એક ઘટના એવી બની

(સમગ્ર વાર્તા તદ્દન કાલ્પનિક છે. આ વાર્તાને કોઈ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. ) “આલોક આજે રાત્રે મારે ઘરે ભેગા થવાનું છે. મમ્મી-પપ્પા એક લૌકિક ક્રિયા માટે બે દિવસ અમદાવાદ ગયા છે. હું એકલો છું, તેથી ભેગા મળી મેગી બનાવીશું અને રાત્રે વાંચીશું. પવન, હાર્દિક […]

દાદા દાદી

અરે રુદ્ર બેટા…આવી ગયો રમી ને?” સ્નેહા એ ખૂબ જ પ્રેમથી એના 6 વર્ષ ના નાનકડા દીકરા ના માથે હાથ ફેરવતા પૂછ્યું “હા” રુદ્ર એ મોં ફુલાવી ને જવાબ આપ્યો “અરે વાહ…સારું ચાલ આપણે નાસ્તો કરીએ” રુદ્ર ની નારાજગી સમજી ગયેલી સ્નેહા એ એને મનાવવા પ્રયત્ન કર્યો. “ના […]

પુણ્ય

બાપુજી, બા ને દવાખાને બતાવી ને લાકડી ને ટેકે રીક્ષામાં થી ઉતરી ઘેર મોડે મોડે દોઢ વાગે પહોંચ્યા. ત્યાં તો દરવાજો બંધ. તાળું મારેલુ. બાપુજી ધ્રુજતા હાથે ખિસ્સામા થી મોબાઇલ કાઢે ત્યાં જ પાડોશી એ કહ્યુ; “તમારી વહુ ચાવી આપી ગઇ છે, એમ કહી ને તાળું ખોલી આપ્યું.” […]

અને બીજુ તું

મારા જીવનમાં ફક્ત બે જ વ્યસન, એક કવન અને બીજુ તું, જેના થકી ચાલે મારું શ્વસન, એક પ્રભુને નમન અને બીજુ તું. કાવ્યો મારા ઉતરે છે હૃદય સોંસરા, જે પણ વાંચે છે એકવાર, જેમનાથી શબ્દોમાં છે વજન, એક તારી લગન અને બીજુ તું. એકમય થઈને આપણે લખીશું રોજ […]

શું કહું એ શિક્ષક વિશે!

પાઠ જીવનના ભણાવે શું કહું એ શિક્ષક વિશે! જયોત શિક્ષણની જલાવે શું કહું એ શિક્ષક વિશે! હાર પામી સર્વ દિશાઓ હો અંધારી ભાસતી , રાહ વિજયની બતાવે શું કહું એ શિક્ષક વિશે! મૂલ્ય શું છે આ સમયનું જિંદગીમાં સમજાવવા, શિસ્ત ને અમલી બનાવે શું કહું એ શિક્ષક વિશે! […]

દોસ્ત તને જ કહું છું

એ દોસ્ત તને જ કહું છું હું પણ કામકાજ માં રહું છું સમય માંથી સમય કાઢીએ દિલ ની નજીક જ રહું છું. મન થી મન નું અંતર કેટલું હું વિચારું ને તું આવે એટલું અર્ધું તું કાપ અર્ધું હું કાપું મળવા માટે કરવું એટલું. શાન માં સમજી જઈએ […]

ફક્ત તારી એક કસર છે

મને હવે હાશ છે વાતાવરણ માં ભીનાશ છે, ચાર ઋતુઓ વરસ ની વર્ષા ઋતુ ખાસ છે. આહલાદક ત્રાંસો વરસાદ છે, ભેગા પલળવાનું યાદ છે. તારા વિના એકલો મેહુલો બસ દિલ ની આ ફરિયાદ છે, ભીની માટીની સુવાસ છે. જાણે તું આસપાસ છે, અટકી છે બેચાર બૂંદો તારી આવવાની […]

સપનામાં આવી મને કોઈક મળી ગયું

સપનામાં આવી મને કોઈક મળી ગયું મને મળવાનો સમય માંગી ગયું ફુરસદ હતી નહીં તેને મળવાની મુદત મને આપી ગયું જન્મ્યો ત્યારથી પીછો કરું છું એવું મને કાનમાં કહી ગયું જીવી લે મળી છે જેટલી જિંદગી એમ મને ચેતવી ગયું હું તો તને આગોશમાં લઈ લઈશ એવું મને […]

Shayari part 42

मैं और मेरी तन्हाईदोनों खुश है। 😊 ******* इजाज़त हो तो मांग लूँ तुम्हेंसुना हैं तक़दीर लिखी जा रही है।  ******* समंदर को ढूँढती है ये नदी जाने क्यूँ,पानी को पानी की ये अजीब प्यास है!! ******* मुझे महँगे तोहफ़े बहुत पसंद है …अगली बार यूं करना …ज़रा […]

શ્રી કૃષ્ણ ભગવાન વિશે માહિતી

શ્રી કૃષ્ણ ભગવાન વિશે માહિતી સૌને રસપ્રદ બની રહેશે નામ:- ચંદ્રવંશપ્રતાપ યદુકુળ ભૂષણ, પૂર્ણપુરુષોત્તમ, દ્વારિકાધીશ મહારાજા શ્રી કૃષ્ણચંદ્રજી વાસુદેવજી યાદવ (પૂર્ણ ક્ષત્રિય) જન્મદિવસ:- ૨૦/૨૧ -૦૭ ઈ.સ. પૂર્વે ૩૨૨૬ ના રોજ રવી/સોમવાર જન્મ તિથિ:- વર્ષ સંવત ૩૨૮૫ શ સંવત ૩૧૫૦ શ્રાવણ વદ આઠમ [ જેને જન્માષ્ટમી તરીકે ઉજવીએ છીએ […]

દરેક પરણિત પુરુષે વાંચવા જેવું

દરેક પરણિત પુરુષે વાંચવા જેવું – પત્નીઓ તો વાંચે જ વાંચે : હવે, હું એકલતાના ચશ્માં પહેરીને, મારા કોરા કટ જીવન ઉપર લખાયેલી ઉદાસીનતા ને વાંચતો નથી, કારણકે….. મને પત્ની નામ ની આંખો છે. હવે, હું મુઠ્ઠી ભર ખુશીઓ મેળવવા માટે મુઠ્ઠીઓ વાળી ને દોડતો નથી, કારણ કે…. […]

આજે વિશ્વ દારૂ દિવસ છે.

દારૂ ના તમામ શોખીનો ને happy alcohol day. આપડા જીવન માં પ્રોબેલ્મ ભલે Haywards 2000 થી Haywards 5000, જેટલા વધી ગયા હોય, પરંતુ આપડે તેને Royal Challenge ગણવી પડશે. નહીતો લોકો આપણને Old Monk ગણશે અને આપડા નામ આગળ Black Label મુકશે. માટે આપડે Teachers પાસેથી Jack Daniel ની […]

સાયકલ ચલાવવી એ અર્થવ્યવસ્થા માટે હાનિકારક છે.

સાયકલ ચલાવવી એ અર્થવ્યવસ્થા માટે હાનિકારક છે. આ વાત હાસ્યસ્પસ્પદ લાગે છે પણ સત્ય છે. એક સાયકલ ચલાવનાર દેશ માટે મોટી મુસીબત છે. કારણકે તે #કાર નથી ખરીદતો. લોન નથી લેતો. કારનો વિમો નથી કરાવતો. પેટ્રોલ-ડિઝલ નથી ખરીદતો. એ કારની સર્વિસ નથી કરાવતો. અને કારના સ્પેરપાર્ટસ નથી ખરીદતો. […]

વર્ષાને તું મનભરીને માણ

વર્ષાની ધારાએ એવા છોડ્યા બાણ, પ્રકૃતિમાં પાંદડે પાંદડે આવ્યા પ્રાણ, આવી પહોંચી છે સવારી મેહુલાની, મોરલાએ કળા કરીને કરી છે જાણ, તરસતા જીવને આપ્યો દિલાસો, નહિ રહે કોઈના કોઠારે હવે તાણ, માનવી આપશે તો ગામ ગજાવશે, કુદરતે ખુલ્લા હાથે કરી છે લાણ, મહેકશે મહોલાતો ને ખીલશે બાગ, ઊગશે […]

વરસાદની ઉંમર

આજે સવારે મેં વરસાદને પૂછ્યું તારી ઉંમર શું ? વરસાદે મને બહુજ સુંદર જવાબ આપ્યો, અગર તું વરસાદમાં આમ તેમ આનંદથી ભાગતો હોઈશ તો મારી ઊમર ૧૦ વર્ષ અગર તું વરસાદમાં કવિતા લખતો હોઈશ તો મારી ઉંમર ૧૬ વર્ષ અગર તને વરસાદમાં વિરહ જણાતો હશે તો મારી ઉંમર […]

નાનપણમાં કેટ-કેટલીય વાર સાંભળેલી દસ વાતો

1. જો..જો..! કીડી મરી ગઈ..!! (સાલું, વાગ્યું હોય આપણને, અને મરી જાય કીડી ..? કમાલ છે..) 2. મોટો થઈશ ને.. એટલે લાવી આપીશ..! (જાણે કેમ કે, પ્રોપર્ટીમાંથી કોઈ ભાગ માગી લીધો હોય..) 3. આવું ના બોલાય, પાપ લાગે..! (આવું આવું જ કહીને કાયમ ડરાવે રાખ્યા હતા.) 4. સુઈ […]

રવિવાર ની રમત

મન અમથું હિંડોળે ચઢ્યું ક્યારેક હસ્યું ક્યારે રડ્યું મારી ડૂબકી અતીત માં બાળપણ નું મોતી જડ્યું પાંપણે સાંજ વરસાદી યાદો નું એક બુંદ પડ્યું ઉતરી ગયું દિલ ની અંદર જઈને લાગણીઓ ને અડ્યું જ્યા બોલવાનું ત્યાં નહિ બોલ્યું જાત સાથે ખુબ લડ્યું નસીબ નો ગણ્યો વાંક કયું પાંદડું […]

ઘર

એક સરસ મઝાનું ઘર, એમાં વસે એક નારી અને નર, એક બીજાને હસે હસાવે, જીવે મસ્તીમાં દુનિયાથી રહે પર.. ત્યાં ઓચીંતું એક દિવસ , હાથ લાગ્યું એક યંત્ર, હવે ના કોઈ હસે ,ના કોઈ રમે છિન્ન ભીન્ન થયું ઘરનું તંત્ર, ના કોઈ સાંભળે ,ના કોઈ બોલાવે બસ રાત […]

आखिर अंतर रह ही गया!

आखिर अंतर रह ही गया! 1) बचपन में जब हम रेल की सवारी करते थे, माँ घर से खाना बनाकर ले जाती थी, पर रेल में कुछ लोगों को जब खाना खरीद कर खाते देखते, तब बड़ा मन करता था कि हम भी खरीद कर खाएँ! पिताजी ने […]

ઊંઘ

મોટાં મોટાં બંગલાવાળા શેઠોના એરિયામાં એક માણસ નીકળ્યો અને કોઈ વસ્તું વેંચવા નીકળ્યો હોય એ અદાથી બોલવા લાગ્યો, ” ઊંઘ લેવી….. ઊંઘ….. ” બધાંને ભારે આશ્ચર્ય થયું કે આ માણસ પાગલ તો નથી ને? તેવામાં અનિંદ્રા થી પીડિત એક શેઠ તેની પાસે ગયાં અને બોલ્યાં, ” ભાઈ, મને […]

नहीं मिलता वोह लड़का

नहीं मिलता वोह लड़का जिससे में ब्याह के आयी थी — शरारती था मोजिला था अब उलझा उलझा सा रहता है — खेलता था बारिशो के पानी से अब हिसाब में डूबा रहता है — अटखेलियों से बैठता था डाइनिंग टेबल पर अब सर झुका कर खा लेता […]

वह लड़की जिसे मैं ब्याह के लाया था

नहीं मिलती है। ढूंढता हूँ तो भी, वो लड़की जिसे मैं ब्याह के लाया था… घिरी रहती है तेल नमक के चक्करों में। बच्चों की पढाई या उनकी ट्यूशनों के शिडयूल में, मसरूफ सी कोई मिलती तो ज़रूर है, पर नहीं मिलती मुझे, वो लड़की जिसे मैं ब्याह […]

બાળકનું ભાગ્ય

ભુતકાળમાં વિધાતા છઠ્ઠી ના દિવસે બાળકનું ભાગ્ય લખતી…. અને આજે…? હા આજે શુક્રાણું સ્રી બીજને મળે… તે પહેલાં એનું ભવિષ્ય નક્કી કરે છે મા બાપ.. જ્યારે બાળક લીક્વીડ ફોર્મમાં પણ ન હોય ત્યારથી તેને ટેલેન્ટેડ બનાવવાની હોડ લાગી છે…. ચાર પાંચ વર્ષઁના બાળકોને જ્યારે ટીવીના કોઇ રીયાલીટી શોમાં […]

સમજી લો — ઘરડાં થઇ રહ્યા છો

બરોબર સમજી લો અને ચેક કરો કે તમે કેટલાક બુઢા થઈ ગયા છો? મિત્રો બોલાવે પણ જવાનું મન નહિ થાય તો સમજી લો — ઘરડા થઇ રહ્યા છો .. વગર કારણે હસતા રમતા ટાબરિયાઓ પર ખીજવાઈ જાઓ તો સમજી લો — ઘરડા થઇ રહ્યા છો .. સુમધુર સંગીત […]

શ્રી ગણેશા

જિંદગીનો છે સહારો શ્રી ગણેશા, નાવડી ઝંખે કિનારો શ્રી ગણેશા, દોષ સૌ સંસારના તો દૂર કરતાં, ભૂલને મારી સુધારો શ્રી ગણેશા, વિશ્વ આખાના તમે કષ્ટો નિવારો, વાંક શું છે રે અમારો શ્રી ગણેશા, હાજરીથી આપની સંકટ ના આવે, આપવા ધરપત પધારો શ્રી ગણેશા, થાળમાં છે લાડવા ને સંગ […]

હરામની કમાણી

હરામની કમાણી કરવાનો કેવો અંજામ આવે છે એ જોઈ લો : પંજાબના ‘ખન્ના’ નામના શહેરમાં મેડિકલ સ્ટોર ચલાવનાર રમેશચંદ્ર શર્મા, તેણે તેમના જીવનમાં એક પૃષ્ઠ ખોલી નાખ્યું.જે આવા બિઝનેસ સાથે જોડાયેલા વાચકોની આંખો ખોલી શકે છે. રમેશજી કહે છે કે મારો મેડિકલ સ્ટોર ખૂબ જ સારી રીતે ચાલતો […]

અઘરું છે

તું કલ્પના છે, ખેવના છે, શમણું છે, તું નહીં તો હું નહીં, તું જ સઘળું છે. દરેક ક્ષણ જીવનની, છે તને અર્પણ, ભલે તું કહે, મારું ઝનૂન જબરું છે. વિચારું તને ને સહજ બને જીવન, તારું કલ્પન, તારી માફક નમણું છે. માંગુ શું હવે તને પામી લીધા પછી, […]

હેમુદાન ગઢવી

એક સત્યઘટના… (ભાઈ વગરની એક ગરીબ બેનનો દીકરો મામાને ત્યાં જવાની હઠ પકડે છે, કેમય કરીને માનતો નથી. આખરે રેડિયો પર હેમુદાન ગઢવીનું ગીત સાંભળીને મા તેના દીકરાને કહી દે છે કે આ જ છે તારો મામો, હવે આગળ વાંચો.) સમય :- 1961 ઇ.સ. અને મામાના કંઠ વચ્ચે […]

જોયા

સૂરજ ઊગ્યે આગળ જોયા, સંધ્યાટાણે પાછળ જોયા, માનવ જેવા આ પડછાયા, સુખદુઃખમાં એના તળ જોયા, ભૂલેલું સપનામાં જોતાં, પ્રત્યક્ષ થાશે અંજળ જોયા, વેલી નાજુક નમણી અંગે, ભીંતે ચડવાના બળ જોયા, વર્ષોથી ખુલ્લા મંદિરના, વાસેલા એ ભોગળ જોયા, ચમકી ક્ષણમાં ઊડી જાતા, વચનો એના ઝાકળ જોયા, ફોરમ માટે ફૂલો […]

પરિણામની ઉતાવળ

બારમા ધોરણનું વહેલી સવારે પરિણામ આવ્યું. ઉતાવળે ઓનલાઈન પરિણામ જોતા મનોજભાઈ બરાડી ઉઠ્યા. ‘ ક્યાં ગઈ , જો જો તારી લાડલીનું રીઝલ્ટ.’ ‘શું આવ્યું ?’ તેમની પત્ની ને દીકરી શીતલ દોડી આવ્યાં. ‘ શું આવે ! નાપાસ.’મનોજભાઈ ગુસ્સામાં લાલપીળા થઈ ગયા. ‘હેં !!!’ ‘ હું હેં ! મેં […]

શંભુ

આવ્યો કેવો શ્રાવણ શંભુ! શ્રદ્ધાનું છે કારણ શંભુ! ના મેળા ના સરઘસ એકે, સૌના મુખડે ભારણ શંભુ! મુક્ત મને મલકાવું કેમે! પડદા હોઠે ધારણ શંભુ! જનજનમાં આ બીક જગાવે, કોરોનાનો રાવણ શંભુ! જલધારા ને દૂધ વહાવું, તાપોના ઓ ઠારણ શંભુ! ભક્તો થાક્યા આવો ભોળા, દુઃખોના નિવારણ શંભુ! આવીને […]

બેના રે બેના

બેના રે બેના ! આજ ફરી તું બહું જ યાદ આવી, કેમ ભૂલું એ દિવસ જયારે તારી બારાત આવી. હ્રદયમાં ખુશી અને આંખોમાં અશ્રુઓની વર્ષા, તને વળાવવાની ઘડી ફરી યાદ, આજ આવી. સાથ આપતી દરેક પરિસ્થિતિમાં, સારી નરસી, યાદ કરું, જો મારો વિરોધ થવાની વાત આવી. અછત વર્તાય […]

સ્નેહના નાજુક તાંતણા તૂટવા માટે બંધાયા નથી.

સાથે વીતાવેલા બાળપણના સ્મરણપટથી ભૂંસાયા નથી, ફરી આવે એ સુંદર સમય એ નસીબ આપણા લખાયા નથી. કેટકેટલી શરારતો કરતાં ભેગા મળીને આપણે ભાઇ બહેન, આ સબંધ જેવા બીજા કોઇ સબંધ ઇશ્વરે કદી બનાવ્યા નથી. રમતા સાથે હળીમળી અને પછી લડાઇ કરતાં મીઠી મીઠી, એ વાત સાચી કે એકબીજાને […]

બધા નિયમ ફગાવી દઉં

દો મંજૂરી મને છૂપું સરાજાહેર લાવી દઉં, ફરે છે દંભમાં એની હકીકતને સુણાવી દઉં, છે હોઠે મીત શબ્દો છે સજેલા, કેમનું બોલું? નયન એને હજારો નાગ રમતા હું બતાવી દઉં! વચન જૂઠા દઈને કામ પોતાનું કરી લેતા, રજા આપો તો એની જીભને તાળું લગાવી દઉં, સતાવે જે ગરીબોને […]

પણ હું તો ઓનલાઇન છું

પાટલી પાટલી કુદવું છે પરબ નું પાણી પીવું છે શર્ટ પર સહી નાખવી છે કેરીની ચીરીઓ ચાખવી છે પણ હું તો ઓનલાઇન છું મેદાને મેદાને ભમવું છે મિત્રો ભેગા રમવું છે શિક્ષકો સામે નમવું છે પણ હું તો ઓનલાઇન છું વરસાદમાં પલળવું છે ભીના મિત્રોને મળવું છે ખાબોચીયે […]

सबसे बड़ा दानी

एक बार की बात है कि श्री कृष्ण और अर्जुन कहीं जा रहे थे। रास्ते में अर्जुन ने श्री कृष्ण से पूछा कि प्रभु – एक जिज्ञासा है मेरे मन में, अगर आज्ञा हो तो पूछूँ ? श्री कृष्ण ने कहा – अर्जन, तुम मुझसे बिना किसी हिचक, कुछ […]

ક્રિષ્ના-મુરલી

“દિકરા, જો તો બહાર જરા. મુરલી આવ્યો કે નહીં?” દાદાજીનો અવાજ સાંભળીને ક્રિષ્ના દોડતી જઈને બહાર ડોકું તાણી આવી. “ના દાદજી, તમારો મુરલી તો ક્યાય દૂર દૂર સુધી દેખાતો નથી. નથી એની ઘંટડી સંભળાતી” કહેતી ક્રિષ્ના પાછી ગુલાબના કુંડાને શણગારવા બેસી ગઈ. ઘરનું આંગણું, અગાશી જ્યાં જગ્યા મળે […]

પિતાજી

હિંમતનું છે નામ પિતાજી, ભૂલોમાં દે ડામ પિતાજી, સંઘર્ષોથી દીપે જીવન, સમજાવે છે દામ પિતાજી, હારી જાઓ ઊભા કરતા, પળમાં પૂરે હામ પિતાજી, કર્મ સદા સંગાથી એના, બીજું માને વામ પિતાજી, આડાઅવળા રસ્તે દેખે, આપે દે અંજામ પિતાજી, સુખ શાંતિ સદાને ઝંખે, એક જ એનું કામ પિતાજી, ઈશ્વર […]

ટવેલ્થ ફેલ – હારા વહી જો લડા નહિ

તમે ધોરણ-12માં ફેઈલ થયા હો, ભણવામાં સાવ ઠોઠ હો, અંગ્રેજી આવડતું ન હોય, ગરીબ હો, અનેક અભાવો વચ્ચે જીવતા હો… છતાં તમે મુંબઈના જોઇન્ટ પોલીસ કમિશ્નર બની શકો છો… એ તમને ખબર છે… !!??? હા, આજે મારે તમને ‘મડદું પણ બેઠું થઈ જાય’ એવી એક અદ્દભુત, રોમાંચક, રહસ્યમય […]

जिंदगी क्या है

कभी तानों में कटेगी, कभी तारीफों में; ये जिंदगी है यारों, पल पल घटेगी !! पाने को कुछ नहीं, ले जाने को कुछ नहीं; फिर भी क्यों चिंता करते हो, इससे सिर्फ खूबसूरती घटेगी, ये जिंदगी है यारों पल-पल घटेगी! बार बार रफू करता रहता हूँ, ..जिन्दगी की […]

નિર્ણય

‘શુભાંગી , તું તૈયાર થઈ ગઈ કે નહીં ? છોકરાવાળા આવતાં જ હશે.ઝડપ રાખજે જરા ….’ સરિતાએ પોતાની નાની બેનને તાકીદ કરી . એ મનોમન પ્રાર્થના કરી રહી કે આ વખતે શુભાંગી ‘હા’ કહી દે તો સારું. ગયા મહિને  તેત્રીસમું તો એને બેસી ગયું. બે બહેનોમાં શુભાંગીનો બીજો […]

તબીબ

વાત આજ એક અઝીઝની કરું છું, કોઈની નહિં એક તબીબની કરું છું, દર્દ સઘળા સૌના દૂર કરે પળમાં, કહાની એવા મરીઝની કરું છું, યુવાની આખી ખર્ચી અભ્યાસમાં, મોજ વગરના ગરીબની કરું છું, જીવન તમામ કુરબાન ફરજમાં, નખશીખ એવા શરીફની કરું છું, સમય નથી ગમતાં શ્વાસ ભરવા, આપે જે […]

સપનાનું ઘર

રવિવારની સવાર સૌને મારે આરામદાયક હોય છે. એ સવારે મોટાં ભાગના લોકો આરામ ઇચ્છતાં હોય છે. પણ આજે રવિવારની સવારે અનિમેષના ઘરે ધમાલ હતી. છોકરીવાળા ઘર જોવા આવવાના હતાં. અનિમેષ સ્વભાવે સરળ, શાંત અને સૌમ્ય. સમાજમાં સદાય સારા માઠા પ્રસંગે સેવા કરવા તત્પર એવું સેવાભાવી વ્યક્તિત્વ પણ લગ્નની […]