વિરહ
હોય સ્વજન પાસે ત્યારે દૂર મોકલવાના અભરખા થાય છે. તે વ્યક્તિ દૂર હોય ત્યારે જીવ મળવા તલપાપડ થાય છે. અજયને પણ આમ જ થયું. દૂર શહેરમાં નોકરી લાગી. પણ કોઈ કામ ન આવડે. રોટલી બનાવતાં કે કપડાં ધોતાં. એટલે મમ્મી જોડે આવી આમ પાંચ વર્ષ અલાવ્યું. પછી લગ્ન […]