Founder :
Chetan R. Thakrar
3, Ganga Maiya Park,
Near Doctor Society,
Sadhu vasvani road,
Rajkot-360 005
Mobile No. : +919558767835
Owner:
Founder :
Chetan R. Thakrar
3, Ganga Maiya Park,
Near Doctor Society,
Sadhu vasvani road,
Rajkot-360 005
Mobile No. : +919558767835
Owner:
સર, મૌલિક તો લખશું જ , પરંતુ જે બહુ પસંદ પણ હોઈ એ કાયમી સંગ્રહ કરવા માટે કોપી પેસ્ટ કરું છું અને એ પણ જે તે કેટગરી માં અને એમને ક્રેડીટ આપી ને જ. આશા રાખું છું કે મારો આશય તમને ખરાબ નહિ લાગે….અને છતાં પણ મારી ક્યાય ભૂલ થતી હોઈ તો ધ્યાન દોરવા વિનંતી.
You guys are awsm.. I did not understand gujrati, so i can’t read about you.
But i love this blog.
Nice
Very Nice blog
મુર્તઝા ,
માત્ર કૉપી પેસ્ટ નથી , લાગે છે કે તમે પૂરો બ્લોગ જોયો નથી, ઘણું મારું મૌલિક પણ છે… પણ છોડો એ બધું કહેવાનો કોઈ મતલબ નથી જયારે તમે એક પક્ષીય વાત કરવા બેઠા છો. અને બીજી વાત, મેં આ બ્લોગ કોઈ પ્રસિદ્ધિ માટે નથી બનાવ્યો, આજના digital યુગ માં મેં રચનાઓ મારા માટે એક જગ્યા એ સાચવ્યા છે. હું કોઈ દિવસ ક્યાંય મારા બ્લોગ ની જાહેરાત નથી કરતો, અને મને જેનો શોખ છે એજ સાચવ્યું છે અહી.
તમે સ્વીકારો કે ના સ્વીકારો ,એનાથી મને કોઈ ફર્ક પડતો નથી…. મેં આ બ્લોગ મારા માટે બનાવ્યો છે… કોઈ ની વાહ વાહ માટે કે સ્વીકૃતિ માટે નહિ… અને તેમ છતાં પણ લોકો ને આ બ્લોગ એટલો પસંદ આવ્યો છે કે 2.5 વરસ ના ટુંકા ગાળા માં 18 લાખ થી પણ વધુ લોકો મુલાકાત લઇ ચુક્યા છે.
તમારી comment માટે ખુબ ખુબ આભાર।
Lajawabbbbb sir ji Kem Choo… I m also from Gujarat GJ 05 Surat ….surti ….
હૃદય થી આભાર,
Best wishes from heart brother it’s great work ….
Hi Vinay – Murtuza,
You guys have a point, but as Chetan said, the blog has been created for his hobby and to cherish memories of awesome writers.
He has tried his level best to eradicate any copyright offences and also seeks our help in achieving the same.
Cheers,
Love Humanity!
Thanx hemalekha for understand me
very nice blog!
Thank u
ભાઈશ્રી ચેતન ઠકરાર,
નમસ્તે, ગમતાંનો કરીયે ગુલાલ, કાલીદાસે ‘શાકુન્તલ’ મહાભારત માંથી કોપિ-પેસ્ટ કરેલું, ક્.મા.મુન્શી એ એલેકઝાન્ડર ડુમા માંથી, એટલે તમે કોઈ મોટી ભૂલ નથી કરતા, દુનિયામાં સંગીત-સિનેમા-પુસ્તકો બધે ય કોપિ પેસ્ટ જ થાય છે.કક્કાના બાવન અક્ષરો બહાર કોઇ નથી લખવાનું.માનવીય મૂલ્યો સચવાય તે જ હેતુ…. ઇતિ શ્રેયમ્ ભૂયાત્ | ભવસુખ શિલુ.
Super fab tood shyariiya…. Cha gya guru
https://polldaddy.com/js/rating/rating.jsતમારી જ અંદર રચના ઉપલબ્ધ છે
તેમાં લખ્યું છે…..જો જીવન પારદર્શક
તો પ્રભુ માર્ગદર્શક
તમે શબ્દશ: પાલન કરો છો….તમે જે પીરસી રહયા છો તે ખુબ જ અમૂલ્ય છે….તમે ભગવાનના માણસ છો યાર…આભાર આપનો
ખૂબ ખૂબ આભાર ભાઈ
https://polldaddy.com/js/rating/rating.jsનમસ્કાર સરજી
આપનો આ બ્લોગ ખારા સમુંદરમાં એક મીઠી વીરડી સમાન છે
ઘણા વિષયો વિષે અહી લખાયું છે, જે ફક્ત અનુભવ નહી પરંતુ અનુભૂતિ પણ કરાવી જાય છે.
ખરેખર ખજાનાનો પણ ખજાનો છે.
આભાર