Category: Very Nice

સુખ એક શોધ

ગીતાના  સૂત્ર પ્રમાણે વ્યાખ્યા આપી શકાય કે, ” મનની શાંતિ એટલે સુખ.” એટલે ગીતામાં કહ્યું છે કે ” જે સ્થિતપ્રગ્ન છે, જેની બુદ્ધિ સ્થિર છે- જેનું મન સ્વસ્થ છે તે સુખી છે.” ” અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં મન વિચલિત ન થાય, હર્ષ કે શોકનો આઘાત મનને અસ્વસ્થ ન […]

વાત બહુ સરળ લખી છે પણ સમજતા વાર લાગશે

વાત બહુ સરળ લખી છે પણ સમજતા વાર લાગશે, ગુજરાતી ભાષા સાહિત્યમાં રસ હોવો જોઈએ તો મજા આવશે… ૧. બે સજ્જનો મારામારી કરી રહ્યા હતા પૂછતાં માલુમ પડ્યું કે ‘અહિંસા’ વિશે ડિબેટ ચાલી રહી હતી – હિતેશ તરસરિયા ૨. ગરમીએ શેઠજીને દવા લેવડાવી, નોકર તો રોજ લીમડો વાટીને […]

ફિલિંગ્સઃ રજૂ કરવી અને અનુભવવી

લાગણી વ્યક્ત કરવાની આવે ત્યારે આપણી અપેક્ષાઓ આપોઆપ વધી જાય છે. ખાસ કરીને સામેની વ્યક્તિ પાસેથી લાગણીઓની અપેક્ષા હોય ત્યારે આપણી ઈચ્છા અને અપેક્ષાઓ સાતમા આસમાને હોય છે. આપણને એમ જ હોય છે કે, સામે રહેલી વ્યક્તિ, પ્રિય પાત્ર તેની તમામ લાગણીઓને એક જ શ્વાસે અને અવિરત વ્યક્ત […]

સ્વામી વિવેકાનંદ

( ૧૨ જાન્યુઆરી , ૧૮૬૩–૪ જુલાઇ, ૧૯૦૨), નરેન્દ્રનાથ દત્ત,  ૧૯મી સદીના ગુઢવાદી સંત, રામકૃષ્ણના પરમ શિષ્ય રામકૃષ્ણ મિશનના સ્થાપક છે.  યુરોપ અને અમેરિકામાં વેદાંત અને યોગના જન્મદાતા ગણવામાં આવે છે  અને તેમને પરસ્પરની આસ્થા ઉભી કરવાનો તથા ૧૯મી સદીના અંતે હિન્દુ ધર્મને વિશ્વકક્ષાએ માન્યતા અપાવવાનો શ્રેય આપવામાં આવે […]

આપણી જિંદગીમાં લોકોની અવરજવર

આપણી જિંદગીમાં લોકોની અવરજવર ચાલતી રહે છે. કોઈ થોડા સમય માટે તો કોઈ લાંબા સમય માટે આપણી લાઈફમાં આવે છે. માણસમાં એક પડાવ હોય છે. અમુક લોકો અમુક સમય રોકાય છે અને પછી ચાલ્યા જાય છે. દરેક વ્યક્તિ જાય ત્યારે આપણામાં કશુંક મૂકતી જાય છે. થોડીક મીઠાશ, થોડીક કડવાશ, થોડીક […]

ભાષાની રક્ષા

મુસ્લિમ ભાઈઓ દુનિયામાં ક્યાં છે તેનાથી કોઈ ફરક નથી પડતો .. તેઓ તેમના ઈદના દિવસે ક્યારેય “HAPPY EID” નથી કહેતા. તે “ઈદ મુબારક” જ કહે છે … ખ્રિસ્તી ભાઈઓ તેમના ક્રિસમસના દિવસે ક્યારેય “હેપી ક્રિસમસ” કહેતા નથી. તેઓ “મેરી ક્રિસમસ” …જ કહે છે … હેપ્પી દિવાળી, હેપ્પી નવરાત્રી, […]

જરૂર પડે ત્યારે પૈસા મંગાવી લેશો

“ઓહ ડેડ, તમે પણ શું ? મોઢામાં એક જરાસરખુ ચાંદુપડ્યું છે,એમાં આટલા બધા કેમ અકળાઓ છો?, થોડા દિવસ ઘરગથ્થું દવા કરી રાહ જુવો,” અમેરિકાથી બે અઠવાડિયામાટે આવેલ N.R.I અતુલે પિતાની ફરિયાદનો જવાબ આપતા આગળ ચલાવ્યું, “પપ્પા, તમને ખબર છે કે હું માત્ર બે અઠવાડિયામાટેજ ભારતમાં આવ્યો છું. ત્રણ […]

રજા ની મોજ સુખડી ને સંગ

ગોળપાપડી(સુખડી) અંદાજે ઈ.સ. 766 B.C.ની આસપાસ શોધાઈ ત્યારથી આજ સુધી સતત અને સર્વત્ર રાજ કરતી મીઠાઈની મહારાણી “ગોળપાપડી”ના ગુણગાન ગાઈએ તેટલાં ઓછાં છે. ઇન્દ્રદેવે મનુષ્યને પહેલીવાર આ રેસીપી સુઝાડી ત્યારે નારદે વ્યંગમાં કહ્યું’તું, ‘હે ભગવંત..! આટલી સાદી મીઠાઈ માણસને ક્યાં સુધી રીઝવવશે? ત્યારે ઈન્દ્રએ વચન આપ્યું’તું કે ‘બીજી […]

વિસરાતા શબ્દો

આપણી ભાષામાં વપરાતા શબ્દોના તત્સમ શબ્દો..બહુ ઓછી ભાષામાં જોવા મળે છે. દોયડી- કપડાં સૂકવવા કે કંઈ બાંધવા માટે જાળી – ભમરડો ફેરવવા માટે રાશ – બળદને કન્ટ્રોલ કરવાની લગામ વરત – પાણી કાઢવાના કોસ માટે વપરાતું જાડુ દોરડું વરતડી – પાણી કાઢવાના કોસ માટે વપરાતું પાતળું દોરડું નાથ […]

મારે તમારો આભાર માનવો છે

હમણાં થોડા દિવસ પહેલા છાપામાં વાંચ્યું કે અમદાવાદની એક પ્રાયવેટ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત એક શિક્ષકને દાખલ કર્યા હતા. તેમના બે વિધાર્થીઓ જ ડોક્ટર હતા. તેઓએ ખુબ સુંદર રીતે તેમના પ્રિય શિક્ષકનું ધ્યાન રાખ્યું અને સારવાર આપી. તે શિક્ષકના જ અન્ય બે સ્ટુડન્ટ જેઓ વિદેશમાં ડોક્ટર હતા તેમની સાથે […]

જેકસન બ્રાઉન ની 55 સુંદર વાતાે

જેકસન બ્રાઉન ની 55 સુંદર વાતાે: 1. “કેમછો” કહેવાની પહેલ દર વખતેઆપણે જ કરવી જોઇએ. 2. શ્રેષ્ઠ પુસ્તકો ખરીદવાની ટેવ રાખો, પછી ભલે તે વંચાય કે ન વંચાય. 3. કોઇએ લંબાવેલો(દોસ્તીનો) હાથ ક્યારેય તરછોડવો નહીં. 4. બહાદુર બનો અથવા તેવો દેખાવ કરો. 5. આનંદમાં આવો ત્યારે વ્હીસલ વગાડતાં […]

ભુલાયેલા શબ્દો

આપણા ભુલાયેલા શબ્દો યાદ કરવા છે જેમ કે : ડામશયો ( ગાદલા ગોદડાં નો ઢગલો) મોઢવું (ગોઠવેલા છાણાં નો ઢગલો) શિપર ( સપાટ પથ્થર ) પાણો ( પથ્થર) ઢીકો (ફાઇટ મારવી) ઝન્તર (વાજિંત્ર) વાહર (પવન) ભોઠું પડવું ( શરમાવું ) હટાણું. ( ખરીદી કરવા જવું ) વતરણું ( […]

कुछ दवाएं

कुछ दवाएं लिख रहा हूं आप इनका नियमित रूप से सेवन करें। ईमानदारी :- ये टॉनिक आपको अभी से लेना होगा चाहे आप नौकरी करते हों या व्यवसाय हर जगह इसका उपयोग करें आप खुद ही खुश दिखने लगेंगे। दयाभाव :- ये टेबलेट आपको तब तब लेनी है […]

સુખી થવાની સાચી ફોર્મ્યુલા

નવાગંતુક માર્કેટિંગ ડિરેક્ટરના સ્વાગત સમારોહમાં એમની સાથે આવેલ એમની પત્નીને અન્ય સ્ત્રીઓએ પૂછ્યું : “તમારા પતિથી તમે સુખી છો ને?” નજીક જ બેઠેલા પતિદેવ અપેક્ષિત જવાબની આશામાં, વિશ્વાસ સાથે,થોડા ટટ્ટાર થઇ ગયા. એમને ખાતરી હતી કે એમની પત્નીનો જવાબ હકારમાં જ હશે. એમને અને બીજા બધાંને પત્નીનો જવાબ […]

થેંક યુ પપ્પા

દીકરી  એ મને પૂછેલું કે, “મમ્મા, મધરનો સ્પેલિંગ શું થાય ? મેં કહ્યું બેટા, “M O T H E R” પછી એ બોલી, મમ્મા, આમાંથી “M” કાઢી નાખીએ તો શું થાય ? મેં કહ્યું,  “OTHER”. પછી એને થોડી ઠાવકાઈથી મને કહ્યું , “જેમ “MOTHER” માંથી “M” નીકળી જાય […]

प्रश्नों के उत्तर

बहुत आराम से पढ़िएगा मजा अन्तिम में आएगा। हमने आपको बता दिया खैर कोई बात नहीं आनंदित होइए। प्रश्नों का संकलन बहुत ही सुन्दर ढंग से किया गया है। 1) क्षेत्रफल की दृष्टि से राजस्थान का देश में कौन सा स्थान है ? 2) मोदी सरकार का यह […]

પતિ પત્ની વચ્ચેના પ્રેમની એક હૃદયસ્પર્શી વાર્તા

પતિ પત્ની બન્ને એકલા રહેતા હતાં. બંને વચ્ચે ખૂબ જ પ્રેમ હતો. બંને એકમેકનું ધ્યાન રાખે. એકવાર કોઈક નજીવા કારણસર એ બંને વચ્ચે થોડી બોલાચાલી થઈ ગઈ…………. પત્નીએ તો પતિની કિટ્ટા પાડી દીધી……… સાંજે બંને જણાએ ચૂપચાપ જમી લીધું. રાતે પણ કશું બોલ્યા વગર બંને સૂઈ ગયાં……. પતિને હતું […]

જૂનું પણ સોનું

આપણી પેઢી બે અંતિમો વચ્ચે જીવેલી પેઢી છે..! જો તમે 1950 થી 1985 વચ્ચે જન્મેલા હો તો એક યુગમાં બે યુગ જીવ્યા છો.! સમજણ પડી કે…? તો મને ખાતરી છે કે તમે આ લેખ પૂરેપૂરો વાંચશો જ…! આપણે તો ગામડાની મોજ પણ માણી છે અને શહેરની હવાય ખાધી […]

જોવાવાળો જોશે

“જોવા વાળો જોશે, દેવા વાળો દેશે, નસીબ તારું એમ કહે છે,તું તારું કર્મ કરે જા” કવિની કાવ્યપંક્તિઓ વાંચતા જ આપણા અંતરના દ્વાર ખૂલી જાય છે. કર્મ પ્રત્યે ઉત્સુક બનવા શક્તિઓનો સ્ત્રોત વહેતો થાય છે. વહેતા થયેલા અગાધ શક્તિના પ્રવાહની પરિવાર અને સમાજ દ્વારા કેટલી અને કેવી નોંધ લેવાય […]

દોસ્ત એટલે

મારા માટે દોસ્ત એટલે શું ? દોસ્ત એટલે શરીરની બહાર ધબકતું દિલ, દોસ્ત એટલે તમારી બહાર જીવતું તમારું રૂપ, દોસ્ત એટલે પાસવર્ડ વિનાનું એકાઉન્ટ, દોસ્ત એટલે ઈશ્વરનું સૌથી અમૂલ્ય મેચિંગ, દોસ્ત એટલે જીવનના બગીચાની સુગંધ, દોસ્ત એટલે ડીગ્રી વિનાનો ડોક્ટર, દોસ્ત એટલે ખુશીના ખજાનાની ચાવી, દોસ્ત એટલે હાસ્યની […]

અનુભવો

જીવ્યા પછી “એટ્લી” ખબર પડી ગઇ કે “સુન્દર” સુવિચારો લખવા માટે “ખરાબ” અનુભવો થવા જરુરી છે.. “માન” હોય ઍના પ્રત્યે “પ્રેમ” હોવો જરૂરી નથી પરંતુ “પ્રેમ” હોઈ ઍના પ્રત્યે “માન” હોવુ ખૂબ જરૂરી છે.. વાળ “સફેદ” કરવામાં જ જિંદગી નીકળી જાય “કાળા” કરવા માટે તો અડધો કલાક જ […]

આ છે સ્ત્રી

આમ તો જો!! આ વરસાદી દિવસોમાં પણ કેટલો બધો ઉઘાડ છે આજે.. આવી જ કોઇ સવારે ઉઘાડ નીકળ્યો ‘તો ને મેં તને કહેલું, ” જો આ આકાશ કેટલું સ્વચ્છ દેખાય છે” અને તારો જવાબ હતો .. “વાદળી હતી , ‘ને વરસી ગઇ…” એ વખતે ઉદાસીએ ઘેરી લીધેલી…. પણ […]

દરેક પરણિત પુરુષે વાંચવા જેવું

દરેક પરણિત પુરુષે વાંચવા જેવું – પત્નીઓ તો વાંચે જ વાંચે : હવે, હું એકલતાના ચશ્માં પહેરીને, મારા કોરા કટ જીવન ઉપર લખાયેલી ઉદાસીનતા ને વાંચતો નથી, કારણકે….. મને પત્ની નામ ની આંખો છે. હવે, હું મુઠ્ઠી ભર ખુશીઓ મેળવવા માટે મુઠ્ઠીઓ વાળી ને દોડતો નથી, કારણ કે…. […]

વરસાદની ઉંમર

આજે સવારે મેં વરસાદને પૂછ્યું તારી ઉંમર શું ? વરસાદે મને બહુજ સુંદર જવાબ આપ્યો, અગર તું વરસાદમાં આમ તેમ આનંદથી ભાગતો હોઈશ તો મારી ઊમર ૧૦ વર્ષ અગર તું વરસાદમાં કવિતા લખતો હોઈશ તો મારી ઉંમર ૧૬ વર્ષ અગર તને વરસાદમાં વિરહ જણાતો હશે તો મારી ઉંમર […]

સમજી લો — ઘરડાં થઇ રહ્યા છો

બરોબર સમજી લો અને ચેક કરો કે તમે કેટલાક બુઢા થઈ ગયા છો? મિત્રો બોલાવે પણ જવાનું મન નહિ થાય તો સમજી લો — ઘરડા થઇ રહ્યા છો .. વગર કારણે હસતા રમતા ટાબરિયાઓ પર ખીજવાઈ જાઓ તો સમજી લો — ઘરડા થઇ રહ્યા છો .. સુમધુર સંગીત […]

કોણ?

હું રિસાયો… તમે પણ રિસાયા… તો પછી આપણને મનાવશે કોણ? આજે તિરાડ છે.. કાલે ખાઈ બની જશે તો પછી તેને ભરશે કોણ ? હું મૌન… તમે પણ મૌન… તો પછી આ મૌન ને તોડશે કોણ ? નાની નાની વાતોને દિલથી લગાવીશું.. તો પછી સંબધ નિભાવશે કોણ ? છુટા […]

મે કહ્યું “હું”

બંગલા બનાવ્યા, ફાર્મ હાઉસ ખડક્યા, ફ્લેટ મા રોક્યા , અત્યારે ચાર દિવાલ વચ્ચે પૂરાયો છું, સાયકલ થી શરુઆત કરી, મોપેડ લીધું , બાઈક લીધું, ગાડીઓ ખરીદી, અત્યારે રૂમે રૂમ પગપાળા સફર પાર પાડું છું, મે કહ્યું ” હું “, કુદરત હસીને બોલી, કોણ છે ભાઈ તું..? રાજ્યો જોયા, […]

यह सिर्फ एक मोड़ है अंत नहीं है

विनोद खन्ना द्वारा लिखी गई आत्मकथा की खूबसूरत पंक्तियां ….. “जब मुझे पर्याप्त आत्मविश्वास मिला…. तो मंच खत्म हो चुका था…. जब मुझे हार का यकीन हो गया तब मैं जीता…… जब मुझे लोगों की जरूरत थी… उन्होंने मुझे छोड़ दिया…. जब रोते हुये मेरे आँसू सूख गए….तो […]

भगवान् कृष्ण और भीष्म का अंतिम सवाद

महाभारत युद्ध समाप्त हो चुका था. युद्धभूमि में यत्र-तत्र योद्धाओं के फटे वस्त्र, मुकुट, टूटे शस्त्र, टूटे रथों के चक्के, छज्जे आदि बिखरे हुए थे और वायुमण्डल में पसरी हुई थी घोर उदासी …. ! गिद्ध , कुत्ते , सियारों की उदास और डरावनी आवाजों के बीच उस […]

धनतेरस और दिवाली मैसेज

आने वाले साल की दुआ में मुझे क्या क्या चाहिए यारो के चेहरे पर ख़ुशी और लबो पर हसी चाहिए मिले ना मिले मुझे अनमोल ख़ज़ाने बेपनाह प्यार के तोहफे चाहिए कोई लेना देना नहीं मुझे दुनिया की भीड भाड़ से चारो ओर दोस्तो के मेले चाहिए चमकते […]

क्रोध को कमजोरी नहीं ताकत बनाओ.

एक 12-13 साल के लड़के को बहुत क्रोध आता था। उसके पिता ने उसे ढेरसारी कीलें दीं और कहा कि जब भी उसे क्रोध आए वो घर के सामने लगे पेड़ में वह कीलें ठोंक दे। पहले दिन लड़के ने पेड़ में 30 कीलें ठोंकी। अगले कुछ हफ्तों […]

बंदरों की ज़िद्द

एक बार कुछ scientists ने एक बड़ा ही interesting experiment किया.. उन्होंने 5 बंदरों को एक बड़े से पिंजरे में बंद कर दिया और बीचों -बीच एक  सीढ़ी लगा दी जिसके ऊपर केले लटक रहे थे.. जैसा की expected था, जैसे ही एक बन्दर की नज़र केलों पर […]

श्रीकृष्ण की माया

सुदामा ने एक बार श्रीकृष्ण ने पूछा कान्हा, मैं आपकी माया के दर्शन करना चाहता हूं… कैसी होती है?” श्री कृष्ण ने टालना चाहा, लेकिन सुदामा की जिद पर श्री कृष्ण ने कहा, “अच्छा, कभी वक्त आएगा तो बताऊंगा|” और फिर एक दिन कहने लगे… सुदामा, आओ, गोमती में […]

गज़ब का संदेश

किसी समय दुनिया के सबसे धनवान व्यक्ति बिल गेट्स से किसी न पूछा – ‘क्या इस धरती पर आपसे भी अमीर कोई है ? बिल गेट्स ने जवाब दिया – हां, एक व्यक्ति इस दुनिया में मुझसे भी अमीर है. कौन —!!!!! बिल गेट्स ने बताया – एक […]

कैंची और सुई

एक दिन किसी कारण से स्कूल में छुट्टी की घोषणा होने के कारण,एक दर्जी का बेटा, अपने पापा की दुकान पर चला गया । वहाँ जाकर वह बड़े ध्यान से अपने पापा को काम करते हुए देखने लगा । उसने देखा कि उसके पापा कैंची से कपड़े को […]

प्रभु की लीला

एक बार श्री कृष्ण और अर्जुन भ्रमण पर निकले तो उन्होंने मार्ग में एक निर्धन ब्राहमण को भिक्षा मागते देखा अर्जुन को उस पर दया आ गयी और उन्होंने उस ब्राहमण को स्वर्ण मुद्राओ से भरी एक पोटली दे दी। जिसे पाकर ब्राहमण ख़ुशी ख़ुशी घर लौट चला। […]

ख़ुशी

एक बार पचास लोगों का ग्रुप किसी सेमीनार में हिस्सा ले रहा था। सेमीनार शुरू हुए अभी कुछ ही मिनट बीते थे कि स्पीकर अचानक ही रुका और सभी पार्टिसिपेंट्स को गुब्बारे देते हुए बोला , ” आप सभी को गुब्बारे पर इस मार्कर से अपना नाम लिखना […]

મમ્મી એપ્રિલ ફૂલ બનાવતી હોય છે-ડૉ. નિમિત ઓઝા 

કેસેરોલમાં રહેલી છેલ્લી રોટલી આપણને આપીને, ‘મને તો જરાય ભૂખ જ નથી’ એવું જ્યારે કહેતી હોય છે ત્યારે મમ્મી એપ્રિલ ફૂલ બનાવતી હોય છે. રોજ સવારે મંદિરમાં પ્રાર્થના કરતી વખતે, ‘મારે કશું જ જોઈતું નથી’ એવું જ્યારે ઈશ્વરને કહેતી હોય છે ત્યારે મમ્મી એપ્રિલ ફૂલ બનાવતી હોય છે. […]

ત્યારે પ્રોબ્લેમ થાય છે

પાણી વગર હોડી ના ચાલી શકે એ હકીકત છે પણ હોડીમાં પાણી આવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે પૈસા વગર સારી રીતે ના જીવાય એ હકીકત છે, પણ પૈસો માણસને નમાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે કદરૂપતા માણસને નથી ગમતી એ હકીકત છે, પણ રૂપ માનવીને ફસાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે સંબંધ વિના માનવી અધુરો છે એ હકીકત […]

એવું હવે ક્યાં કરી શકાય છે ?

ઘોડિયે નહીં તો કંઈ નહીં પણ ઝૂલે તો હજુ ઝૂલી શકાય છે , પણ ભૂખ લાગે તો ક્યાં ફરી મોંમાં અંગુઠો લઇ ચૂસાય છે ? કંઇક શીખવાની જીજ્ઞાસા લઇ ફરી સ્કૂલ કોલેજ જઈ શકાય છે , પણ દફતર ફેંકી રમવા દોડવું એવું હવે ક્યાં કરી શકાય છે ? […]

પણ હું તો તને પ્રેમ કરું છું

પ્રેમ કરું છું, પણ, હું તો તને પ્રેમ કરું છું, જાણું નહીં કે કેટલો ને કેમ કરું છું. વધતો રહે છે, સહેજ પણ ઘટતો નથી કદી છલકાતો જાય છે, હું જેમ જેમ કરું છું. પણ, હું તો તને પ્રેમ કરું છું… દિવસો વીતી રહે છે તને જોઈ જોઈને, […]

પિતા- પુત્રી

દીકરી દાંપત્યનો દીવડો – ચર્ચા દરમિયાન મિત્રે કહ્યું. હું પત્ની કરતાંય મારી દીકરીને વધારે પ્રેમ કરું છું. જાણો છો કેમ ? એ ચાર વર્ષની હતી ત્યારે મારી માતાનું અવસાન થયેલું. હું એ દિવસે ખૂબ રડ્યો હતો. મને યાદ છે મારી દીકરીએ મારા આંસુ લૂછતાં કહ્યું હતું : પપ્પા, […]