અવાજ
અવાજ વનિતાની નાની નણંદને દશમા ધોરણમાં 70 ટકા આવ્યા હતા એની ઈચ્છા હજી આગળ ભણવાની અને ડોક્ટર બનવાની હતી પણ ગામમાં 10 પછી આગળના ધોરણની સ્કૂલ ન હોવાથી એના પિતાશ્રી એ એના લગ્ન કરાવવાનું નક્કી કર્યું અને આ સાંભળીને વનિતા એ વિચાર્યું કે પોતાને પણ ભણવાની ઈચ્છા હોવા […]