Category: Sense stories / बोध कथाए

વાત બહુ સરળ લખી છે પણ સમજતા વાર લાગશે

વાત બહુ સરળ લખી છે પણ સમજતા વાર લાગશે, ગુજરાતી ભાષા સાહિત્યમાં રસ હોવો જોઈએ તો મજા આવશે… ૧. બે સજ્જનો મારામારી કરી રહ્યા હતા પૂછતાં માલુમ પડ્યું કે ‘અહિંસા’ વિશે ડિબેટ ચાલી રહી હતી – હિતેશ તરસરિયા ૨. ગરમીએ શેઠજીને દવા લેવડાવી, નોકર તો રોજ લીમડો વાટીને […]

સંસ્કાર

ગામના એક કુવા પર 3 મહિલાઓ પાણી ભરવા માટે ઉભી હતી. અને તેમના ત્રણેય નાં દિકરાઓ સામેના મેદાનમા રમતા હતા. ત્યારે એક મહીલાનો દીકરો રમતા રમતા તેની માઁ પાસે આવ્યો અને બોલ્યો by , mom , I am going to home ત્યારે એની માઁ બોલી કે “જુઓ આ […]

ઈસપની એક બોધકથા

એક વાર એક ગરુડ એક શિકારીએ બિછાવેલી જાળમાં ફસાઈ ગયું. ગરુડ જ્યાં ફસાયું હતું તેની નજીક જ એક ખેતરમાં એક મજૂર કામ કરી રહ્યો હતો. તેને એ સુંદર પક્ષીની દયા આવી ગઈ. તેણે એ ગરુડને બચાવી લીધું. ગરુડે આંખો થકી તે મજૂરનો આભાર માન્યો. થોડા દિવસ પછી તે […]

એક હૃદયસ્પર્શી વાર્તા (માઈક્રોફિક્શન)

“સાહેબ, મારો પગાર વધારો ને…” નોકરે શેઠને આજીજી કરી… શેઠ તાડુક્યા : “કેમ…?” નોકરની આંખમાં આંસુ આવી ગયા અને બોલ્યો : “મારા છોકરાને ખબર પડી ગઈ છે કે બધા તો બે ટાઈમ જમે છે !”

ઉપરવાળા નો હિસાબ

દિવાળી નો દિવસ હતો..ઘર ના બારણે અચાનક….ડોર બેલ વાગ્યો .. મેં બારણું ખોલ્યું… સુટ-બુટ અને બેગ સાથે એક વ્યક્તિ સ્માઈલ આપી મારી સામે ઉભો હતો..મેં કીધું..બેટા.. કોનું કામ છે…? એ હસીને બોલ્યો..તમારૂ….. મેં કીધું…પણ મેં તમને ઓળખ્યા નહીં…. એ સજ્જન વ્યક્તિ બોલી.. વડીલ..સારા કાર્ય..કરનાર.. તેના સત્કાર્યો ની નોંધ […]

શિક્ષક ની દ્રષ્ટિ

“મમ્મી, આ શું રસોઈ બનાવી છે? જોયું? આજે પણ ગૃશા જમી નહિ. આવું કેટલી વાર થાય છે ? તું રસોઈ સારી ન બનાવી શકે??” ખિજાય અને અધુરું જમવાનું મુકી અને પુત્ર પ્રગાઢ પણ પત્ની પાછળ ચાલતો થયો…. ઝંખનાબેન આંસુ ભરી આંખ થી જોઈ રહ્યાં. પતિ હિમાંશુભાઈએ આ જોયું. […]

दादी लस्सी पियोगी?

इंदौर में एक चर्चित दुकान पर लस्सी का ऑर्डर देकर हम सब दोस्त-यार आराम से बैठकर एक दूसरे की खिंचाई और हंसी-मजाक में लगे ही थे कि एक लगभग 70-75 साल की बुजुर्ग स्त्री पैसे मांगते हुए मेरे सामने हाथ फैलाकर खड़ी हो गई। उनकी कमर झुकी हुई […]

સોલ્યુશન

શિક્ષકે બોર્ડ પર એક સમીકરણ લખ્યું. 36x + yx, 2/3yx + 3x (66y + 12x).b =0 વિદ્યાર્થીઓ તરફ જોઈને કહ્યું “આ સમીકરણનું સોલ્યુશન નથી. પણ આ સમીકરણ ને સોલ્વ કરવાનાં પરીક્ષામાં પુરા ત્રણ માર્ક મળશે. “ પછી તેઓ નાનકડાં વિદ્યાર્થી તરફ ફર્યાં અને કહ્યું. “શું તું આ દાખલો […]

કુહાડીમાંથી પ્રેરણા……એક બોધકથા

એક જ માતા – પિતાના બે સંતાન હોય છતાંપણ એક સરખી સફળતા મેળવી શકતા નથી . આ વાત આપણે સૌ જાણીએ છીએ પરંતુ આવું કેમ બને છે તે અંગે ઘણાં ઓછા લોકો જાણતા હોય છે . આનું રહસ્ય એ છે કે સફળતા મેળવવા માટે જે માર્ગ અપનાવવામાં આવે […]

આંદોલન અને સમાધાન-એક બોધકથા

પોતાને થતા અન્યાયનો સામનો કરવાનો એક માર્ગ એટલે આંદોલન . પોતાનો હક્ક મેળવવા માટે મોટાભાગે વિશ્વમાં આંદોલનો કરવામા આવે છે . આવા સમયે માંગણી કરનાર પક્ષ અને સત્તાધારી પક્ષ કે માલિક ધ્વારા સમજ પૂર્વક અને બુધ્ધિપૂર્વક નિર્ણય લેવામાં આવે તો આંદોલનનું હકારાત્મક પરિણામ પ્રાપ્ત થતું હોય છે . […]

લક્ષ્મીનો વાસ

એક વાણિયાથી લક્ષ્મીજી નારાજ થઇ ગયા. જતા સમયે બોલ્યા “હું જઇ રહી છું, અને મારી જગ્યાએ નુકસાન આવી રહ્યું છે. તૈયાર થઇ જજો. પરંતુ, હું તને છેલ્લી ભેટ જરૂર આપવા માંગીશ. માંગ, તારી જે પણ ઇચ્છા હોય તે.” વાણિયો બહુ જ સમજદાર હતો. તેણે વિનંતિ કરી કે “નુકસાન […]

એ ભણતર શું કામનું?

“બે કપ ચા લાવજે અને સાથે એક પ્લેટ ભજીયા. “ ખુરશી પર બેસતા મારા મિત્રએ નાનાં ઢાબા જેવી હોટેલ પર કામ કરતા છોટુ ને ઓર્ડર કર્યો. આજે એક કોલેજ માં પરિક્ષા લેવા જવાનું થયેલું. પરિક્ષા પૂરી થઇ અને કોલેજનાં પ્રોફેસર એવા મારા મિત્ર સાથે, કોલેજની બહાર ચા-નાસ્તો કરાવવા […]

ભગવાન પર ભરોસો

એક જૂની ઇમારતમાં વૈદજીનું મકાન હતું. પાછળના ભાગમાં રહેતા હતા અને આગળના ભાગમાં દવાખાનું ખોલી રાખ્યું હતું. તેમનાં પત્નીની આદત હતી કે દવાખાનુ ખોલવાના પહેલા, તે દિવસના માટે આવશ્યક ચીજ-વસ્તુઑ એક ચિઠ્ઠીમાં લખીને દેતાં હતા. વૈદજી ગાદી પર બેસીને પહેલા ભગવાનનું નામ લેતા પછી તે ચિઠ્ઠી ખોલતા. પત્નીએ […]

પિતાએ આપેલી આ સલાહ

સત્ય ઘટના Safety Belt એ બંધન નથી થઈ જતો. Accident એ તમારી Lifeનો The End ન કરી દે, એને માટેની એ વ્યવસ્થા છે. ન બાંધનારને થતી Penalty એ જુલમ નથી, એ શિક્ષા છે. અને એ શિક્ષા છે તમારી Safe Life માટે. એને બંધન સમજવુ એ બેવકૂફી છે. એ […]

સાસુ-વહુ

ગોંડલ તાલુકાના સગપર ગામના વતની પ્રાગજીભાઈ બુહાના દીકરા બિપિનના લગ્ન આજથી 7 વર્ષ પહેલાં દક્ષા નામની છોકરી સાથે થયા હતા. લગ્નના એક વર્ષ પછી જ દક્ષાબેનને પેટમાં દુખાવો ઉપાડ્યો. રિપોર્ટ્સ કરાવ્યા તો બંને કિડની ડેમેજ. બીપીનભાઈ પર તો જાણે કે આભ તૂટી પડ્યું. પણ હિમતપૂર્વક આવી પડેલા દુઃખનો […]

મીઠું સફરજન

ફૂલની કળી જેવી 8-10 વર્ષની દિકરીએ જીદ કરી, “પપ્પા! મને ફરવા લઈ જાઓ.‘’ Office Work બાકી હતું. પણ.. આ Homework હતું. એટલે કે ઘરનું-પરિવારનું કામ. દિકરીની જીદ આગળ બાપ હંમેશા ઝુકતો આવ્યો છે. Office Work છોડી તરત જ દિકરીને ફરવા બગીચામાં લઈ આવી પિતાએ કહ્યુ, “બેટા! જલ્દી રમી […]

વિચારસરણી

મોટા નૈવેદ્ય ધરીને એટલે કે મોટા Donation આપ્યા પછી જે Collegeમાં પ્રવેશ મેળવી શકાય, એવી એ Collegeના Studentને Classમાં આવતાવેંત પ્રોફેસરે કહ્યુ, “આજે તમારી Surprise Test લેવા માંગુ છું. તમે બધા તૈયાર હો તો.” બધા જ સ્ટુડન્ટોએ તૈયારી બતાવી. પ્રોફેસરે File ખોલીને બધાની Bench પર એક-એક પેપર ઊંધુ […]

કરેલા કર્મો ની જીત

એક મોટા ગામ માં એક ગરીબ વાણિયા નુ ઘર હતુ. વાણિયાની દશા બહુ ખરાબ હતી તેની પાસે ન ધંધો કે રોજગાર હતો. તે ગામમાં એક સાધુ આવ્યા, તેમણે ગામ બહાર એક મોટા વડ નીચે આસન લગાવી ને બેઠા. ગામના લોકો ને જાણ થઈ કે આપણા ગામનની બહાર એક […]

ટાઈમ

નિષ્ફળતાની સામે ઝૂકે નહિ ને સફળતાની આશા મૂકે નહિ, તે એક દિવસ સફળતાના શિખરે દીવો મૂકે, મૂકે ને મૂકે જ. ઝળહળતી સફળતા પામે જ પામે. “Thomas Alva Edison” અમારી School Bookનો એક પાઠ હતો. દુનિયા આખીને અજવાળા આપનારો આ માણસ હજારો વાર નિષ્ફળતા જોડે અથડાયો હતો, છતાં અટક્યો […]

સેફટી બેલ્ટ

Safety Belt એ બંધન નથી થઈ જતો. Accident એ તમારી Lifeનો The End ન કરી દે, એને માટેની એ વ્યવસ્થા છે. ન બાંધનારને થતી Penalty એ જુલમ નથી, એ શિક્ષા છે. અને એ શિક્ષા છે તમારી Safe Life માટે. એને બંધન સમજવુ એ બેવકૂફી છે. એ જ રીતે […]

19 ऊंट की कहानी

🐪🐪🐪🐪🐪🐪🐪🐪🐪🐪🐪🐪🐪🐪🐪🐪🐪🐪🐪 एक गाँव में एक व्यक्ति के पास 19 ऊंट थे। एक दिन उस व्यक्ति की मृत्यु हो गयी। मृत्यु के पश्चात वसीयत पढ़ी गयी। जिसमें लिखा था कि: “मेरे 19 ऊंटों में से आधे मेरे बेटे को, 19 ऊंटों में से एक चौथाई मेरी बेटी को, और 19 […]

માતૃવંદના

“વહુબેટા, જુઓ તો કેટલા વાગ્યા, મારી સામયિક આવી ગઈ?” “હા, બા સામયિક પાળવાનો સમય થઈ ગયો હો, તમે શાતાપૂર્વક સામયિક પાળી લો.” ઘરમાં વૃધ્ધ બા રોજ શક્ય એટલો વધુ સમય ધર્મક્રિયામાં ગાળે અને ઘરના રોજિંદા કાર્યમાં જરાય માથું ન મારે. સામાયિક, પ્રતિક્રમણ, સંવર, જાપ, બા ને કરવી ધર્મક્રીયા […]

500 રૂપિયાનો તેતર

એક બજાર હતું. એ બજારમાં એક તેતર પકડવાવાળો શિકારી વ્યક્તિ તેતર વેચી રહ્યો હતો. એની પાસે જાળીવાળા મોટા ટોપલામાં ઘણા બધા તેતર હતા. અને એક નાના ટોપલામાં માત્ર એક નાનો તેતર હતો. એક સમજદાર ગ્રાહક આવ્યો,એણે મોટા ટોપલા સામે જોઈને પૂછ્યું; “તેતરનો શું ભાવ છે ?” પેલા તેતરવાળાએ […]

પ્રદક્ષિણા

એક બહેન દરરોજ મંદિર જતા. એક દિવસ તેણે પૂજારીને કહ્યું કે હવેથી તે મંદિર નહીં આવે. પૂજારીએ તેને કારણ પૂછ્યું. ત્યારે બહેન બોલ્યા “હું જોઉં છું કે મંદિર આગળ લોકો ફોન પર સતત પોતાના નોકરી – ધંધાની વાત કરતા હોય છે. કેટલાકે તો મંદિરને જ પોતાની ગુસપુસનું સ્થાન […]

સાધુતા-એક બોધકથા

સજ્જન તજે ન સાધુતા , દુર્જન તજે ન વક્રતા……મૂળ સ્વભાવની વાત છે . એમાંય જ્યારે સજ્જન અને દુર્જનના સ્વભાવની સરખામણી કરવામાં આવે છે ત્યારે સ્પષ્ટ જણાઈ આવે છે કે સજ્જન વ્યક્તિ ગમે તેવી મુસીબત કે કપટ સંજોગોમાં પણ પોતાની સજ્જનતા છોડતો નથી . એવી જ રીતે દુર્જન વ્યક્તિ […]

પૈસાનું મહત્વ

|| પૈસાનું મહત્વ || ● મુશ્કેલીના સમયમાં પૈસા સિવાય કોઈનો સહારો હોતો નથી. એટલે જીવનમાં ક્યારેય પણ આર્થિક સંકળામણ આવે ત્યારે જુની વાતો યાદ કર્યા વગર અને કોઈના ભરોસે બેસી રહ્યા વગર જેટલા જલ્દી પૈસા કમાવા માટેના હથિયાર ઉપાડશો એટલા જલ્દી મુશ્કેલ સમય માંથી બહાર નીકળી શકશો. ● […]

ડોનેશન

સત્ય ઘટના આધારિત પ્રેરક પ્રસંગ. ઉપકાર કરવાની ભાવનાથી કરેલ કોઈપણ સતકર્મની પ્રભુ નોંધ લેતો નથી. એક વખત એક સેવાભાવી સંસ્થાની અંદર કુદરતી આફત વખતે સેવા કાર્ય ચાલી રહ્યું હતું. આ દરમ્યાન એક દાદા જૂની ધોતી ઉપર બંડી પહેરી રીક્ષામાંથી નીચે ઉતર્યા. એ કાર્યાલય તરફ આગળ વધતા હતા . […]

વ્યસનના ફાયદા

ગુજરાતી ભાષામાં એક કહેવત છે, “આડે લાકડે આડો વેર.” આ કહેવતનો ઈશારો છે કે કેટલાક માણસોને તમે સીધું સમજાવશો, સાચું સમજાવશો તો એ નહિ માને. એને સમજાવવા ઉલ્ટી રીતો જ કામ લાગે. લાકડું આડું હોય ને સુથારને સીધું વેતરવું હોય તો શું કરે? કરવતથી આડો વેર કરશે એટલે […]

હસતું મુખડુ, ઉગારતુ જીવન!

ગ્રાહકને એક હોટલના વેઈટરે સવારના પહોરમાં સ્માઇલ સાથે ચાનો કપ ધર્યો ! વેઈટરના સ્માઈલે કમાલ કરી ને પેલા ગાહકનું જીવન સાવ સુનુ સુનું હતુ પરંતુ જાણે એમાં નવ-પલ્લવિત શાખાઓ ફૂટી ! એણે ખુશ થઈ 50 રુપીયા ટીપ મુકી. વેઈટરને સ્માઇલના બદલામાં આવી બક્ષિસની કલ્પના પણ હતી નહીં, એણે […]

મારી માં

મારી માંને ઘણી સમસ્યાઓ હતી. એને ઊંઘ ન આવતી અને એ સાવ નંખાઈ ગયાનું અનુભવતી હતી. એ એકદમ છેડાઈ પડતી અને એનામાં કડવાશ આવી ગઈ હતી. એ હમેશાં બિમાર રહેતી. એક દિવસે એ અચાનક બદલાઈ ગઈ. પરિસ્થિતિ તો એની એજ હતી પણ “મા” અલગ હતી. એક દિવસ મારા […]

નેગેટીવ માથી પોઝીટીવ જીવન જીવવાની ફોર્મ્યુલા

એક મહિલાને રોજ સૂતા પહેલા પોતાની દિવસભરની ખુશીઓ કાગળ પર લખવાની આદત હતી. એક રાતે તેણે લખ્યું : “હું ખુશ છું કે મારા પતિ આખી રાત મોટેથી નસકોરાં બોલાવે છે કારણ એ દર્શાવે છે કે તે જીવિત છે અને મારી પાસે છે. આ ઈશ્વરની કૃપા છે.” “હું ખુશ […]

મનગમતા સુખની પ્રતીક્ષા

એક યુવાન રસ્તેથી પસાર થતો હતો. સામેથી એક યુવાન સુંદરીને આવતી જોઈને તેણે કહ્યું, ‘હે સુંદરી ! હું તારા સૌન્દર્યથી પ્રભાવિત થયો છું… આઇ લવ યુ… શું તું મારી લાઈફપાર્ટનર બનીને મારી સાથે જીવન વિતાવવાનું પસંદ કરીશ ?’ યુવતી ખૂબ સંસ્કારી હતી. એણે કહ્યું, ‘હે અજાણ્યા યુવાન ! […]

પુણ્ય

બાપુજી, બા ને દવાખાને બતાવી ને લાકડી ને ટેકે રીક્ષામાં થી ઉતરી ઘેર મોડે મોડે દોઢ વાગે પહોંચ્યા. ત્યાં તો દરવાજો બંધ. તાળું મારેલુ. બાપુજી ધ્રુજતા હાથે ખિસ્સામા થી મોબાઇલ કાઢે ત્યાં જ પાડોશી એ કહ્યુ; “તમારી વહુ ચાવી આપી ગઇ છે, એમ કહી ને તાળું ખોલી આપ્યું.” […]

ઊંઘ

મોટાં મોટાં બંગલાવાળા શેઠોના એરિયામાં એક માણસ નીકળ્યો અને કોઈ વસ્તું વેંચવા નીકળ્યો હોય એ અદાથી બોલવા લાગ્યો, ” ઊંઘ લેવી….. ઊંઘ….. ” બધાંને ભારે આશ્ચર્ય થયું કે આ માણસ પાગલ તો નથી ને? તેવામાં અનિંદ્રા થી પીડિત એક શેઠ તેની પાસે ગયાં અને બોલ્યાં, ” ભાઈ, મને […]

હરામની કમાણી

હરામની કમાણી કરવાનો કેવો અંજામ આવે છે એ જોઈ લો : પંજાબના ‘ખન્ના’ નામના શહેરમાં મેડિકલ સ્ટોર ચલાવનાર રમેશચંદ્ર શર્મા, તેણે તેમના જીવનમાં એક પૃષ્ઠ ખોલી નાખ્યું.જે આવા બિઝનેસ સાથે જોડાયેલા વાચકોની આંખો ખોલી શકે છે. રમેશજી કહે છે કે મારો મેડિકલ સ્ટોર ખૂબ જ સારી રીતે ચાલતો […]

દાદા

પાંચ મિનિટ સમય કાઢી ને આ પોસ્ટ જરૂર વાંચજો ઓફિસથી છૂટીને ઘેર આવવા નોકળ્યો, ભૂખ ખૂબ લાગેલી હતી પણ મમ્મી અને પત્ની બન્ને ઘેર નહોતા એટલે રસ્તામાં પાણીપુરી ની લારી દેખાણી એટલે પાણીપુરી ખાવા ઉભો રહ્યો. પાણીપુરી વાળા ને ત્યાં ખૂબ ગિરદી હતી એટલે રાહ જોવા સિવાય કોઈ […]

ભકત અને ભગવાન

એક ભક્ત ભગવાનના દર્શન કરવા માટે મંદિરે આવ્યા. ઉનાળાની ઋતુ હતી એટલે ભગવાનને ધરાવવા માટે પોતાની સાથે થોડી કેરીઓ પણ લાવેલા. જેને જોતા જ મોમા પાણી છૂટે એવી સુગંધથી ફાટ-ફાટ થતી કેરીઓ એણે પ્રભુના ચરણોમાં અર્પણ કરી. ભગવાનના દર્શન કરતા કરતા ભક્તની આંખો ભીની થઇ ગઇ. ભગવાન પ્રગટ […]

मित्र की सलाह

दुर्गादास था तो धनी किसान; किन्तु बहुत आलसी था| वह न अपने खेत देखने जाता था, न खलिहान| अपनी गाय-भैंसों की भी वह खोज-खबर नहीं रखता था| सब काम वह नौकरों पर छोड़ देता था| उसके आलस और कुप्रबन्ध से उसके घर की व्यवस्था बिगड़ गयी| उसको खेती […]

यह है जीवन की हकीकत

एक सभा में गुरु जी ने प्रवचन के दौरान एक 30 वर्षीय युवक को खडा कर पूछा कि “आप मुम्बई मेँ जुहू चौपाटी पर चल रहे हैं और सामने से एक सुन्दर लडकी आ रही है तो आप क्या करोगे ?” युवक ने कहा “उस पर नजर जायेगी, […]

સફળ જીવન

ઍક દિકરાઍ પોતાના પિતાને પૂછ્યું, પપ્પા….. આ ‘સફળ જીવન’ શું હોય છે? પિતા, દીકરાને પતંગ ઉડાડવા માટે લઈ ગયાં. દીકરો પિતાને ધ્યાનથી પતંગ ઉડાડતાં જોઈ રહ્યો હતો.. થોડા સમય પછી દીકરો બોલ્યો: પપ્પા.. આ દોરાના લીધે પતંગ વધારે ઊંચે નથી જઈ શકતો, શું આપણે આ દોરાને કાપી નાખીઍ […]

ભગવાનનું કામ ભગવાનને કરવા દે

ભરતભાઈનો પુત્ર રાજિત બીમાર પડયો. ડોકટરે નિદાન કર્યું કે રાજિતને મેનેન્જાઇટિસ છે. બીમારીના કારણે રાજિતની આંખો નબળી પડી ગઈ હતી. એવો ડર હતો કે કદાચ રાજિતની આંખો કાયમ માટે ચાલી જશે. ભરતભાઈ અને તેમનાં પત્ની જાગૃતિબહેન સતત ચિંતામાં રહેતાં હતાં. રાજિતને બતાવવા ભરતભાઈ દવાખાને ગયા. ખાનગી દવાખાનાના વેઇટિંગ […]

આપણો ભ્રમ

અશોક વાટિકામાં જ્યારે રાવણ ક્રોધમાં આવીને સીતા માતાને તલવાર લઈ મારવા દોડ્યો, ત્યારે હનુમાનજીને લાગ્યું કે રાવણ પાસેથી તલવાર છીનવી લઈને, તેનું ગળું કાપી નાખવું જોઈએ. પરંતુ એ જ સમયે મંદોદરીએ રાવણનો હાથ પકડી લીધો. આ દ્રશ્ય જોઈને હનુમાનજી ગદગદ થઈ ગયા. પરંતુ હનુમાનજી વિચારવા લાગ્યા કે, “જો […]

શાનું ના એક મુઠ્ઠી સેવમમરા

એક સુંદર નાની ચકલી. બહુ બોલકી. આખો’દી અમારા ઘરમાં ઉડાઉડ કરે, ને ચીં ચીં કરી મારી ફુરસદ ને રમાડી જાય. એ ચકલી એટલે શાનવી . આજે આ ચકલીએ મને જીવનનો એક બેમિસાલ પાઠ આજે સમજાવ્યો. આજે અમે સવારે ચાહ નાસ્તો કરતા હતા ને ચકલીબેન ઉડી ને આવ્યા. મેં […]

चावल का दाना

एक भिखारी एक दिन सुबह अपने घर के बाहर निकला। त्यौहार का दिन है। आज गाँव में बहुत भिक्षा मिलने की संभावना है। वो अपनी झोली में थोड़े से चावल दाने डाल कर, बाहर आया। चावल के दाने उसने डाल लिये हैं अपनी झोली में, क्योंकि झोली अगर […]