સ્ત્રી એટલે…
સ્ત્રી એટલે… સ્ત્રી એટલે…દરેક પુરુષ ના ઉછેરમાં સ્ત્રી નો હાથ મોટો હોય છે. સરેરાશ ત્રણ સ્ત્રી નું સ્થાન અચૂક હોય છે. એક એનામાં સંસ્કારનું સિંચન કરે છે, બીજી એના જીવન નું ઘડતર, ત્રીજી એના જીવન ને હર્યું ભર્યું કરી દે છે. પહેલી સ્ત્રી “મા” જન્મ પહેલાંથી જોડાયેલી…” મા ” ખાલી […]