થેન્ક્સ મોમ
આજે રચનાને જોવા છોકરાવાળા આવવાના હતા. નોકરિયાત બાપની સાધારણ ઘરની છોકરી ને તે ય છવ્વીસ વરસની થઈ ગઈ હતી. સારું ભણીને હાયર સેકન્ડરી સ્કૂલમાં ઇંગ્લિશની ટીચર હતી. તો શું થયું ? રંગે ગોરી ન કહેવાય. બહુ બહુ તો ઘઉંવર્ણી ગણાય. બે બહેનોમાં મોટી. એના લગ્ન માટે છોકરાની શોધ […]