Category: KIDS ZONE / बच्चो के लिए

કરતા હોય સો કીજિયે

કલવો કાગડો આખો દિવસ ગામ આખામાં ફરે, ઠીક લાગે તે ઘરમાં ઘૂસે અને લાગ જોઈને ત્યાંથી ખાવાની ચીજ ઉપાડી જાય પછી નદીને કિનારે જઈ ઝાડ પર બેસી નિરાંતે ખાય. તે દરરોજ બગલાને માછલાં પકડતાં જુએ. ઘણી વખત બગલો કાગડાને નાની નાની માછલીઓ ખાવા માટે આપે પણ ખરો. થોડા […]

બિલાડીના ગળે ઘંટડી કોણ બાંધે?

બિલાડીના ગળે ઘંટડી કોણ બાંધે? એ કહેવતના સંદર્ભમાં જે જૂની વાર્તા છે એ સૌએ સાંભળી હશે. હવે એ વાર્તાનું નવું સ્વરુપ વાંચો. બધા ઉંદર બિલાડીથી ખૂબ જ ડરેલા હતા. બિલાડીથી બચવા શું કરવું જોઈએ એની ચર્ચા કરવા એક વખત બધા ઉંદર એકઠા થયા. ખૂબ ચર્ચાને અંતે એક જ […]

​कछुआ और खरगोश की नयी  कहानी जो आपने कभी नहीं सुनी होगी ।

आपने कछुए और खरगोश की कहानीज़रूर सुनी होगी, just to remind you; short में यहाँ बता देता हूँ: एक बार खरगोश को अपनी तेज चाल पर घमंड हो गया और वो जो मिलता उसे रेस लगाने के लिए challenge करता रहता। कछुए ने उसकी चुनौती स्वीकार कर ली। रेस हुई। खरगोश […]

जो भी होता है, अच्छे के लिए होता है….

एक बार भगवान से उनका सेवक कहता है, भगवान आप एक जगह खड़े-खड़े थक गये होंगे. एक दिन के लिए मैं आपकी जगह मूर्ति बनकर खड़ा हो जाता हूं, आप मेरा रूप धारण कर घूम आओ. भगवान मान जाते हैं, लेकिन शर्त रखते हैं कि जो भी लोग […]

વિસરાઇ ગયેલા બાળગીતો

વિસરાઇ ગયેલા બાળગીતો : ~~~~~~~~~~~~~~~~ મામાનું ઘર કેટલે દીવા બળે એટલે દીવા મેં તો દીઠા મામા લાગે મીઠા મામી મારી ભોળી મીઠાઈ લાવે મોળી મોળી મીઠાઈ ભાવે નહિ રમકડાં તો લાવે નહિ —————————————- અડકો દડકો દહીંનો દડકો દહીં દૂજે, દરબાર દૂજે વાડી માંહીનો વેલો દૂજે ઉલ મુલ ધતુરાનું […]

કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે ડાળખી…

કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે ડાળખી… લીંબડીની આજ ડાળ ઝુલાવે, લીંબોળી ઝોલા ખાય, હીંચકો નાનો બેનનો એવો, આમ ઝુલણ્યો જાય, લીંલુડી લીંબડી હેઠે, બેનીબા હિંચકે હીંચે……….કોણ… એ પંખીડા, પંખીડા, ઓરા આવો એ પંખીડા, બેની મારી હીંચકે હીંચે, ડાળીઓ તું ઝુલાવ, પંખીડા […]

અકબર-બિરબલ (કાગડાની વસ્તી ગણતરી)

એ ક દિવસ અકબર બાદશાહ દરબાર ભરીને બેઠા હતા. અકબર ઘણી વાર દરબારમાં વિચિત્ર પ્રશ્નો પૂછતા હતા. આવા પ્રશ્નોના જવાબમાં દરબારીઓની બુદ્ધિની કસોટી થતી. અકબરે દરબારીઓને પ્રશ્ન પૂછયો, “દિલ્હીમાં કુલ કાગડા કેટલા?” બાદશાહ આવો વિચિત્ર પ્રશ્ન પૂછશે એવી તો કોઈને ક્યાંથી કલ્પના હોય? માણસોની વસ્તી ગણતરી થાય. કાગડાની […]

સાન્તા ક્લોઝ

નાતાલ પર્વની સાથે સાન્તા ક્લોઝ વણાઈ ગયા છે. સાન્તા ક્લોઝ વિનાની નાતાલ કલ્પી પણ ન શકાય. આ સાન્તા ક્લોઝના પાત્ર પાછળ એક રસપ્રદ કથા છે. એ ખરેખર બનેલી ઘટના છે કે માત્ર દંતકથા એની તો માત્ર ઈસુને ખબર, પણ એ વાત આમ છે. નિકોલસ ધનિક, ઉદાર અને ધાર્મિક […]

કવિતામાં વાર્તા બાળકો માટે………..

ઍક જંગલમાં રહેતઑ વાઁદરાઓનો વિશાળ સમુદાય, મુખીનુ રાજ હતુ ત્યાં જેનુ નામ હતુ રાજા ઈશુસિંગ રાય. ઍક્વાર મુખિઍ વિચાર્યુ કે ઍક દિવસ માટે વ્રત રાખીયે, બધા વાઁદરાઓને ઍક દિવસ માટે કેળાઓથી દુર રાખીયે. ઘોષણા કરી મુખિઍ કે કાલે બધા વ્રત રાખે, બસ પાણી સિવાય કોઈ વાંદરો કશુ નહીં […]

એકડે એક થી દસ

એકડો સાવ સળેખડો ને બગડો ડીલે તગડો બંને બથ્મબત્થા બાઝી કરતા મોટો ઝઘડો તગડો તાળી પાડે ને નાચે તા તા થય ચોગડાની ઢીલી ચડ્ડી સરરર ઉતારી ગઈ પાંચડો પેંડા ખાતો એની છગડો તાણે ચોટી સાતડો છાનો માનો એની લઇ ગયો લંગોટી આઠડાને ધક્કો મારી નવડો કહેતો ખાસ એકડે મીંડે દસ વાગ્યા, ત્યાં […]

અકબર બીરબલ

હેનશાહ અકબરે એક દિવસ બધા દરબારવાસીયો માટે ભોજન રાખ્યું, બીરબલ પર તેમને વિશેષ પ્રેમ હતો આથી તેઓ તેને આગ્રહ કરી-કરીને જમાડી રહ્યા હતા. બીરબલ ખાઈ ખાઈ ને પરેશાન થઇ ગયો, આથી તેણે શહેનશાહ પાસે માફી માંગી અને કહ્યું કે : ” મારા પેટમાં જગ્યા ન હોવાથી હવે હું […]

અમે ચાંદો સૂરજ રમતા’તા, રમતાં રમતાં કોડી જડી

અમે ચાંદો સૂરજ રમતા’તા રમતાં રમતાં કોડી જડી કોડીનાં મે ચીભડાં લીધાં ચીભડે મને બી દીધાં બી બધાં મે વાડમાં નાખ્યાં વાડે મને વેલો આપ્યો વેલો મેં ગાયને નીર્યો ગાયે મને દૂધ આપ્યું દૂધ મેં મોરને પાયું મોરે મને પીછું આપ્યું પીંછુ મેં બાદશાહને આપ્યું બાદશાહે મને ઘોડો […]