પુરુષોત્તમ માસની કથા – આપો એવું મળે

સુંદરપુર નામે ગામમાં મંછા અને ગંગાના મે બે સખીઓ રહે ગંગા ઘણી ગરીબ હતી તેનો પતિ લુહારી કામ  કરી આખો દિવસ મજૂરી કરે ત્યારે બે ટંકનું જમવા માટે મળે જ્યારે મને મંછા  નો પતિ  દરજી કામ કરે. ખાધેપીધે સુખી પણ જીવ ટૂંકો. કોઈને જલ્દી કંઈ આપે નહીં અને […]

દોસ્ત એટલે

મારા માટે દોસ્ત એટલે શું ? દોસ્ત એટલે શરીરની બહાર ધબકતું દિલ, દોસ્ત એટલે તમારી બહાર જીવતું તમારું રૂપ, દોસ્ત એટલે પાસવર્ડ વિનાનું એકાઉન્ટ, દોસ્ત એટલે ઈશ્વરનું સૌથી અમૂલ્ય મેચિંગ, દોસ્ત એટલે જીવનના બગીચાની સુગંધ, દોસ્ત એટલે ડીગ્રી વિનાનો ડોક્ટર, દોસ્ત એટલે ખુશીના ખજાનાની ચાવી, દોસ્ત એટલે હાસ્યની […]

સુગંધા

“નિર્મિશ ! કેટલી સુંદર જગ્યા છે ! આટલી સાેહામણી જગ્યાએ સાત વર્ષમાં પ્રથમ વખત લાવ્યો. આવા સૌંદર્યમાં થાક, દુઃખ, દર્દ બધું જ મનુષ્ય ભૂલી જાય. કુદરતી સૌંદર્ય આગળ મનુષ્ય સર્જીત સાૈંદર્યનું મૂલ્ય તુચ્છ લાગે .જ્યાં…જ્યાં નજર ઠરે ત્યાં …ત્યાં.” “સુગંધા ! બસ કર. તારામાં એકાએક કવિ નો આત્મા […]

500 રૂપિયાનો તેતર

એક બજાર હતું. એ બજારમાં એક તેતર પકડવાવાળો શિકારી વ્યક્તિ તેતર વેચી રહ્યો હતો. એની પાસે જાળીવાળા મોટા ટોપલામાં ઘણા બધા તેતર હતા. અને એક નાના ટોપલામાં માત્ર એક નાનો તેતર હતો. એક સમજદાર ગ્રાહક આવ્યો,એણે મોટા ટોપલા સામે જોઈને પૂછ્યું; “તેતરનો શું ભાવ છે ?” પેલા તેતરવાળાએ […]

પુરુષોત્તમ માસની કથા – માલણ અને કુંભારણ ની વાર્તા

એક ગામમાં બે બહેનપણીઓ રહે. એક માલણ અને બીજી કુંભારણ. માલણ ખૂબ ભલી અને દયાળુ હતી. નિત્ય વ્રત જપ કરે, ઉપવાસ-એકટાણા વગેરે કરે, યથાશક્તિ દાન-દક્ષિણા વગેરે પણ કરે. ત્યાં બીજી બાજુ કુંભારણ ટૂંકા જીવની. દાન દક્ષિણા આપવા નું આવે ત્યારે એને આંખે અંધારા આવી જાય.(લાગુ પડે તેને જય […]

હુતો હુતી-ફ્રેન્ડશીપ ડે

“હુતો હુતી”–ફ્રેન્ડશીપ ડે (ફરી પાછી હાસ્યરસ સાથે હુતો હુતી નું નવું પ્રકરણ લઈ આવ્યો છું. અભિપ્રાય આવકાર્ય..🙏) તો ચાલો આપણે સાંભળીશું ફ્રેન્ડશીપ ડે નિમિત્તે આજનું અંતિમ ગીત.. “યારાના યાર કા…. ના કભી.. છૂટેગા… તેરા નામ..લે લે કર…મેરા દમ..તૂટેગા..” મેડીએ હીંચકા પર ઝૂલતાં અને રેડિયો પર ગીતો સાંભળતા કાંતિકાકાનું […]

બારીનો તૂટેલો દરવાજો

‘તૂટેલા બારીમાં નજર ટકરાઈ, નંદવાયેલા અરમાનો જાગ્યા.’ કોરોનાની મહામારીના કહેર વચ્ચે થીજી ગયા છે શહેરો, ને થીજી ગયા છે ગામડા.આજે માણસ માણસથી ડરે છે. પ્રત્યેક વસ્તુમાં મોત દેખાય છે. આવા સમયે વર્ષોથી શહેરમાં રહેતાં ડોકટર હરીશ પાઠક ગામડે આવ્યા. કોરોના વોર્યસ તરીકે લોકોના જાણ બચાવી નામના મેળવી, સાથે […]

પુરુષોત્તમ માસની કથા – હેમચંદ શેઠ ની વાર્તા

હેમવતી નામની નગરીમાં હેમચંદ નામનો એક શેઠ રહેતો હતો તેની પત્ની નું નામ મેનાવતી. સાત માળની હવેલીમાં રહે. સુખ-સમૃદ્ધિ અઢળક હતી. પાણી માગો તો દૂધ મળે પણ શેઠ શેઠાણી ના હાથ મારે સાંકડા. કોઈને કંઈ આપવાની વાત આવે તો ટાઢ ચડી જાય. દાન ધર્મ ની વાત સાંભળતા તાવ […]

પ્રદક્ષિણા

એક બહેન દરરોજ મંદિર જતા. એક દિવસ તેણે પૂજારીને કહ્યું કે હવેથી તે મંદિર નહીં આવે. પૂજારીએ તેને કારણ પૂછ્યું. ત્યારે બહેન બોલ્યા “હું જોઉં છું કે મંદિર આગળ લોકો ફોન પર સતત પોતાના નોકરી – ધંધાની વાત કરતા હોય છે. કેટલાકે તો મંદિરને જ પોતાની ગુસપુસનું સ્થાન […]

કુળદેવી પાસે પ્રાર્થનામાં શું માંગવું જોઈએ?

કુળદેવી પાસે પ્રાર્થનામાં શું માંગવું જોઈએ? દરેક વ્યક્તિએ વાંચવા જેવી વાતઆપણા વડીલોને આપણે કુળદેવીની પ્રાર્થના કરતાં જોયા છે, તેઓ હરહંમેશ કુળદેવીને પ્રાર્થના કરતાં કેટલીક વિનંતીઓ પણ કરતાં હોય છે. આપણને પણ આપણા વડીલો કુળદેવી પાસે ઝોળી ફેલાવવા કહેતા હોય છે, કુળદેવીની આરાધના માટે આપણને સૂચનો કરતા હોય છે. […]

પુરુષોત્તમ માસની કથા – પાંચા પટેલ

સીતાપુર નામે એક ગામ હતું. એ ગામમાં પાંચા પટેલ રહે. એ પટેલ ને પાંચ દીકરા એટલે લોકો તેને પાંચા પટેલ કહે. પટેલ ની નિરાંતે પ્રભુ ભજન કરે અને દીકરાઓ ખેતી કરે. જીવના ભારે ઉદાર. ભૂખ્યાને ને ભોજન કરાવે અને માંગનાર કોઈ આવે તો માંગે એ આપે. એક પણ […]

સાધુતા-એક બોધકથા

સજ્જન તજે ન સાધુતા , દુર્જન તજે ન વક્રતા……મૂળ સ્વભાવની વાત છે . એમાંય જ્યારે સજ્જન અને દુર્જનના સ્વભાવની સરખામણી કરવામાં આવે છે ત્યારે સ્પષ્ટ જણાઈ આવે છે કે સજ્જન વ્યક્તિ ગમે તેવી મુસીબત કે કપટ સંજોગોમાં પણ પોતાની સજ્જનતા છોડતો નથી . એવી જ રીતે દુર્જન વ્યક્તિ […]

અનુભવો

જીવ્યા પછી “એટ્લી” ખબર પડી ગઇ કે “સુન્દર” સુવિચારો લખવા માટે “ખરાબ” અનુભવો થવા જરુરી છે.. “માન” હોય ઍના પ્રત્યે “પ્રેમ” હોવો જરૂરી નથી પરંતુ “પ્રેમ” હોઈ ઍના પ્રત્યે “માન” હોવુ ખૂબ જરૂરી છે.. વાળ “સફેદ” કરવામાં જ જિંદગી નીકળી જાય “કાળા” કરવા માટે તો અડધો કલાક જ […]

પુરુષોત્તમ માસની કથા – ચાર ચકલીની વાર્તા

લક્ષ્મીપુર નામનું એક નગર હતું. પવિત્ર પુરૂષોત્તમ માસ આવતાં ભાવિક નરનારી નદીએ સ્નાન કરવા જાય. સ્નાન કરી કથા-વાર્તા સાંભળે અને એક વડ નીચે બેસીને સત્સંગ કરે. ઉપવાસ, ધારણા-પારણા, એકટાણાની વાતો કરે. વ્રતનો મહિમા ગાય. આ વડની એક ડાળ પર ચાર ચકલીઓ માળો બાંધીને રહેતી હતી. વ્રત મહિમાની વાત […]

પૈસાનું મહત્વ

|| પૈસાનું મહત્વ || ● મુશ્કેલીના સમયમાં પૈસા સિવાય કોઈનો સહારો હોતો નથી. એટલે જીવનમાં ક્યારેય પણ આર્થિક સંકળામણ આવે ત્યારે જુની વાતો યાદ કર્યા વગર અને કોઈના ભરોસે બેસી રહ્યા વગર જેટલા જલ્દી પૈસા કમાવા માટેના હથિયાર ઉપાડશો એટલા જલ્દી મુશ્કેલ સમય માંથી બહાર નીકળી શકશો. ● […]

ડોનેશન

સત્ય ઘટના આધારિત પ્રેરક પ્રસંગ. ઉપકાર કરવાની ભાવનાથી કરેલ કોઈપણ સતકર્મની પ્રભુ નોંધ લેતો નથી. એક વખત એક સેવાભાવી સંસ્થાની અંદર કુદરતી આફત વખતે સેવા કાર્ય ચાલી રહ્યું હતું. આ દરમ્યાન એક દાદા જૂની ધોતી ઉપર બંડી પહેરી રીક્ષામાંથી નીચે ઉતર્યા. એ કાર્યાલય તરફ આગળ વધતા હતા . […]

પુરુષોત્તમ માસની કથા : કોયલ-કોકિલ ની વાર્તા

એક નદી કાંઠે આવેલા ઘટાદાર  આંબાપર એક કોયલ અને કોકિલ રહે. કોયલ ઘણી સંતોષી પણ કોકિલ સાવ રખડેલ. આખો દિવસ આંબાવાડી માં રખડે અને કેરીઓ ખાય. હવે એક દિવસની વાત છે. પવિત્ર પાવન પુરૂષોત્તમ માસ આવ્યો, ત્યારે ગામના સૌ નરનારી નદીમાં સ્નાન કરે, કથાવાર્તા કરે. આ જોઇને કોયલને […]

ભગવાનની ભક્તિનો હિસાબ

એક કારીગરને મંદિરમાં થોડું બાંધકામ કરવાનું કામ મળ્યું. ભગવાનના મંદિરમાં કામ કરવાની તક મળી હતી આથી એ ખુબ આનંદમાં હતો. એમણે ખુબ પુરી નિષ્ઠા સાથે પોતાનું કામ પુરું કર્યુ. એક દિવસ પોતાના કામનું મહેનતાણું લેવા માટે એ મંદીરમાં આવ્યો. પુજારીજીએ એ કારીગરનું પ્રેમથી સ્વાગત કર્યુ. પીવા માટે પાણી […]

વ્યસનના ફાયદા

ગુજરાતી ભાષામાં એક કહેવત છે, “આડે લાકડે આડો વેર.” આ કહેવતનો ઈશારો છે કે કેટલાક માણસોને તમે સીધું સમજાવશો, સાચું સમજાવશો તો એ નહિ માને. એને સમજાવવા ઉલ્ટી રીતો જ કામ લાગે. લાકડું આડું હોય ને સુથારને સીધું વેતરવું હોય તો શું કરે? કરવતથી આડો વેર કરશે એટલે […]

પુરુષોત્તમ માસની કથા-વગર દિકરે વહુ

ત્રંબાવટી નામની નગરીમાં કપિલ શર્મા નામનો બ્રાહ્મણ રહેતો હતો. એની પત્નીનું નામ ભક્તિ હતું. બ્રાહ્મણ બ્રાહ્મણી બંને ઘણા ધર્મિષ્ઠ. સ્નાન- ધ્યાન કરે, વ્રત- ઉપવાસ કરે. બધીય વાતે સુખી પણ, એક વાતનું એવું દુઃખ કે બધાએ સુખ કડવા થઈ જાય. શેર માટીની ખોટ હતી. એવામાં પવિત્ર પુરૂષોત્તમ માસ આવ્યો. […]

એ મારી પ્રાર્થના છે

વિપતિમાં મારી રક્ષા કરો,એ મારી પ્રાર્થના નથી, પણ વિપત્તિમાં હું ભય ન પામુ,એ મારી પ્રાર્થના છે. દુઃખ અને સંતપથી ચિત વ્યતીત થઈ જાય ત્યારે મને સાંત્વના ન આપો તો ભલે, પણ દુઃખ પર હું વિજય મેળવી શકું એવું કરજો. મને સહાય ન આવી મળે તો કાઈ નહિ પણ […]

હસતું મુખડુ, ઉગારતુ જીવન!

ગ્રાહકને એક હોટલના વેઈટરે સવારના પહોરમાં સ્માઇલ સાથે ચાનો કપ ધર્યો ! વેઈટરના સ્માઈલે કમાલ કરી ને પેલા ગાહકનું જીવન સાવ સુનુ સુનું હતુ પરંતુ જાણે એમાં નવ-પલ્લવિત શાખાઓ ફૂટી ! એણે ખુશ થઈ 50 રુપીયા ટીપ મુકી. વેઈટરને સ્માઇલના બદલામાં આવી બક્ષિસની કલ્પના પણ હતી નહીં, એણે […]

પુરુષોત્તમ માસની કથા-વનડિયા ની વાર્તા

કંચન નગર માં કનકવતી નામની કન્યા રહે. તેને સાત ભાઈ. સાતેય પરણેલા. ઘરમાં સાતસાત ભાભી એટલે કનકવતી તો નવરીને નવરી. નહીં રાંધવાનું, નહિ વાસીદું વાળવાનું કે નહીં બેડે પાણી ભરવાના. કનકવતી તો બારે મહિનાનું વ્રત કરે, ઉપવાસ એકટાણાં કરે, ધર્મ-ધ્યાન કરે, દાન-પુણ્ય કરે, કથા-વાર્તા સાંભળે. એવામાં પવિત્ર પુરૂષોત્તમ […]

પ્રથમ પગલું

એક ડગલું…હા બસ એક ડગલું અને મારા માટે પૃથ્વી પરનો અંતિમ દિવસ પૂર્ણ. હું પૃથ્વી પરની એક ઉંચી એવી જગ્યાએ ઉભો છું, જ્યાં મારી સામે એક અફાટ મહાસાગર, અમાપ આકાશ અને મારી જમણી તરફેથી આવતો ફરફરાટ પવન છે. કાનમાં અથડાતો મહાસાગરના મોજાઓનો ઘૂઘવાટ અને પવનની જુગલબંધી છે. છેલ્લા […]

સખા

(ગાલગાગા ગાલગાગા ગાલગા) ચોતરફ ગોકુળ ને વૃંદાવન સખા! કૃષ્ણમય મારું બને જીવન સખા! નામ જપ તારા નિરંતર હું કરું, મન હ્રદય મારું બને પાવન સખા! એક ક્ષણ તારી ઝલક તું આપજે, તું જગતનો નાથ હું વામન સખા! માફ કરજે દોષ મારા શામળા, પાથરી દીધો હવે દામન સખા! ખીલવી […]

માસ્ક

‘ધારુ, આજે તો તારે મારા ઘરે આવવું જ પડશે.’ શાકભાજીવાળાને ત્યાં ધારીત્રીને જોઇને તેની જુની સખી સરિતાએ આગ્રહપૂર્વક કહ્યું. ‘ના સરિતા… પછી ક્યારેક…!!’ ધારીત્રીએ પોતાના ચહેરાને માસ્કથી વધુ ઢાંકતા કહ્યું. ‘આ તારુ પછી… પછી બહુ થયું…. આજે તો તને તારા ઘરે જવા જ નહી દઉં…! ઘરે ગણેશજીની સ્થાપના […]

પૈસા ઓછા હતા પણ સુખ ખુબ હતુ

હમણાં એક મીત્ર સાથે વાત થઈ અને અચાનક યાદ આવ્યુ કે આપણે આખર તારીખ તો ભુલી જ ગયા.  હું નાનો હતો ત્યારે 20 તારીખ પછી કોઈ વસ્તુની માગણી કરતો ત્યારે પપ્પા કહેતા બેટા આખર તારીખ ચાલે છે, પગાર આવે એટલે લાવી આપીશ. આખર તારીખ કોને કહેવાય તે વાત […]

तिरुपति बालाजी के मंदिर से जुड़े कुछ रहस्य

🙏🏼जय तिरुपति बालाजी🙏🏼 भारत के सबसे चमत्‍कारिक और रहस्‍यमयी मंदिरों में से एक है भगवान तिरुपति बालाजी। भगवान तिरुपति के दरबार में गरीब और अमीर दोनों सच्‍चे श्रद्धाभाव के साथ अपना सिर झुकाते हैं। हर साल लाखों लोग तिरुमला की पहाड़ियों पर स्थित इस मंदिर में भगवान वेंकटेश्‍वर […]

ક્યો પતિ ખરીદું?

શહેરના બજારમાં એક બહુ મજલી દુકાન ખુલી ; જેનાં પર લખ્યું હતું…., “અહીં આપ પતિઓ ખરીદી શકો છો”‼️‼️ સ્ત્રીઓનો એક જમાવડો ત્યાં જમા થવાં લાગ્યો. બધીજ સ્ત્રીઓ દુકાનમાં દાખલ થવાના માટે બેચેન હતી, લાંબી કતારો લાગી ગઈ… દુકાનના મુખ્ય દરવાજા પર લખ્યું હતું…… “પતિ ખરીદવા માટે નિમ્ન શરતો […]

मेरा दिल मेरी राजधानी है !!!

राज करता हूँ में अपने दिल पे मेरा दिल मेरी राजधानी है बसते है इसमें कुछ दोस्त कुछ शरारती कुछ तूफानी है गलियां इसकी फूलो से भरी है जैसे कोई खूबसूरत फूलदानी है पुराने घर में बसता है बचपन दरवाज़े पर खड़ी जवानी है बातें करती है ज़िन्दगी […]

ઉમર ઉમર નું કામ કરશે

ઉમર ઉમર નું કામ કરશે પોતાના માટે ક્યારે શ્વાસ ભરશે મિત્રો હશે સંગાથે સામે વહેણે તું તરશે ઝેર ગટગટાવ્યું જિંદગીભર અમૃત પ્યાલો ક્યારે ભરશે જવાબદારી પડી છે પીઠે મોજમસ્તી તું ક્યારે કરશે થોડું ઉપરવાળા પર છોડ બધું સારુ વાનું કરશે ફિકર લલાટે થી ભૂંસી નાખ પછી અરીસો પણ […]

મારી માં

મારી માંને ઘણી સમસ્યાઓ હતી. એને ઊંઘ ન આવતી અને એ સાવ નંખાઈ ગયાનું અનુભવતી હતી. એ એકદમ છેડાઈ પડતી અને એનામાં કડવાશ આવી ગઈ હતી. એ હમેશાં બિમાર રહેતી. એક દિવસે એ અચાનક બદલાઈ ગઈ. પરિસ્થિતિ તો એની એજ હતી પણ “મા” અલગ હતી. એક દિવસ મારા […]

આ છે સ્ત્રી

આમ તો જો!! આ વરસાદી દિવસોમાં પણ કેટલો બધો ઉઘાડ છે આજે.. આવી જ કોઇ સવારે ઉઘાડ નીકળ્યો ‘તો ને મેં તને કહેલું, ” જો આ આકાશ કેટલું સ્વચ્છ દેખાય છે” અને તારો જવાબ હતો .. “વાદળી હતી , ‘ને વરસી ગઇ…” એ વખતે ઉદાસીએ ઘેરી લીધેલી…. પણ […]

लगाए बैठे है आस

कुछ ताज़ी सांस कुछ दोस्त आसपास झूमता हो सावन चाय की हो प्यास धून बजती हो सुहानी उसमे भी लताजी ख़ास हर चेहरे पर हो ख़ुशी नहीं दिखे कोई उदास उड़ती हो तितलियाँ भीगी भीगी हो घास गिरती हो बरसाती बूंदे मन को लगे हाश दुवा करते है […]

નેગેટીવ માથી પોઝીટીવ જીવન જીવવાની ફોર્મ્યુલા

એક મહિલાને રોજ સૂતા પહેલા પોતાની દિવસભરની ખુશીઓ કાગળ પર લખવાની આદત હતી. એક રાતે તેણે લખ્યું : “હું ખુશ છું કે મારા પતિ આખી રાત મોટેથી નસકોરાં બોલાવે છે કારણ એ દર્શાવે છે કે તે જીવિત છે અને મારી પાસે છે. આ ઈશ્વરની કૃપા છે.” “હું ખુશ […]

રૂપિયો અને નાળીયેર

“ આપણા વિવેકનું હવે ગોઠવવું છે. ક્યાંક આછા પાતળું આપણા જેવું ઘર હોય તો કેજો. અત્યારે તો વિવેક અમદાવાદ છે ડબલ કોલેજ કરે છે અને સાથે સાથે પરિક્ષાઓ આપતો જાય છે. આમ તો છ મહિના પહેલા જ તલાટી મંત્રીમાં વારો આવી જાત પણ સહેજ પનો ટૂંકો પડ્યો એમાં […]

જીવન મૃત્યુ

રોહનની આંખોમાં એક અજબ ઉદાસી હતી. એને પોતાની જાત પર દયા આવી રહી. ના કદાચ એને પોતાની જાત પર ગુસ્સો આવી રહ્યો હતો. પોતાના નકામા અને બેમતલબ જીવન પર ગુસ્સો આવી રહ્યો હતો. એના પાસે જીવનમાં હસવા માટે કોઈ કારણ ન હતું કે ખુશ થવા માટે કોઈ બહાનું […]

સાચવી લો શ્યામ બોલે મર્મમાં

જોયુ ના પાછું ફરીને કર્મમાં, નામ ચમકે કેમ એનું સ્વર્ણમાં! કેટલાં ઝખમો કર્યાઁ નિષ્ઠુર થઇ, સળવળી સંવેદનાઓ ચર્મમાં, ના સ્વીકારે જે હકીકત દોહ્યલી, અંતમાં સઘળું ગુમાવે ગર્વમાં, ગામડેથી દોડતો આવે જનક, ના કહે પિતાજી છે એ શર્મમાં, ઝૂંપડીમાં તેલ દીવે પૂરજો, મીણબત્તી ના જલાવો ચર્ચમાં, નામ ઈશ્વરનું ઉગારી […]

રૂપસુંદરી

‘એ રૂપસુંદરી આટલી તકલાદી હશે એની મને શી ખબર ?’ ”હૈયે હાથ મૂકીને જવાબ આપ, દીકરા! અમારી સલાહ ખોટી હતી? પૂરેપૂરો પરફેક્ટ પ્લાન બનાવીને એ પદમણીએ તને પાંજરામાં પૂર્યોે હતો, એ હકીકત હવે તો સમજાય છેને તને?” ”અત્યારે કોણ હશે?” બાસઠ વર્ષનો સુરેશ સોની સેટેલાઈટ એરિયાના આલિશાન બંગલામાં […]

સામે પાર…

કસક આ પાર છોડીને જ સામે પાર જાવું છે, ગહન સાગર વળોટીને જ સામે પાર જાવું. રસમના જડ વલણ વચ્ચે ઘણા નિર્દોષ હોમાયા, બધા તોડી મરોડીને જ સામે પાર જાવું છે. વરખવાણી વહાવી ધૂર્તતાથી લોકને ધૂતે, બધા ભાંડા એ ફોડીને જ સામે પાર જાવું છે. ઘણા મણકા સંબંધોના […]

आये थे

बिलकुल बेफिकर थे जब तुम पहली बार कॉलेज आये थे, white top और denim jeans में तुम गज़ब ढाये थे।  मासूम सा चेहरा रंग गुलाबी और हलकी सी मुस्कान लिए आये थे, शर्म से नज़रे झुकी थी , क्या करना तुम समझ नहीं पाये थे।  तुम से खूबसूरत […]

સપ્તમે સખા

“અરે મીરાં, તમારો હાથ તો આપો.. કે મને મિત્ર નથી બનાવવો?? હું મિત્ર તરીકે પતિ જેવું વર્તન નહીં કરું હો.. ચિંતા ના કરતા..” ને માધવરાય પોતે જ હસી પડ્યા.. અચકાતા અચકાતા મીરાબહેને પોતાનો હાથ આગળ કર્યો એટલે તરત માધવરાય પોતે લાવેલા હતા એ ફ્રેન્ડશીપ બેલ્ટ તેમને બાંધી દીધો.. […]

તોડી

” અમે તને ના પાડી હતી તો પણ તું બે મહિને મળવા આવી ગઈ.તારે તો બાર મહિને એક વાર આવવું. હવે તારી સાસુને કોણ જવાબ આપશે ? એતો માથાની ફરેલી છે . “ યુવાન દીકરીને એક વૃદ્ધ માતા ઠપકો આપી રહી છે. દીકરી નીચું માથું રાખીને બેઠી છે […]

મનગમતા સુખની પ્રતીક્ષા

એક યુવાન રસ્તેથી પસાર થતો હતો. સામેથી એક યુવાન સુંદરીને આવતી જોઈને તેણે કહ્યું, ‘હે સુંદરી ! હું તારા સૌન્દર્યથી પ્રભાવિત થયો છું… આઇ લવ યુ… શું તું મારી લાઈફપાર્ટનર બનીને મારી સાથે જીવન વિતાવવાનું પસંદ કરીશ ?’ યુવતી ખૂબ સંસ્કારી હતી. એણે કહ્યું, ‘હે અજાણ્યા યુવાન ! […]