Category: SELF / स्वयं

યુ ટર્ન

“શું થયું? પુરી વાત કહીશ તો ખબર પડશે, આમ રોતી રહીશ તો કેમ ચાલશે?” ખુશીએ એની બચપણની ફ્રેન્ડ સૂચિને પૂછ્યું. “પરાગની અમુક વાત અને વર્તન નથી સમજાતું. પહેલા સારી સારી વાતો કરતો હતો અને હવે એમની ખરાબ આદત, પાસ્ટની વાતો અને કુટુંબની વાતો ખબર પડે છે તો એમ […]

સ્વર યોગા અનુભવ – 8

સૂર્ય નાડી (જમણું નાક), ચંદ્ર નાડી (ડાબું નાક) અને સુશુમના નાડી (બંને નાક સાથે) વિશે આપણે પહેલા જોયું, હવે એ બંને નાડી વિશે વિસ્તારમાં જાણશું અને નિર્ણય લેવામાં એ કેમ ઉપયોગી આવે અને કંઈ નાડી માં ક્યાં ક્યાં કામ કરવા તે જોઈશું સાથે નાડી ચેન્જ કેમ કરવી તે […]

સ્વર યોગા અનુભવ – 7

એક પોસ્ટમાં બધું સમાવવું શક્ય નહોતું એટલે આટલા પાર્ટ કર્યા છે, તો લાસ્ટમાં આપણે જોયું કે તમસ, રજસ અને સાત્વિક આહાર કોને કહેવાય એ. હવે અમુક રોગ વિષે અને શરીરના અગત્યના અંગો / ભાગોને કેમ સ્વસ્થ રાખવા તે જોઈશું. બ્લડ પ્રેશર / ડાયાબિટીસ : આ બંને બીમારીઓ બહુ […]

સ્વર યોગા અનુભવ – 6

સમયના અભાવે 5 ભાગ પછી લખી ના શક્યો, પરંતુ પછીના દિવસોમાં જે જે મને જાણવા મળ્યું તે એક સાથે ટૂંકમાં લખું છું. આ કોર્સ મારી જિંદગીમાં સારો અનુભવ લઈને આવ્યો, ખુબ બધું શીખવા મળ્યું, જાણવા મળ્યું. હવે આવતા મહિને આનો જ લેવલ-2 પણ જોઈન કરવાનો છું અને પછી […]

સ્વર યોગા અનુભવ – દિવસ 5

આજનો દિવસ અનુભવ માટે શ્રેષ્ઠ રહ્યો. નાનપણમાં જેમ જાદુ જોઈને અચંબિત થતા અને ખુશી થતી તેવી જ કંઈક ખુશી આજે થાય છે. આટલું મોડું કરવા માટે અફસોસ થાય છે. આજે જે શીખવા અને જાણવા મળ્યું તેનાથી મને તો આગળ જતાં ખુબ જ લાભ થવાનો છે એ પાક્કું, અત્યારે […]

સ્વર યોગા અનુભવ – દિવસ 4

ધ્યાન : ધ્યાન કરવાનું કારણ. ધ્યાન વિશ્રાંતિની સ્થિતિ છે. નીંદર પણ વિશ્રાંતિની સ્થિતિ છે. ફર્ક એટલો કે નીંદરમાં હોઈએ ત્યારે આપણને કંઈ ખબરના હોય પણ ધ્યાનમાં આપણે જાગતા હોઈએ છીએ. નીંદરમાં આપણી કરોડરજ્જુ આડી હોય છે, ધ્યાનમાં ઉભી હોય છે. નીંદરમાં શ્વાસ દોઢ ગણો વધી જાય છે અને […]

સ્વર યોગા અનુભવ – દિવસ 3

જેમ જેમ અનુભવ થતો જાય છે, શીખવા મળે છે એમ એમ વધુ રસ પડતો જાય છે. અફસોસ થાય છે કે આ બધું પહેલા શીખવાનું કે જાણવાનું મન કેમ ના થયું!!? પણ જાગ્યા ત્યારથી સવાર. જેમ આધ્યાત્મિક પુસ્તકો વાંચીને મજા આવી અને તેમાં વધુ ઊંડા ઉતારવાનું મન થયું અને […]

સ્વર યોગા અનુભવ – દિવસ 2

આજે મુખ્યત્વે બે વાત શીખવા અને જાણવા મળી. આ બધું આપણી રોજિંદી જીવનશૈલી જ છે, પણ આપણું એ તરફ કોઈ દિવસ ધ્યાન જ નથી ગયું કે નથી એવી ઈચ્છા જાગી કે આ બધું જાણીએ. તો ચાલો આજે હું જે શીખ્યો અને જાણ્યો છું તે જાણવું છું અને મારા […]

ગુરુની શિખામણ

એક યુવાન માણસે ત્યાગની પ્રતિજ્ઞા લીધી અને સ્વામી બની ગયો. તેના ગુરુએ તેને ત્રણ વસ્તુથી દૂર રહેવાનું કહ્યું, સોનુ-સ્ત્રી અને કીર્તિ. એક દિવસ સ્વામી નદી પાર કરતો હતો અને તેના ધ્યાન પર આવ્યું કે નદી કિનારાનો થોડોક ભાગ ધોવાઈ ગયો હતો. પછી તેણે જોયું કે સોનાના સિક્કા ભરેલા […]

સ્વર યોગા અનુભવ – દિવસ 1

હું યોગા વગેરે માં માનતો નહોતો. હા મૌન યોગ કરતો હતો. ત્યાં મારા હાથમાં એક પુસ્તક આવ્યું “હિમાલયના સિદ્ધયોગીઓ સાથે જીવન” અને ત્યાર પછી મને યોગ અને સાધનામાં રસ આવ્યો. કહે ને કે જયારે જે વસ્તુ થવાની હોય ત્યારે બધા પરિબળો તમને તે તરફ જ ખેંચે, એમ મારી […]

ખુશામતિયાઓ

ખુશામતિયાઓ મનમાં મને કે શેઠ એમની ઉપર રૂપિયા વરસાવશે. પણ શેઠની પાસેથી પૈસા કઢાવવા બહુ જ કઠણ. ચાલો આજે ખુશામતિયાઓને લગતી એક નાની બોધ કથા મમળાવીએ. એક શિયાળ એક સાંઢને જોઈને તેની સોબત કોઈ રીતે મૂકે નહિ. એ ચરતો ફરે, તો પેલું શિયાળ પણ તેની સાથે સાથે જાય. […]

સાચું જ્ઞાન

પ્રત્યક્ષ અને પરોક્ષ જ્ઞાન વચ્ચેનો તફાવત સમજવા માટે મદદ મળે તે માટે આજે એક વાર્તા મમળાવીએ, પછી તેના પર વાત કરશું.  એક ગુરુનો એક વિદ્યાર્થી હતો. જેણે ક્યારેય ગાય જોઈ ન હતી કે દૂધ ચાખ્યું ન હતું, પરંતુ તેને ખબર હતી કે દૂધ પોષણક્ષમ છે. આથી તે એક […]

સત્યની ચકાસણી

એક ગુરુ શિષ્ય પ્રવાસ કરતા હતા. એ જ્યાંથી પસાર થતા હતા તે ગામના સ્ટેશન માસ્તર તેમની પાસે આવ્યા અને કહ્યું “મને અભ્યાસ કરવા માટે કંઈક આપો. હું વચન આપું છું કે હું વફાદારી પૂર્વક તેને અનુસરીશ.” ગુરુએ શિષ્યને કહ્યું “તેમને કશુંક નિશ્ચિત અભ્યાસ કરવા માટે આપ.” શિષ્યએ કહ્યું […]

ભક્તિનો ઘમંડ

નારદના ચિત્તમાં એક વાર ઘમંડ જન્મ્યો કે પોતાના કરતાં મોટો ભક્ત કોઈ નથી. એમનું મન વાંચીને ભગવાને કહ્યું : “નારદ, અમુક જગ્યાએ જાઓ. ત્યાં મારો એક મહાન ભક્ત વસે છે. એની ઓળખાણ કરજો, કારણ કે એ મારો સંનિષ્ઠ ભક્ત છે.” નારદ ત્યાં ગયા અને જોયું તો એક ખેડૂત […]

ફરિયાદ

આત્મસમર્પણમાં ફરિયાદને કશું સ્થાન નથી. દેહનાં સુખદુઃખ તો છે જ. જેને ઈશ્વર-પ્રાપ્તિ થઇ હોય તે પોતાનાં મન, પ્રાણ, દેહ, આત્મા, એ સમસ્ત તેને અર્પણ કરે છે. ચાલો એક આવી વાર્તા મમળાવીએ. વનવાસ દરમિયાન કોઈ એક સરોવરમાં સ્નાન કરતી વખતે રામ-લક્ષમણે સરોવરને કાંઠે માટીમાં ધનુષ ખૂંચાડી રાખ્યું. સ્નાન પછી […]

ઈશ્વર ઉપર સ્નેહ

ઈશ્વર પર અત્યંત પ્રેમ ના આવે ત્યાં સુધી પ્રેમ-ભક્તિ આવે નહિ. અર્જુન, મીરાં, અને નરસિંહ મહેતામાં આપણને આ જોવા મળે છે. ઈશ્વર પ્રત્યેના પ્રેમ વિશે એક વાર્તા મમળાવીએ. ત્રણ ભાઈબંધો વનમાં થઈને ચાલ્યા જાય છે, એટલામાં એક વાઘ દેખાયો. એક મિત્રે કહ્યું “અલ્યા, હવે આપણા બધાનું મૌત છે […]

ઈશ્વરમાં અડગ શ્રદ્ધા

શ્રદ્ધામાં અસાધારણ સામર્થ્ય છે પણ અહંકાર વિનાશકારી છે. પોતાના ગુરુમાં અનંત વિશ્વાસ ધરાવતો એક ચેલો, માત્ર ગુરુનામ લેતાં લેતાં ચાલતો-ચાલતો નદી પાર કરી ગયો. આ જોઈ એના ગુરુને વિચાર આવ્યો: “શું મારા નામમાં આટલી શક્તિ છે? તો પછી હું જાતે કેટલો મહાન અને સમર્થ હોઈશ!” ‘હું’, ‘હું’, ‘હું’ […]

અંતરનો ભાવ

જેવો અંતરનો ભાવ તેવો લાભ. બે ભાઈબંધ રસ્તે થઈને ચાલ્યા જાય છે. વચમાં એક જગ્યાએ ભાગવત-પાઠ થતો હતો. એક મિત્ર કહે છે કે “ચાલ ભાઈ, જરા ભાગવત સાંભળીએ.” એ સાંભળીને બીજાએ ત્યાં ડોકું તાણીને જોયું, અને પછી એ ત્યાંથી વેશ્યાને ઘેર ગયો. જરા વાર પછી તેના મનમાં બહુ […]

શાંતિ

આપણે ઘણીવાર સાંભળતા હોઈએ છીએ અને બોલતા પણ હોઈએ છીએ કે બધું છે પણ શાંતિ નથી. શાંતિ બાહ્ય ચીજ નથી, તે આપણી અંદર જ રહેલી હોય છે. ચાલો આજે આપણે આના પર શ્રીમદ્દ ભાગવતની એક બોધ કથા સમજીએ. શ્રીમદ્દ ભાગવતમાં કહ્યું છે કે અવધૂતે ચોવીસ ગુરુઓમાંથી સમળીને પણ […]

એરેન્જ મેરેજ

પગના પંજા પર સહેજ ઊંચી થઈને મેં મહેંદી વાળા હાથેથી દરવાજાની સ્ટોપર બંધ કરી. સવારથી પહેલીવાર હાથની બંગડીઓ આટલી જોરથી ખણકી હતી. સવારથી પહેલીવાર હું ભીડથી દૂર હતી. મેં ચારે બાજુ જોયું, આ એજ રૂમ હતો જે હવે મારું નવું ઘર હતું. એક ડ્રેસિંગ ટેબલ હતું, એક કબાટ, […]

સૌને નૂતનવર્ષાભિનંદન

સૌને નૂતનવર્ષાભિનંદન, સૌને સારા હાલ અર્પણ… હૈયાંના ધબકાર જેવું, મારૂ સૌ ને વ્હાલ અર્પણ… સુખ, શાંતિ અને સમૃદ્ધિનો, મબલખ એવો ફાલ અર્પણ… જીવનને સંગીત બનાવે એવો, લય અને તાલ અર્પણ… લાભશુભનું તિલક કરવા, શુકનવંતુ કુમકુમ અર્પણ… રહો સ્વસ્થ આજીવન, આપને એવાં હાલ અર્પણ… સુખ દુઃખમાં સૌ સ્વજન સાથે […]

રાવણ

દરેક સંતનું એક અતિત હોય છે.. દરેક દુર્જનનું એક ભવિષ્ય હોય છે… ‘રાવણ’ શબ્દ સાંભળતાં જ આપણને દસ માથાવાળો રાક્ષસ યાદ આવી જાય છે. પરંતુ રાવણ એ કોઈ રાક્ષસ નહોતો, રાક્ષસદ્વીપમાં રહેવાને કારણે તેઓ રાક્ષસ તરીકે સંબોધાયા. તેઓએ ખરેખર ખૂબ જ વિદ્યાઓ સાધ્ય કરી હતી. અને તે વિદ્યાઓને […]

સજાવી આભલે ગરબો તને હું આવકારું મા

સજાવી આભલે ગરબો તને હું આવકારું મા!, કરીને દીવડો ઘીનો તને હું આવકારું મા! લીંપ્યું મેં વ્હાલ આંગણ તોરણે ઘરને સજાવ્યું છે, પૂરીને સાથિયે મોતી તને હું આવકારું મા! મધુરા ગાઇ ગરબા ગીત મારી સહિયરો સાથે, સ્તવનમાં સાંકળી સ્તુતિ તને હું આવકારું મા! લગાવું આભલા કોરે મુકાવી લેશ […]

પ્રેમ અને દર્દ

એકવાર બધી લાગણીઓએ નક્કી કર્યું કે એ બધી છુપ્પા છુપ્પી રમશે. દર્દ એ કાઉન્ટ કરવાનું ચાલુ કર્યું અને બીજી બધી લાગણીઓ છુપાઈ ગઈ. જૂઠ એક ઝાડ પાછળ સંતાઈ ગયું અને પ્રેમ ગુલાબની ઝાડીયો પાછળ. પ્રેમ સિવાય બધા પકડાઈ ગયા… એ જોઈને ઈર્ષા એ દર્દ ને કહી દીધું પ્રેમ […]

વન-પ્રવેશ મિલન

વન-પ્રવેશ મિલન વ. વધે ભલે ઉંમર. દોસ્તી જવાન છે, ન. નહોતું જવુ વનમાં, હજુ દિલમાં તુફાન છે. પ્ર. પ્રવેશ ભલે કર્યો, વનમાં જીવન હજુ બાગવાન છે. વે. વેરવા છે ફુલ હજુ એવા અરમાન છે. શ. શમી જશે, થનગનાટ પણ મન હજુ બે લગામ છે. મિ. મિત્રતા રહે અતૂટ, […]

એટલે મીરાં થવું

ડાળખીથી પર્ણ ફૂટવું , એટલે મીરાં થવું ! ભોર થાતાને ઝબકવું , એટલે મીરાં થવું ! સેજ છોડી; સૂર્ય કિરણોનો બનાવી હિંચકો, સ્વપ્ન એમાં સુવડાવું ! એટલે મીરાં થવું ! આ સતત ફરતાં બ્રહ્માંડી બોજથી છૂટા પડી, મોરપીછું થઇ ફરકવું ; એટલે મીરાં થવું ! અશ્રુઓનું આંખમાંથી બાષ્પ […]

બાપ ની વહેંચણી

બાપ ની વહેંચણી એક ઉત્તમ નિર્ણય…દરેક વડીલોએ અપનાવવા જેવો નિર્ણય. રાકેશ: “બાપા ! પંચ આવ્યું છે, હવે તમારી રીતે વહેંચણી કરો.” સરપંચ : “જો ભેગા રહેવું ફાવતું ન હોય તો છોકરાઓને ભાગ પાડી દયો ઇ જ હારુ.., હવે તમે કયો કે કયા છોકરા હારે તમે રેવાના ?” સરપંચે […]

પુરુષોત્તમ માસની કથા – હેમચંદ શેઠ ની વાર્તા

હેમવતી નામની નગરીમાં હેમચંદ નામનો એક શેઠ રહેતો હતો તેની પત્ની નું નામ મેનાવતી. સાત માળની હવેલીમાં રહે. સુખ-સમૃદ્ધિ અઢળક હતી. પાણી માગો તો દૂધ મળે પણ શેઠ શેઠાણી ના હાથ મારે સાંકડા. કોઈને કંઈ આપવાની વાત આવે તો ટાઢ ચડી જાય. દાન ધર્મ ની વાત સાંભળતા તાવ […]

ક્યો પતિ ખરીદું?

શહેરના બજારમાં એક બહુ મજલી દુકાન ખુલી ; જેનાં પર લખ્યું હતું…., “અહીં આપ પતિઓ ખરીદી શકો છો”‼️‼️ સ્ત્રીઓનો એક જમાવડો ત્યાં જમા થવાં લાગ્યો. બધીજ સ્ત્રીઓ દુકાનમાં દાખલ થવાના માટે બેચેન હતી, લાંબી કતારો લાગી ગઈ… દુકાનના મુખ્ય દરવાજા પર લખ્યું હતું…… “પતિ ખરીદવા માટે નિમ્ન શરતો […]

રામ રતન ધન પાયો

રાગ ભૈરવીના સૂરોનો આલાપ પૂરો થયો. તબલાએ છેલ્લી થાપ આપી અને સંગત કરી રહેલા બીજા વાજિંત્રોએ પણ વિરામ લીધો. ગોવિંદની સ્વરપેટીએ શ્વાસ લીધો પણ એણે આલાપેલા ભૈરવીના રે ગ ધ ની કોમળ સૂર- ‘શ્યામ સુંદર મદન મોહન જાગો મેરે લાલા’- હોલની હવામાં ઘૂમરાતા રહ્યાં. શ્રોતાઓના કાનમાં પણ એ […]

સસ્તું મૌત

તક્ષશિલા દુર્ઘટના ને એક વર્ષ. આ દુર્ઘટના માં જીવ ગુમાવનારા માસૂમ બાળકો પ્રત્યે ની મારી ભાવના ને હું અહી શબ્દો દ્વારા વર્ણવી ને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. આ ઘટના ને એક વર્ષ થયું, પણ હજુ કાલે જ બની હોય એમ એ ભયાનક દ્ર્શ્યો આંખો સામે થી ઓઝલ થતા […]

તમે શું આપી શકો..??

તમે શું આપી શકો..?? (એક સત્ય ધટના) રાજકીય કારણોસર જર્મની ના બે ભાગ પડી ગયા અને પુર્વ જર્મની અને પશ્ર્ચિમ જર્મની વચ્ચે એક વિશાળ દિવાલ બનાવી દેવામાં આવી એક દિવસ પુર્વ જર્મની ના કેટલાક લોકો એ એક ટ્રક ભરીને કચરો અને ગંદકી દિવાલ ની બીજી તરફ પશ્ર્ચિમ જર્મનીમાં […]

તમારી 50રૂપિયાની નોટ મળી છે

વીજળીના એક થાંભલા પાર કાગળની એક ચિઠ્ઠી લગાવેલી હતી. હું નજીક ગયો અને એ વાંચવા લાગ્યો! એના પર લખ્યું હતું… “આ રસ્તા પર કાલે મારા 50 રૂપિયા પડી ગયા છે. મને બરાબર  મહેરબાની કરીને જેને મળે તે નીચેના સરનામે પહોંચાડી દે…. સરનામું…… ……………………. …………………….” આ વાંચીને મને ઘડીક […]

વિશ્વાસ છે

(ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા) ઘંટ શાળાના ફરીથી ગાજશે, વિશ્વાસ છે! બંધ તાળા પણ ફરીથી ખૂલશે, વિશ્વાસ છે! સાવ સુના ઓરડાની પાટલીઓ સાદ દે, હોંશથી બાળક જગાએ બેસશે, વિશ્વાસ છે! ઝાડવા ને છોડવા મેદાનના છે રાહમાં, ભૂલકાં આવી અને ફળ તોડશે, વિશ્વાસ છે! પ્રાર્થનાખંડે છવાયેલી નિરવ શાંતિ કહે, વંદના […]

ન બોલવામાં નવ ગુણ

લોકો વાત વાતમાં કહેતા હોય છે કે ન બોલવામાં નવ ગુણ, પરંતુ તમે પૂછશો કે એ ક્યાં નવ ગુણ છે તો એ કહી નહીં શકે, તો જાણો એ નવ ગુણ ક્યાં ક્યાં છે એ. ન બોલવામાં નવ ગુણ : 1. અસત્યથી બચાય 2. કોઈનું દિલ ન દુભાય 3. […]

કહાની સુખના શિખરની

શીર્ષક: કહાની સુખના શિખરની “સુહાની, તું જો સમયસર તારી સાસુને લઈને આવી ના હોત તો એને કોમા માં જતા હું પણ રોકી ના શકત. તે વસંતભાઈ અને શિખરને જાણ કરી?” ડો. મહેતાએ સુહાનીને શાબાશી આપતા પૂછ્યું. “હા, પપ્પા આવે છે.” સુહાનીએ નીચું જોઈને કહ્યું. “અને શિખર? હજુ તમારે […]

स्त्री और सम्मान

स्त्री और सम्मान। हालाँकि मैं बहुत परिपक्व नहीं हूँ लेकिन मेरी समझ कहती है कि एक स्त्री के लिए प्रेम से बढ़कर भी कुछ हो सकता है, तो वो है सम्मान या रेस्पेक्ट..। प्रेम क्षणिक हो सकता है लेकिन रेस्पेक्ट क्षणिक नहीं होती, क्यूँकि प्रेम दिखावटी हो सकता […]

પુર્નલગ્ન

“અનુ , તને કંઈ સંભળાઈ છે?” રસિકભાઇએ સહેજ ચિંતાના સૂરમાં અને દબાતા અવાજે અનસુયાબેનને પૂછ્યું. “હાં , પણ શું કરું? જયારે હું પણ મારા એકના એક દિકરા, મારા કાળજાના કટકાને ભૂલી ના સકતી હોઉં અને છાનું રડી લેતી હોઉં તો નિશા ને કેમ શાંત રાખું?” અનસુયાબેને ભીના અવાજે […]

વિશ્વ માતૃભાષા ગૌરવ દિન

ઈ. સ. ૨૦૦૦ની સાલથી દર વર્ષે ૨૧મી ફેબ્રુઆરીએ ‘વિશ્વ માતૃભાષા ગૌરવ’ દિનની ઉજવણી કરવામાં આવે છે તેની ખબર ઘણાને હશે, પણ આ ઉજવણી શા માટે ૨૧મી ફેબ્રુઆરીએ જ કરવામાં આવે છે તેની ખબર બહુ ઓછા લોકોને હશે. ઈ. સ. ૧૯૯૯ની ૧૭મી નવેમ્બરે સંયુક્ત રાષ્ટ્રસંઘની પેટા સંસ્થા ‘યુનેસ્કો’ દ્વારા […]

હેપ્પી બર્થડે આસ્થા

વ્હાલી આસ્થા, ઝૂમો, નાચો અને ગાઓ,જનમદિવસ છે તમારો, સ્મિત હોઠે છલકાવી,સારું જીવન સંવારો, રહો ખુશ સદા પણ,અમને ના કદી વિસારો, આપની યાદોનો ખજાનો,હવે છે દિલનો સહારો, મળે રાત તને અજવાળી,અંધારે અમારો ઇજારો, રહે દૂર દર્દ બધા તારાથી,છે દુઆ એ ઉપહાર મારો, જન્મદિન પર યાચું એ જ,રહે હર્યોભર્યો સંસાર […]

અધૂરું મિલન

“તમે નીચે સિકયુરિટી વાળાને સાચા બ્લોક નંબર લખાવતા નહીં. બાજુમાં ફર્નીચરનું કામ ચાલે છે એના લખાવજો.” “કેમ? એ પછી ત્યાં પૂછવા આવે કે પછી ખબર પડે તો?” “ત્યાં ઘણાં લોકો આવતા હોય છે, એટલે વાંધો ના આવે, પણ મારા બ્લોક નંબર આપશો તો તકલીફ થશે મને.” “ઓકે, જેમ […]

રિકવેસ્ટ એક્સેપ્ટેડ

“પૂર્વા એક્સેપ્ટેડ યોર ફ્રેન્ડ રિકવેસ્ટ” ફેસબૂક નું નોટિફિકેશન વાંચીને પરમ ખુશ થયો. જિંદગીના સાડા ત્રણ દાયકા પુરા કરી ચુકેલો પરમ હવે ઘરના આગ્રહ આગળ ઝૂકીને અને એના પહેલા પ્રેમને ભુલાવીને લગ્ન કરવા માટે તૈયાર થયો હતો. બે મેટ્રીમોની સાઈટમાં રજીસ્ટર કરાવ્યું હતું, જોગાનુજોગ એક સાઈટમાં પરમે પૂર્વાનો પ્રોફાઈલ […]

ભ્રમ

“આનંદ ને બીજી કોઈ સાથે અફેર છે.” “શું!!!!?” મોઢામાં થી કોફી બહાર આવતા આવતા રહી ગઈ, “શું!!! તારો આનંદ?” “હા, મારો આનંદ” “આર યુ સિરિયસ તન્વી?” “હા, એક દિવસ મેં એને મારી સાથે આવવા કહ્યું, તો કહે કે એને બહું કામ છે, એટલે હું એકલી મોલ માં ચાલી […]

આસ્થા

“હેલ્લો અભય, હું આસ્થા “ “હા બોલને, કેમ અચાનક આમ ફોન કર્યો? તું ઠીક તો છો ને?” “સવાલ પછી કરો, પેલા સાંભળો, તમે અહીં આવી શકશો ?” “હાં, પણ થયું શું એ કહીશ?” “આજે આતીશ એ મારા પર ફરી હાથ ઉપાડ્યો સાહેબ.” આટલું બોલીને એ રડવા લાગી. “ઓયે […]