Category: Dr. Nimit Oza

મિત્રોના પ્રકારો હોય છે

મિત્રોના પ્રકારો હોય છે. કેટલાક કૉફી ફ્રેન્ડ્ઝ જેમની સાથે કોફી ટેબલથી આગળ વધવાનું મન જ ન થાય. કેટલાક એવા જેમની સાથે રાતના અંધારામાં ખુલ્લી સડક પર દુનિયાની પરવા કર્યા વગર હાથમાં હાથ પકડીને ચાલી શકાય. કેટલાક એવા જેમના ખભા પર માથું મૂકીને રડી શકાય. અમૂક ફોર્મલ મિત્રો જેમની […]

સમયનો તકાજો

મૂવી ‘ફાઈટ ક્લબ’માં ટાયલર ડર્ડન એક ‘કન્વીનીઅન્સ સ્ટોર’માં પહોંચે છે અને ત્યાં રહેલા કેશિયરના લમણા પર બંદૂક રાખે છે. હિંસા કે ગુંડાગર્દી દર્શાવતું આ દ્રશ્ય પહેલી નજરે આપણને ટાયલરના પાત્ર માટે અણગમો કે નફરત જન્માવનારું છે. કેશિયરના લમણા પર બંદૂક રાખીને ટાયલર કહે છે, ‘તારું વોલેટ આપ.’ પછી […]

વાત સુશાંતની નથી, વાત ડિપ્રેશનની છે

I can relate to this very well. વાત સુશાંતની નથી, વાત ડિપ્રેશનની છે. ‘એણે ફલાણામાંથી પ્રેરણા લીધી હોત,’ કે ‘કોઈ કેરેક્ટરમાંથી કંઈક શીખ્યો હોત’, It is all bullshit. મારા પોતાના જીવનમાં હું બે વાર એ તબક્કા સુધી પહોંચી ચુક્યો છું, જ્યાંથી એક ડગલું આગળ વધો તો પરિણામ સુશાંત […]

મમ્મી

મને હજી પણ એ દિવસો યાદ છે. મમ્મીને કામ ૧૮ કલાકનું રહેતું અને પગાર ફક્ત છ કલાકનો મળતો. એ છ કલાક જે બેંકમાં પસાર થતા. બાકીના ૧૨ કલાક મમ્મીને ઘરે કામ રહેતું. હું એને ‘ઈનવીઝીબલ લેબર’ કહીશ. ઓનેસ્ટલી સ્પીકીંગ, કઈ મમ્મી ‘ઈનવીઝીબલ લેબર’ નથી કરતી ? મમ્મીના ‘અનપેઈડ […]

આ મુસાફરી કપરી અને મુશ્કેલ છે

આવી પરીસ્થિતિ ક્યાં સુધી રહેશે ? સંજોગો ક્યારે બદલાશે ? અત્યારની જીવન-શૈલી કાયમી બની જશે ? જેને આપણે ‘ન્યુ-નોર્મલ’ કહીએ છીએ, એ આટલું બધું ડરામણું હશે ? ચાલો, જવાબ શોધીએ. ધારો કે આપણે કોઈ એક એવી ફ્લાઈટમાં ફસાયેલા છીએ, જે ફ્લાઈટ ટેકનીકલ ખામી કે ખરાબ હવામાનને કારણે લેન્ડ […]

સોશિયલ ડીસ્ટન્સીંગ અને માસ્ક

શરૂઆતમાં મને પણ આ સમજાતું નહોતું. ફક્ત ‘સોશિયલ ડીસ્ટન્સીંગ અને માસ્ક’ પહેરીને આપણે કોરોનાને કેવી રીતે હરાવી શકીએ ? But, it’s a fact. હવે, આ માસ્કનું ગણિત શું છે અને ફક્ત માસ્ક દ્વારા જ આપણે કોરોનાને કઈ રીતે હરાવી શકીએ ? એ સમજીએ. માસ્ક પહેરવાના મુખ્ય બે કારણો […]

સાબુથી હાથ ધોવા કે હેન્ડ સેનિટાઈઝર લગાડી દેવું ?

એક પેશન્ટે મને પૂછેલા પ્રશ્નનો જવાબ તમારી સાથે શેર કરું છું. પેશન્ટે મને પૂછ્યું કે ‘વધારે અસરકારક શું છે ? સાબુથી હાથ ધોવા કે હેન્ડ સેનિટાઈઝર લગાડી દેવું ?’. I just thought કે આનો જવાબ કદાચ બધાને ઉપયોગી થશે. સૌથી પહેલા એ જોઈએ કે સાબુ શું કામ કરે […]

વિદાય ટાણે…દીકરી નો મા-બાપ ને પત્ર

વિદાય ટાણે…દીકરી નો મા-બાપ ને પત્ર. મમ્મી-પપ્પા, નદી નું મૂળ અને સાધુ નું કુળ ના જોવાય પણ દીકરી નું તો મૂળ અને કુળ બંને જોવાય છે. મૂળ એટલે મા અને કુળ એટલે બાપ. મા,સંસ્કાર કોઈ સ્પર્ધા માં જીતી શકાતા નથી , એ તો માણસ ના કુળ અને મૂળ […]

કોરોના વાયરસને એક ખુલ્લો પત્ર

કોરોના વાયરસને એક ખુલ્લો પત્ર અપ્રિય કોરોના, ખબર નહીં કેમ ? પણ તારો ડર નથી લાગતો યાર. ફર્સ્ટ MBBSથી ડેડબોડી સાથે રહેવાની આદત છે. મૃત્યુને એટલા નજીકથી જોયું છે કે હવે મૃત્યુ સાથે ભાઈબંધી થઈ ગઈ છે. એટલે પ્લીઝ, મૃત્યુનો ડર બતાવવાનું તો રહેવા જ દેજે. એક સર્જન […]

સાથે શું આવશે?

સાથે શું આવશે? સ્મશાનનું સિક્યોરિટી ચેક બહુ કડક હોય છે. પાણીની બોટલ તો શું? શ્વાસ પણ સાથે નથી લઈ જવા દેતા. સંબંધો, સત્તા, સમૃદ્ધિ અને સૃષ્ટિ. અગ્નિની જ્વાળાઓના વૈભવમાં ચેક-ઈન કરતા પહેલા બધું જ બહાર મૂકી દેવું પડે છે. હેન્ડ લગેજમાં ફક્ત ત્રણ જ વસ્તુઓ લઈ જવાની પરમીશન […]

કન્ક્લ્યુઝન્સ આર ડેન્જરસ

આઈ નો ધેટ ‘કન્ક્લ્યુઝન્સ આર ડેન્જરસ’. કોઈપણ પરીસ્થિતિ, ઘટના કે વ્યક્તિ વિશે કોઈપણ નિષ્કર્ષ પર આવવું, એ ખતરનાક છે. પણ તેમ છતાં ઓવર અ પીરીયડ ઓફ ટાઈમ, હું એવું માનવા લાગ્યો છું કે દરેક ઘટનાની પાછળ એક વિજ્ઞાન રહેલું હોય છે. ‘એવરીથિંગ ઈઝ સાયન્સ એન્ડ સાયન્સ ઈઝ એવરીથિંગ’. […]

એક સાંજે મળવું છે તમને

ટેબલ પર વેર વિખેર પડેલી મારી જાતને બંને હાથે સમેટીને તમારામાં ક્યાંક ગોઠવી દેવાનો ઈરાદો છે.જગ્યા છે ને તમારામાં ?એક સાંજે મળવું છે તમને… ટચ સ્ક્રીનના સ્પર્શથી ટેવાઈ ગયેલા ટેરવાંઓને મારે સંવેદનાઓના ટ્યુશનસ કરાવવા છે.ટેરવાંઓ થીજી ગયા છે.મારા ટેરવાંઓને તમારામાં થોડું ઓગળવું છે.એક સાંજે મળવું છે તમને…. મારા […]

નવા જમાઈને સસરાએ લખેલો પત્ર

પ્રિય દીકરા, થોડા સમય પહેલા મારી બાયપાસ સર્જરી કરાવતી વખતે, ઓપરેશન ટેબલ પર મારી જાતને મેં ડૉક્ટરોના હાથમાં સોંપી દીધેલી. બસ, એટલી જ શ્રદ્ધાથી મારી દીકરી તને સોંપુ છું. મારી દીકરી અત્યાર સુધી એવું જ માનતી આવી છે કે પુરુષ એટલે પપ્પા. તું એની જિંદગીમાં આવનારો સૌથી મહત્વનો […]