Category: Mythology

ભક્તિનો ઘમંડ

નારદના ચિત્તમાં એક વાર ઘમંડ જન્મ્યો કે પોતાના કરતાં મોટો ભક્ત કોઈ નથી. એમનું મન વાંચીને ભગવાને કહ્યું : “નારદ, અમુક જગ્યાએ જાઓ. ત્યાં મારો એક મહાન ભક્ત વસે છે. એની ઓળખાણ કરજો, કારણ કે એ મારો સંનિષ્ઠ ભક્ત છે.” નારદ ત્યાં ગયા અને જોયું તો એક ખેડૂત […]

ફરિયાદ

આત્મસમર્પણમાં ફરિયાદને કશું સ્થાન નથી. દેહનાં સુખદુઃખ તો છે જ. જેને ઈશ્વર-પ્રાપ્તિ થઇ હોય તે પોતાનાં મન, પ્રાણ, દેહ, આત્મા, એ સમસ્ત તેને અર્પણ કરે છે. ચાલો એક આવી વાર્તા મમળાવીએ. વનવાસ દરમિયાન કોઈ એક સરોવરમાં સ્નાન કરતી વખતે રામ-લક્ષમણે સરોવરને કાંઠે માટીમાં ધનુષ ખૂંચાડી રાખ્યું. સ્નાન પછી […]

ઈશ્વરમાં અડગ શ્રદ્ધા

શ્રદ્ધામાં અસાધારણ સામર્થ્ય છે પણ અહંકાર વિનાશકારી છે. પોતાના ગુરુમાં અનંત વિશ્વાસ ધરાવતો એક ચેલો, માત્ર ગુરુનામ લેતાં લેતાં ચાલતો-ચાલતો નદી પાર કરી ગયો. આ જોઈ એના ગુરુને વિચાર આવ્યો: “શું મારા નામમાં આટલી શક્તિ છે? તો પછી હું જાતે કેટલો મહાન અને સમર્થ હોઈશ!” ‘હું’, ‘હું’, ‘હું’ […]

અંતરનો ભાવ

જેવો અંતરનો ભાવ તેવો લાભ. બે ભાઈબંધ રસ્તે થઈને ચાલ્યા જાય છે. વચમાં એક જગ્યાએ ભાગવત-પાઠ થતો હતો. એક મિત્ર કહે છે કે “ચાલ ભાઈ, જરા ભાગવત સાંભળીએ.” એ સાંભળીને બીજાએ ત્યાં ડોકું તાણીને જોયું, અને પછી એ ત્યાંથી વેશ્યાને ઘેર ગયો. જરા વાર પછી તેના મનમાં બહુ […]

અનુપમ મિત્ર-સુદામા

હાલમાં શ્રી કૃષ્ણના જીવન પર આધારિત સીરિયલ ‌ચાલી રહી છે. એમાં કૃષ્ણ- સુદામાની જંગલમાં લાકડા લેવા જવાનો પ્રસંગ દર્શાવાયો ત્યારે આ એક વાત માંડવાની જરૂર લાગી.એમની ઘનિષ્ઠ મૈત્રી હોવા છતાં ય સુદામા આજીવન ગરીબ રહ્યા એ પાછળ એમની ચોરીથી ચણા ખાવાની વાત પ્રચલિત છે ,પણ‌ આ એક ભ્રાંતિ […]

આરતી ગાઈએ છીએ પણ તેનો અર્થ જાણીએ છીએ ?

આરતી ગાઈએ છીએ પણ તેનો અર્થ જાણીએ છીએ? નવરાત્રિ કે અન્ય શુભપ્રસંગે જ્યાં માતાજીની અર્ચના પૂજા કરવામાં આવે છે, ત્યાં મા અંબેની આરતી *‘જય આદ્યાશક્તિ મા…’*નું ગાન અવશ્ય કરવામાં આવે છે. મોટાભાગના લોકો ને આરતીમાં વપરાયેલ શબ્દો કે શબ્દસમૂહોના અર્થની બધાં લોકોને જાણકારી નથી. આ બાબતે જ આ […]

પુરુષોત્તમ માસની કથા-શ્રી કાંઠાગોરની વાર્તા

ભૃગુપુર માં એક ડોશી રહે જેનું નામ જમના ડોશી. એ ડોશી ને બે દીકરા. બંને ખાધેપીધે સુખી પણ ડોશી દીકરાથી જુદી રહે, અને ધર્મધ્યાન કરે,કથા-કીર્તન કરે. કોઈને ખવડાવીને ખાય એવો સતિયો જીવ. એકવાર અધિક માસ આવતા જમના ડોશી એ વ્રત લીધાં. સાથે નાની વહુ એ પણ વ્રત લીધું. […]

પુરુષોત્તમ માસની કથા-ગંગા સ્નાનનું ફળ

વિજયનગર નામનું એક સુંદર ગામ હતું. એ ગામમાં શિવશર્મા નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. કર્મકાંડ કરે અને નાણાં ધીરવાનો ધંધો પણ કરે. તેનો એક દીકરો હતો જેનું નામ હતું જ્ઞાન શર્મા. એ દીકરાની વહુ નું નામ ધર્મવતી હતું. જ્યારે પુરુષોત્તમ માસ નજીક આવ્યો ત્યારે બ્રાહ્મણ એ દીકરાને કહ્યું […]

પુરુષોત્તમ માસની કથા-ડોશીમા ના દિકરાની વાર્તા

ભીમપુર નામે એક ગામ હતું એ ગામમાં એક ડોશીમા રહે. એમના દીકરાનું નામ ગંગારામ. આ ગંગારામ દેખાવે ઘણો રૂપાળો, ભણવામાં પણ હોંશિયાર, શરીર પણ સારું. પણ બસ એક જ વાતનું દુઃખ. આ ગંગારામ ને ભૂખ તો બહુ લાગે પણ ખવાય નહીં. એક પણ કોળિયો ગળા નીચે ઊતરે નહીં. […]

પુરુષોત્તમ માસની કથા-પરમા એકાદશી વ્રત કથા

(આ કથા વિધિ અગિયારસે સવારે વાંચવી) યુધિષ્ઠિર બોલ્યા :- मलिम्लुचस्य मासस्य कृष्ण का कथ्यते प्रभो। किं नाम को विधिस्तस्याः कथयस्व जगत्पते।। અધિકમાસની બીજી એકાદશીનું નામ શું છે તેમજ તે દિવસે શું વિધિ કરવો જોઈએ, હે પ્રભુ આપ તે મને જણાવો. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું, આ અગિયારસ નું નામ […]

પાળિયા ના પ્રકાર

પાળિયા ના પ્રકાર: ખાંભી: કોતરકામ વગર બાંધવામાં આવેલ મૃત વ્યક્તિનું સ્મારક. થેસા: પાળિયા નજીકના નાનાં પથ્થરો. ચાગીયો: પત્થરોના ઢગલા. સુરાપુરા: અન્યના જીવન માટે યુદ્ધમાં ખપી જનાર યોદ્ધાઓ. સુરધન: આકસ્મિક મૃત્યુ, જેમ કે હત્યા, આત્મહત્યા, અકસ્માતની યાદમાં બાંધવામાં આવેલા તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે તેમાંના કેટલાકને સતીમાતા અથવા ઝુઝાર મસ્તિષ્ક […]

પુરુષોત્તમ માસની કથા – ડોશીમાનો દેડકો

એક સુંદર મજાનું ગામ હતું. એમાં એક ડોશીમા રહે. તે ખૂબ ધાર્મિક, પણ તેમને આગળ પાછળ કે સગુ વ્હાલું કોઈ નહીં એટલે પોતાનું પેટ ભરવા આટલી ઉંમરે પણ મજૂરી કામ કરે. એવામાં એકવાર પવિત્ર પુરૂષોત્તમ માસ આવ્યો. ગામલોકોની સાથે આ ડોશીમા એ પણ વ્રત લીધું. રોજ નદીએ ન્હાવા […]

કોરોના આજનો નથી જગ્ન્નાથ ભગવાન ના સમય થી છે

હિન્દુ પ્રણાલિકા પાછળનું રહસ્ય, શું આપે ક્યારેય વિચાર કર્યો છે કે, પ્રત્યેક વર્ષ રથયાત્રાના પહેલા ભગવાન જગન્નાથજી બીમાર પડે છે. તેમને શરદી અને તાવ થઈ જાય છે. બીમારીની આ હાલતમાં તેમને Quarantine કરવામાં આવે છે જેને મંદિરની ભાષામાં “અનાસાર”* *કહેવામાં આવે છે. ભગવાનને 14 દિવસ સુધી એકાંતવાસ એટલે […]

પુરુષોત્તમ માસની કથા – છાપરેથી વરસ્યું ધન

કોઈ એક સુંદર નગરમાં મગન નામનો એક ગરીબ સુથાર રહે. એની પત્નીનું નામ શાંતિ. તેમણે સંતાનો પણ ઘણાં, પરંતુ સમય એવો આવ્યો ઘરમાં એક ટંક ખાવાનું પણ ન મળે. સમય જતા સંતાનો મોટા થયા ગમે તેમ કરીને પણ તેમને બધાને પરણાવ્યા ઘર ખાલી થઈ ગયું કાળી મજૂરી મગજનું […]

પુરુષોત્તમ માસની કથા – વ્યતિપાત યોગ ની કથા

વરાહ પુરાણમાં આ કથા મળે છે. युधिष्ठिर उवाच – श्रुतानि त्वन्मुखाद्देव व्रतानि सकलान्यपि। व्यतीपात व्रतं ब्रूहि सोद्यापन फलान्वितम्।। યુધિષ્ઠિર કહે છે કે, હે પ્રભુ! તમારા મુખેથી ઘણા બધા વ્રતો સાંભળ્યા પરંતુ હવે આ વ્યતિપાત નામના વ્રતનો વિધિ અને ફળ અમને વિસ્તારપૂર્વક જણાવો. ત્યારે શ્રીકૃષ્ણ કહે છે- पुरा व्यासेन […]

સંયમ વિના નહીં ઉદ્ધાર

નાનકડું ગામ…જૈનોની વસ્તી ખૂબ ઓછી…તેમાં ૭૦ માણસોનું સંયુક્ત પરિવાર વસે. ધર્મની લાગણી ઠીકાઠીક હતી, પણ તે પરિવારનો પુણ્યોદય કે તે સાધુ-સાધ્વીજી ભગવંતના વિહારનું ક્ષેત્ર. મહાત્માઓની પુષ્કળ અવરજવર… એના કારણે સંતાનોમાં અને વડીલોમાં સામાન્ય સંસ્કારો જળવાઈ રહ્યા હતાં. તેમાં એક દિકરી દોઢ વરસની હતી અને પિતાજી મૃત્યુ પામ્યા હતા. […]

પુરુષોત્તમ વ્રતનાં નિયમો

રાજા બોલ્યા : જેણે પુરૂષોત્તમ માસનું વ્રત કર્યું હોય, તેણે કયા નિયમો પાળવા જોઈએ, તેમજ પુરુષોત્તમ માસમાં કયા ભોજન કરવા જોઈએ અને કયા પદાર્થો ન લેવા તે ઉપરાંત કયા પદાર્થો વર્જ્ય અને કયા લેવા જેવા છે તે બધું અમને જણાવો. ત્યારે નારાયણ બોલ્યા : મહર્ષિ વાલ્મીકિએ રાજાને જણાવ્યું […]

પુરુષોત્તમ માસની કથા – ગુરુ શિષ્ય ની વાર્તા

પતિતપાવની ગંગાકિનારે એક પવિત્ર અને જ્ઞાની સંત પોતાના એક શિષ્ય સાથે રહેતા હતા. ગામના લોકો એમની પાસે સત્સંગ કરવા આવે અને જે દક્ષિણા આપે તેમાંથી તેમનું ગુજરાન ચાલે. એવામાં પવિત્ર પુરૂષોત્તમ માસ આવ્યો. ઘણા બધા નરનારી એ વ્રતનો સંકલ્પ કર્યો. શિષ્ય ઘણો જિજ્ઞાસુ હતો એટલે એ ગુરુ ને […]

પુરુષોત્તમ માસની પૂજન વિધિ

સર્વે સ્નેહીજનો ને જય શ્રી કૃષ્ણ. ભગવાન ની સંપૂર્ણ ષોડશોપચાર પૂજા વિધિ અને ભગવાનની પૂજા કેવી રીતે કરવી તે સંપૂર્ણ વિધિ પ્રસ્તુત કરું છું….. अनलोत्तारणं कृत्वा प्रतिमायास्ततः परम्। प्राण प्रतिष्ठां कुर्वीत अन्यथा धातुरेव सः।। સૌ પ્રથમ તો પૂજા કરવા માટે રાધા અને પુરુષોત્તમની જે મૂર્તિ બનાવી હોય તેને […]

પુરુષોત્તમ માસની કથા-તાવડી તપેલીની વાર્તા

કંચનપુર નામના એક નગરમાં ગરીબ બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા. બંને દયાળુ અને પારકા ના દુખે દુઃખી થાય એવા, તેમજ કોઈનું પણ ખરાબ ન ઇચ્છે એવા હતા. સંતાનોમાં બે દીકરા અને એક દીકરી હતી. દીકરીઓને પરણાવી દીધી હતી જ્યારે દીકરાઓ સાથે બંને રહેતા હતા. બ્રાહ્મણીની ઉંમર થવાથી હવે […]

પુરુષોત્તમ માસની કથા-મૃગલા મૃગલીની વાર્તા

સુંદરવન ની અંદર એક ઝાડીમાં નદી કિનારે મૃગલો અને મૃગલી રહે. પશુ હોવા છતાં બંને ખુબ સંતોષી જીવ. એક સમયની વાત છે. પુરૂષોત્તમ માસ આવતાં સૌ નર નારી ત્યાં નદીએ ન્હાવા આવે. ભગવાન ની સુંદર વાર્તા કરે. પુરુષોત્તમ માસનો અલૌકિક મહિમા સાંભળીને મૃગલા અને મૃગલીને પણ વ્રત કરવાનું […]

પુરુષોત્તમ માસની કથા- ભોળી ભરવાડણ ની વાર્તા

બ્રાહ્મણોની વસ્તી ધરાવતું જમનાપુર નામે એક ગામ હતું. એ ગામમાં બે ચાર ભરવાડ નાં પણ ઘરો હતા. એ ગામને પાદર એક ભોળી ભરવાડણ રહે. નામ પ્રમાણે સાવ ભોળી. પાછી ધાર્મિક હોવાથી એને આવડે એવા વ્રત કરે અને પ્રભુના ગુણ ગાય. એવામાં એકવાર પુરૂષોત્તમ માસ આવ્યો. એણે પણ વ્રત […]

પુરુષોત્તમ માસની કથા- અભિમાની ભાભીની વાર્તા

જમનાપુર નામના એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા. તેઓ ખૂબ ગરીબ હતા સંતાનમાં 8 છોકરા બ્રાહ્મણ ભિક્ષા માગીને માંડ માંડ ઘરનું ગાડું ચલાવે ક્યારે ખાવા મળે પણ ખરું અને ક્યારેક ન પણ મળે. “જ્યાં ખાવાનું હોય ત્યાં ખાનાર મળતા નથી અને જ્યાં ખાવાનું ન હોય ખાનાર નાં […]

પુરુષોત્તમ માસની કથા-દોકડા ની વાર્તા

નવાપુર નામે એક ગામ માં એક વિધવા બ્રાહ્મણી અને એનો દીકરો રહેતા હતા. બંને ઘણા ભાવિક અને સંતોષી. ભિક્ષા માગી દીકરો જે કંઈ પણ લાવે તેનાથી તેમનું ઘર ચાલે. વાર-તહેવારે સીધું મળે, કંઈક દક્ષિણા મળે અને મા દીકરાનો જીવનનિર્વાહ ચાલે. હવે ધાર્મિક બ્રાહ્મણીએ એક સમયે પવિત્ર પુરૂષોત્તમ માસ […]

પુરુષોત્તમ માસની કથા

સાસુ વહુ ની વાર્તા: એક ગામ હતું. એમાં સાસુ વહુ રહે. ખાધેપીધે સુખી. વ્રત-તપ કરે, ધર્મ – ધ્યાન કરે. એવામાં પાવન પુરૂષોત્તમ માસ આવ્યો. સાસુએ વ્રત લીધાં. ગામ ની સૌ સ્ત્રીઓને વ્રત કરતી જોઈ વહુને પણ વ્રત કરવાની ઈચ્છા થઈ. તેણે સાસુ ને વાત કરી તો સાસુ છણકો […]

પુરુષોત્તમ માસની કથા-એક ઉપવાસ નું ફળ

અવંતી પુરી નામની નગરીમાં એક સ્વરૂપવાન અને ધર્મનિષ્ઠ બ્રાહ્મણ કન્યા રહેતી હતી એક દાસી એના ઘરનું બધું કામ કરતી અને એ બ્રાહ્મણ કન્યા આખો દિવસ ધર્મધ્યાન કરતી. દિવસો વિતતા ગયા અને એમ કરતાં એકવાર પુરૂષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણ કન્યા જે દરેક વ્રત કરતી એણે આ વ્રત શરૂ કર્યું. […]

પુરુષોત્તમ માસની કથા – આપો એવું મળે

સુંદરપુર નામે ગામમાં મંછા અને ગંગાના મે બે સખીઓ રહે ગંગા ઘણી ગરીબ હતી તેનો પતિ લુહારી કામ  કરી આખો દિવસ મજૂરી કરે ત્યારે બે ટંકનું જમવા માટે મળે જ્યારે મને મંછા  નો પતિ  દરજી કામ કરે. ખાધેપીધે સુખી પણ જીવ ટૂંકો. કોઈને જલ્દી કંઈ આપે નહીં અને […]

પુરુષોત્તમ માસની કથા – માલણ અને કુંભારણ ની વાર્તા

એક ગામમાં બે બહેનપણીઓ રહે. એક માલણ અને બીજી કુંભારણ. માલણ ખૂબ ભલી અને દયાળુ હતી. નિત્ય વ્રત જપ કરે, ઉપવાસ-એકટાણા વગેરે કરે, યથાશક્તિ દાન-દક્ષિણા વગેરે પણ કરે. ત્યાં બીજી બાજુ કુંભારણ ટૂંકા જીવની. દાન દક્ષિણા આપવા નું આવે ત્યારે એને આંખે અંધારા આવી જાય.(લાગુ પડે તેને જય […]

કુળદેવી પાસે પ્રાર્થનામાં શું માંગવું જોઈએ?

કુળદેવી પાસે પ્રાર્થનામાં શું માંગવું જોઈએ? દરેક વ્યક્તિએ વાંચવા જેવી વાતઆપણા વડીલોને આપણે કુળદેવીની પ્રાર્થના કરતાં જોયા છે, તેઓ હરહંમેશ કુળદેવીને પ્રાર્થના કરતાં કેટલીક વિનંતીઓ પણ કરતાં હોય છે. આપણને પણ આપણા વડીલો કુળદેવી પાસે ઝોળી ફેલાવવા કહેતા હોય છે, કુળદેવીની આરાધના માટે આપણને સૂચનો કરતા હોય છે. […]

પુરુષોત્તમ માસની કથા – પાંચા પટેલ

સીતાપુર નામે એક ગામ હતું. એ ગામમાં પાંચા પટેલ રહે. એ પટેલ ને પાંચ દીકરા એટલે લોકો તેને પાંચા પટેલ કહે. પટેલ ની નિરાંતે પ્રભુ ભજન કરે અને દીકરાઓ ખેતી કરે. જીવના ભારે ઉદાર. ભૂખ્યાને ને ભોજન કરાવે અને માંગનાર કોઈ આવે તો માંગે એ આપે. એક પણ […]

પુરુષોત્તમ માસની કથા – ચાર ચકલીની વાર્તા

લક્ષ્મીપુર નામનું એક નગર હતું. પવિત્ર પુરૂષોત્તમ માસ આવતાં ભાવિક નરનારી નદીએ સ્નાન કરવા જાય. સ્નાન કરી કથા-વાર્તા સાંભળે અને એક વડ નીચે બેસીને સત્સંગ કરે. ઉપવાસ, ધારણા-પારણા, એકટાણાની વાતો કરે. વ્રતનો મહિમા ગાય. આ વડની એક ડાળ પર ચાર ચકલીઓ માળો બાંધીને રહેતી હતી. વ્રત મહિમાની વાત […]

પુરુષોત્તમ માસની કથા : કોયલ-કોકિલ ની વાર્તા

એક નદી કાંઠે આવેલા ઘટાદાર  આંબાપર એક કોયલ અને કોકિલ રહે. કોયલ ઘણી સંતોષી પણ કોકિલ સાવ રખડેલ. આખો દિવસ આંબાવાડી માં રખડે અને કેરીઓ ખાય. હવે એક દિવસની વાત છે. પવિત્ર પાવન પુરૂષોત્તમ માસ આવ્યો, ત્યારે ગામના સૌ નરનારી નદીમાં સ્નાન કરે, કથાવાર્તા કરે. આ જોઇને કોયલને […]

ભગવાનની ભક્તિનો હિસાબ

એક કારીગરને મંદિરમાં થોડું બાંધકામ કરવાનું કામ મળ્યું. ભગવાનના મંદિરમાં કામ કરવાની તક મળી હતી આથી એ ખુબ આનંદમાં હતો. એમણે ખુબ પુરી નિષ્ઠા સાથે પોતાનું કામ પુરું કર્યુ. એક દિવસ પોતાના કામનું મહેનતાણું લેવા માટે એ મંદીરમાં આવ્યો. પુજારીજીએ એ કારીગરનું પ્રેમથી સ્વાગત કર્યુ. પીવા માટે પાણી […]

પુરુષોત્તમ માસની કથા-વગર દિકરે વહુ

ત્રંબાવટી નામની નગરીમાં કપિલ શર્મા નામનો બ્રાહ્મણ રહેતો હતો. એની પત્નીનું નામ ભક્તિ હતું. બ્રાહ્મણ બ્રાહ્મણી બંને ઘણા ધર્મિષ્ઠ. સ્નાન- ધ્યાન કરે, વ્રત- ઉપવાસ કરે. બધીય વાતે સુખી પણ, એક વાતનું એવું દુઃખ કે બધાએ સુખ કડવા થઈ જાય. શેર માટીની ખોટ હતી. એવામાં પવિત્ર પુરૂષોત્તમ માસ આવ્યો. […]

એ મારી પ્રાર્થના છે

વિપતિમાં મારી રક્ષા કરો,એ મારી પ્રાર્થના નથી, પણ વિપત્તિમાં હું ભય ન પામુ,એ મારી પ્રાર્થના છે. દુઃખ અને સંતપથી ચિત વ્યતીત થઈ જાય ત્યારે મને સાંત્વના ન આપો તો ભલે, પણ દુઃખ પર હું વિજય મેળવી શકું એવું કરજો. મને સહાય ન આવી મળે તો કાઈ નહિ પણ […]

પુરુષોત્તમ માસની કથા-વનડિયા ની વાર્તા

કંચન નગર માં કનકવતી નામની કન્યા રહે. તેને સાત ભાઈ. સાતેય પરણેલા. ઘરમાં સાતસાત ભાભી એટલે કનકવતી તો નવરીને નવરી. નહીં રાંધવાનું, નહિ વાસીદું વાળવાનું કે નહીં બેડે પાણી ભરવાના. કનકવતી તો બારે મહિનાનું વ્રત કરે, ઉપવાસ એકટાણાં કરે, ધર્મ-ધ્યાન કરે, દાન-પુણ્ય કરે, કથા-વાર્તા સાંભળે. એવામાં પવિત્ર પુરૂષોત્તમ […]

तिरुपति बालाजी के मंदिर से जुड़े कुछ रहस्य

🙏🏼जय तिरुपति बालाजी🙏🏼 भारत के सबसे चमत्‍कारिक और रहस्‍यमयी मंदिरों में से एक है भगवान तिरुपति बालाजी। भगवान तिरुपति के दरबार में गरीब और अमीर दोनों सच्‍चे श्रद्धाभाव के साथ अपना सिर झुकाते हैं। हर साल लाखों लोग तिरुमला की पहाड़ियों पर स्थित इस मंदिर में भगवान वेंकटेश्‍वर […]

શ્રી કૃષ્ણ ભગવાન વિશે માહિતી

શ્રી કૃષ્ણ ભગવાન વિશે માહિતી સૌને રસપ્રદ બની રહેશે નામ:- ચંદ્રવંશપ્રતાપ યદુકુળ ભૂષણ, પૂર્ણપુરુષોત્તમ, દ્વારિકાધીશ મહારાજા શ્રી કૃષ્ણચંદ્રજી વાસુદેવજી યાદવ (પૂર્ણ ક્ષત્રિય) જન્મદિવસ:- ૨૦/૨૧ -૦૭ ઈ.સ. પૂર્વે ૩૨૨૬ ના રોજ રવી/સોમવાર જન્મ તિથિ:- વર્ષ સંવત ૩૨૮૫ શ સંવત ૩૧૫૦ શ્રાવણ વદ આઠમ [ જેને જન્માષ્ટમી તરીકે ઉજવીએ છીએ […]

सबसे बड़ा दानी

एक बार की बात है कि श्री कृष्ण और अर्जुन कहीं जा रहे थे। रास्ते में अर्जुन ने श्री कृष्ण से पूछा कि प्रभु – एक जिज्ञासा है मेरे मन में, अगर आज्ञा हो तो पूछूँ ? श्री कृष्ण ने कहा – अर्जन, तुम मुझसे बिना किसी हिचक, कुछ […]

क्यों चढ़ाते हैं शिवलिंग पर भस्म ?

क्यों चढ़ाते हैं शिवलिंग पर भस्म ? शिवजी के पूजन में भस्म अर्पित करने का विशेष महत्व है। बारह ज्योर्तिलिंग में से एक उज्जैन स्थित महाकालेश्वर मंदिर में प्रतिदिन भस्म आरती विशेष रूप से की जाती है। यह प्राचीन परंपरा है। आइए जानते है शिवपुराण के अनुसार शिवलिंग […]

भस्मी

भस्मी।  आध्यात्म मे भस्मी को सर्वोच्च सम्मान प्राप्त है। हम देखते हैं कि मंदिरों मे हम भस्मी को प्रसाद से ज्यादा महत्व देते है। जहां अगरबत्तियां जलती है वहां से हम थोडी सी भस्मी प्रसाद रूप मे लेते है और उसी का तिलक भी लगाते है। क्यो!!!? क्यो कि भस्मी […]