચો’ સિધ્ધાંત મહાભારત નું યુદ્ધ પુરું થયું અને, ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકા પરત આવ્યાં…પટ્ટરાણી રુક્મિણી તેની પાસે આવ્યાં અને પૂછ્યું – કર્ણનું શું ? એક શ્રેષ્ઠ મિત્ર, મહાપરાક્રમી અને મહાદાનેશ્વરી કર્ણ નો શું દોષ હતો ? જેણે પોતાની માતા કુંતીને પણ, અર્જુન સિવાય કોઇપણ પાંડવને ન […]

જાણી લે છે

કહ્યા વગર, તું મારા દર્દને જાણી લે છે, મારા મૌનના છુપ્યા અર્થને જાણી લે છે. દર વખતે, સરળતાથી મનાવી લે કેમ કે, મારા રિસાઈ જવાના તર્કને જાણી લે છે. ધ્યાન તો રાખે જ છે તું મારી ખુશીઓની, મારા બધા ઝખ્મોની ગર્તને જાણી લે છે. નથી મંજુર કડવાશ આપણા […]

જેવો છે સમય

ગઝલ :- જેવો છે સમય ભૂલેલા આ ભાન જેવો છે સમય; ભટકી ગયેલા ધ્યાન જેવો છે સમય. રાજવીની ધાક ગઈ છે ઓસરી; ખાલી ખાલી મ્યાન જેવો છે સમય. પ્રાર્થના માં કે અઝાન માં એ નથી; અંતે તો ભગવાન જેવો છે સમય. પ્રસ્વેદી જળથી ઉછેર્યા પાક ને; પ્રસન્નતાના ધાન […]

અબોલા

ટૂંકી વાર્તા : “અબોલા” વાદળ છાયું વાતાવરણ હતું, ગાડી ધીમી ઝડપે ચાલી રહી હતી, સત્યેન એ ડ્રાઈવર ને કહ્યું “ચોપાટી પાસે ગાડી ઉભી રાખજે.” સત્યન ઉતરીને ચોપાટી માં ગયો અને નદી કિનારે એક બેન્ચ ઉપર બેસી ગયો, આજે થોડો ઉદાસ હતો કારણકે એની પત્ની સુષ્મા બે દિવસથી લડીને […]

પહેલો પગાર

વાર્તા : પહેલો પગાર લોપા બારણા પાસે રાહ જોઇને ઉભી હતી. પણ પોતે પતિની પ્રતિક્ષા કરી રહી છે એ વાત ઘરના પર પ્રદર્શિત ના થઇ જાય એની એ પૂરેપૂરી તકેદારી રાખતી હતી. છેલ્લા બે વર્ષથી એની બધી ઈચ્છાઓ મનમાં દાબી રાખી હતી. લગ્ન બાદ એના હરવા ફરવાના દિવસો […]

ખૂન વિશ્વાસનું

વાર્તા : ખૂન વિશ્વાસનું… અમદાવાદના વેપારીનો પુત્ર અર્જુન એક મિલમાં સામાન્ય કારીગરની નોકરી કરતો હતો. મોજીલો સ્વભાવ, કોઈને પણ મદદ કરવા તૈયાર. મિલમાં જ એનો બીજો મિત્ર કરણ ખાસ મિત્ર. બંને શાળા જીવનથી એક જ પાટલી પર બેસી ભણતા લંગોટીયા મિત્રો એકબીજાના સુખ દુઃખ શેર કરતા રહેતા. એક […]

આખો દેશ તૈય્યાર છે

ના વાર છે ના તહેવાર છે બધાજ દિવસ રવિવાર છે મન ખુબ ખુશખુશાલ છે સાથે બેઠો પરિવાર છે દિવસ ભલે બદલાય છે પણ એક જેવી સવાર છે મરકતા મરકતા ઉઠીયે ત્યાંજ ઝાડુ પોતા તૈય્યાર છે ઘરે બેસીયે હિંચકે ઝૂલતા આજ મર્સિડીસ કાર છે આનંદ માં રહો ઘરે રહીને […]

નૂર છું

ગઝલ – નૂર છું સાત સૂરોના પછીનો સૂર છું, દેવકીની કૂખનું હું નૂર છું . વસ્ત્ર ચોર્યા, ચીર પણ પૂર્યા જુઓ, પ્રેમમાં હું એ રીતે મગરૂર છું. નીરખી રાધા ને મીરાનો પ્રણય, ભાન ભૂલી ઘેનમાં ચકચૂર છું. બંસી છોડી હું સુદર્શન પણ ગ્રહું, ધર્મ રક્ષા કાજ હું તો […]

લવિંગ કેરી લાકડીએ

વાર્તા વૈભવ : લવિંગ કેરી લાકડીએ. યશોધરાબહેન જ્યારથી પથારીવશ બની ગયેલા ત્યારથી એમની કર્ણેન્દ્રિય વધુ સતેજ બની ગઈ હતી, તેથી તો બાજુની રૂમમાં થતી વાત એ સ્પષ્ટ સાંભળી શકતા હતા. અને જેમ જેમ વાત સાંભળતાં જતા હતા તેમ તેમ તેમનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જતો હતો, દીના હસી […]

જીતનો જુગાર

ટૂંકી વાર્તા : “જીતનો જુગાર” કલ્પેશનું મન ઓફિસમાં ટકતું ના હતું, બસ એમજ થયા કરે ક્યારે બપોર થાય અને ઓફિસ બંધ થાય અને હું મિત્રો સાથે જુગાર રમવા બેસી જાઉં. બે દિવસ બાકી હતા જન્માષ્ટમી ને અને દર વરસની જેમ આ વર્ષે પણ કલ્પેશે ૬૦ / ૭૦ હજાર […]

સુહાસિની

સુહાસિની નંદિતાને હવે બાંસઠ-ત્રેસઠ તો થયાં હશે પણ સદા પ્રફુલ્લિત ચહેરો, એકવડો બાંધો, ચીવટપૂર્વક સુઘડ રીતે પહેરાયેલી સાડી – આ બધાંને લીધે એના સંપર્કમાં આવનાર સૌ કોઈને એ પ્રિય થઈ પડતી. આ જુઓને, બે દિવસ સવારે એ લાફીંગ ક્લબમાં ન જઈ શકી ત્યાં તો આજે સવારે રેણુ, રંજના, […]

સંભળાવો દિવ્યવાણી

હરિ ગીત – સંભળાવો દિવ્યવાણી.. મારી આંખમાંથી વહે અશ્રુપાણી , હરિ, મને સંભળાવો દિવ્ય વાણી. આપો મને એક એવો અવસર જેમાં હોય તમારો અણસારો, હું તો નીકળ્યો છું ઇશને પંથે બનીને એકલ પંડો વણઝારો. અંધારે મહેકે જ્યમ રાતરાણી, હરિ, મને સંભળાવો દિવ્ય વાણી. તારા લયમાં વિલીન થાઉં તો […]

બીજો માળ

ટૂંકી વાર્તા : “બીજો માળ” કૌશિક લંડનમાં બરોબર સેટ થઇ ગયો હતો. એક મલ્ટીનેશનલ કંપનીમાં સિનિયર પ્રોગ્રામ ડેવેલોપર હતો. સુરત માં એના પપ્પા મમ્મી રહેતા હતા અને બેન સંધ્યાના મુંબઈમાં લગ્ન થયા હતા. પપ્પા મમ્મી અવાર નવાર લંડન આવતા જતા રહેતા હતા. ત્રણ વર્ષના ગાળામાં કૌશિકના મમ્મી પપ્પાનો […]

આ વિરામ જરુરી હતો

અંત તરફ આંધળી દોટ મૂકી હતી આ દુનિયાએ, એના અંતને ઠેલવવા આ વિરામ જરૂરી હતો. શોખીન તો થયા બધા પણ શોખ ભૂલી ગયા, એ શોખ પાછાં કેળવવા આ વિરામ જરૂરી હતો. લોકોએ પક્ષ બદલ્યો, પક્ષોએ સરકાર બદલી, રૂંધાતી લોકશાહી માટે આ વિરામ જરૂરી હતો. રચ્યા કુદરતે દૃશ્યો ઘણા, […]

માંગલિક

मङ्गलम् भगवान विष्णुः, मङ्गलम् गरुणध्वजः। मङ्गलम् पुण्डरी काक्षः, मङ्गलाय तनो हरिः॥ બ્રહ્મદેવ શાસ્ત્રોકત મંત્ર બોલી રહ્યા હતાં અને આ મંત્રોની સાક્ષીએ અખિલેશ અને સૌમ્યા લગ્નબંધનમાં બંધાઈ રહ્યાં હતાં. બ્રહ્મદેવના મંત્રો અને તેના અર્થ સમજવામાં બંને ધ્યાનમગ્ન બની જીવનમાં આવતો આ અનેરો સમય એક ઉત્સવ રૂપે ઉજવી રહ્યાં હતાં. […]

દલીલબાજી

૧૦૨ વર્ષના દાદાને પત્રકારે પૂછ્યું : તમારાં દીર્ધઆયુષ્ય નું રહસ્ય ?? દાદા : દલીલબાજી ન કરવી. આ મારાં દીર્ધઆયુષ્ય નું રહસ્ય. પત્રકાર : એકલું આ ન હોય. કસરત, પૌષ્ટિક આહાર, પૂરતી ઊંઘ. આ બધાં કારણો પણ હોવાં જોઈએ… દાદા : તો એમ હશે.. (દલીલબાજી નહીં એટલે નહીં જ)

ક્યાંથી?

ગઝલ હરિવર,આ ઝળહળતો આભાસ ક્યાંથી ? ફૂલો જેવી કોમળ આ કુમાશ ક્યાંથી ? શશી ને ખરીદી લીધો સ્કેવર ફીટે, ગગન ને મળે આવો અજવાસ ક્યાં થી? ચણી છે દીવાલો, કપાયા સબંધો, મળે ઉડવા અમને આકાશ ક્યાંથી? લૂંટી લાજ હેવાનો થઈ જાય બાપુ, તરે તો તરે એમની લાશ ક્યાં […]

जीवन वही है जो आप हैं

जीवन वही है जो आप हैं। एक छोटे से गांव के बाहर एक सुबह ही सुबह एक बैलगाड़ी आकर रुकी थी। और उस बैलगाड़ी में बैठे हुए आदमी ने उस गांव के द्वार पर बैठे हुए एक बूढ़े से पूछा, इस गांव के लोग कैसे हैं? मैं इस […]

હળવાશની એક હઝલ

હળવાશની એક હઝલ હવે તો ખમૈયા કર, ઓ કોરોના કીટાણું, આખી દુનિયાએ આદર્યું છે, બાંયો ચઢાવી ધીંગાણું. જે પ્રતિદિન રળતાં હતાં, લાખો રૂપિયા ચપટીમાં, લમણે હાથ મૂકી બેસવાનું આવ્યું છે ટાણું. ભલભલા ખેરખાંઓ શોધે છે, બ્રાન્ડેડ ચીજ વસ્તુઓ, મોલ, આર્કેડ, બુટિક બંધ છે, કેમ કરવું હટાણું ? રેસ્ટોરાં, […]

આર્ટ ઓફ લિવિંગ

ટૂંકી વાર્તા : “આર્ટ ઓફ લિવિંગ” ધીરજલાલ પ્રાથમિક શાળાના શિક્ષક હતા, ખુબ ખંતીલા ને ખુબ મોજીલા શિક્ષક તરીકે એમની ઓળખાણ હતી. વર્ગમાં નાના વિદ્યાર્થીઓને વાંચન સાથે બાળ વાર્તાઓ કેહતા અને ફ્રી પિરિયડમાં છોકરાઓને મેદાન પર લઇ જઈને રમતો રમાડતા. કોઈ નબળો વિદ્યાર્થી હોય તો તેને ઘરે બોલાવીને ભણાવતા […]

હરી તમે

ગીત – હરી તમે હરી તમે આચમનીમાં ધરેલ પાણી , પંચામૃતની સોડમ લેશે અમને તાણી. હરી ઓઢો તમે આ હુંફાળો તડકો , એક એક રૂવાંડે હરિવર અમને ઉષ્ણ અડકો. સઘળી નદીઓનાં સ્મરણ જીહ્હવાગ્રે વાણી , હરી તમે આચમનીમાં ધરેલ પાણી.. ભીનાં વસ્ત્રે કરું હું જરી ને તરભાણું કોરું […]

કર્મનું ફળ કોના ખાતામાં?

બોધ કથા : કર્મનું ફળ કોના ખાતામાં? એક રાજા બ્રાહ્મણોને પોતાના મહેલના આંગણામાં ભોજન કરાવી રહ્યા હતા. ભોજન ખુલ્લામાં તૈયાર થઈ રહ્યું હતું।… એક સમડી પોતાના પંજામાં એક સાપને પકડીને મહેલની ઉપરથી જઈ રહી હતી.સાપે પોતાનો જીવ બચાવવા સમડીને ડંખ માર્યો … થોડુ ઝેર નિચે રસોઇના વાસણમાં પડયું.રસોઇ […]