પુસ્તક પરિચય “અકૂપાર”
પુસ્તકનું નામ: અકૂપાર લેખક: ધ્રુવ ભટ્ટ વિષય : પ્રકૃતિ અને માનવીના અનોખા સંબંધોની કથા. વિશેષતા : કુદરતની સમીપ હોવાની અનુભૂતિ. પ્રકાશક: ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય પુસ્તકની કિંમત: ૨૫૦ રૂ. ******* ‘અકૂપાર‘ પુસ્તક પૂર્ણ કર્યા સમયે એ જ પળે મનમાં ઉઠેલા ભાવોને મળેલી વાચા……. ખમ્મા લેખકડાને….. શું બોલવું???…… જેમણે […]