Gujarati Shayri & Kavita Part 3
માણસ એક એવો ખજાનો છે, જેને ન ખોલીએ તો જ મજાનો છે. ******* આમ ને આમ તો મારે ક્યા સુધી સેહવુ… તારુ હોવુ ઓનલાઇન ને મારે એને જોતા રેહવુ… ******* હથેળી તારા હાથ માં સોપી દીઘી છે જ્યારે; હવે હસ્તરેખાઓ જોવા ની ક્યાં જરુર છે મારે…!! ******* એ […]