Category: Dr. Akhtar Khatri

નિરાંત

તારો પડછાયો રાતની નિરાંત. તારા સ્મરણ એકાંતની નિરાંત. જીવવાનું એકમાત્ર કારણ છે તું, નહીં ભૂલવાની વાતની નિરાંત. નથી તું પણ છે જ, ક્યાં જઈશ ? ના જુદા થાય તે સાથની નિરાંત. ચિંગારી છે હજુ, અજવાળું થશે, આશભરી પ્રેમ-રાખની નિરાંત. સ્મરણ થકી જ જીવશે ‘અખ્તર’ મળી ગયેલા તે ઈલાજની […]

आ जाओ अब

जब नज़रें पहेली बार मिली थी, उस पल की कसम है, और उल्फ़त की कली खिली थी, उस पल की कसम है । बाहों में बाहें डाल कर, पा लिया था हमने सब कुछ, सारी ज़िन्दगी हमने जी ली थी, उस पल की कसम है । गंवारा नहीं […]

मैं तुमसे बात करूँ या ना करूँ

मैं तुमसे बात करूँ या ना करूँ, प्यारभरी रात करूं या ना करूँ । याद रखो तुम मेरे कण कण में हो, तुम्हे फ़िर याद करूँ या ना करूँ । ज़रूरी जब होगा, तुम आओगे, तुम्हे कभी साद करूँ या ना करूँ । मेरी ज़िन्दगी सिर्फ़ तुम्हारी ही […]

અને બીજુ તું

મારા જીવનમાં ફક્ત બે જ વ્યસન, એક કવન અને બીજુ તું, જેના થકી ચાલે મારું શ્વસન, એક પ્રભુને નમન અને બીજુ તું. કાવ્યો મારા ઉતરે છે હૃદય સોંસરા, જે પણ વાંચે છે એકવાર, જેમનાથી શબ્દોમાં છે વજન, એક તારી લગન અને બીજુ તું. એકમય થઈને આપણે લખીશું રોજ […]

અઘરું છે

તું કલ્પના છે, ખેવના છે, શમણું છે, તું નહીં તો હું નહીં, તું જ સઘળું છે. દરેક ક્ષણ જીવનની, છે તને અર્પણ, ભલે તું કહે, મારું ઝનૂન જબરું છે. વિચારું તને ને સહજ બને જીવન, તારું કલ્પન, તારી માફક નમણું છે. માંગુ શું હવે તને પામી લીધા પછી, […]

અચૂકપણે

કોઈ રહે ન રહે, હું સંગાથે રહીશ અચૂકપણે, કોઈને ગમે ન ગમે, તને પ્રેમ કરીશ અચૂકપણે. સુખમાં હસીશું સંગાથે, દુઃખમાં સહારો બની, તું જ્યારે રડશે, તો હું પણ રડીશ અચૂકપણે. ઈચ્છે તો પણ ભુલાવી નહીં શકે મને, કેમ કે, રોમ રોમમાં, કણ કણમાં ભળીશ અચૂકપણે. કદી જો જુદા […]

नहीं

चाहे आज तक मैंने तुजे कभी कहा नहीं, डर तुजे खो देने का कभी मुझे लगा नहीं । लापरवाह तो हूँ ज़रा सा, मान लिया मैंने, पर वो क़ीरदार है मेरा, मेरी ख़ता नहीं । ये तो तुम्हें भी पता ही होगा यक़ीनन की, नाराज़ होता हूँ कभी […]

भूल जाया ना करो

अपने एहसासों को यूँ छुपाया ना करो, चुप रह कर तुम मुझे यूँ सताया ना करो । अल्फ़ाज़, ख़ामोशी से अच्छे ही होते हैं, सिर्फ़ इशारों से इश्क़ को जताया ना करो । कुछ बेचैन सा हो जाता है, ये मेरा मन, रूठ कर के मेरी जान जलाया […]

तितर बितर

हमारे इस आशियाने को तितर बितर नहीं होने देना है, कुछ हो जाए ज़माने को तितर बितर नहीं होने देना है । जान लगा देंगे, लूटी ख़ुशियाँ वापस लाने के लिए, मुल्क के हर दीवाने को तितर बितर नहीं होने देना है । मज़हबी एकता ही जान रही […]

રહે છે

તું જ છે જે કાયમ જ મારી અંદર રહે છે, મૌન ધરી મુજથી વાતો નિરંતર કરે છે. શોધે છે બધા મંદિર ને મસ્જીદમાં તને, અલ્લાહ કહે છે કદીક કોઈ ઈશ્વર કહે છે. શુદ્ધતા જેવી તુજમાં, તું ચાહે માનવમાં, સ્વાર્થ હોય મનમાં, પછી અંતર વધે છે. આંખ બંધ ને […]

તને બસ હું ગમતો રહું

તને બસ હું ગમતો રહું, તારા હૈયે હું રમતો રહું. વાંચું તારો ચહરો સદા, અને તને હું લખતો રહું. તું સૂર્ય ને હું ધરા જાણે, આજુંબાજું હું ફરતો રહું. જાણું છું તું છે મારી બસ, ખોઈ દેતા હું ડરતો રહું. ખુદને સોપું તને ‘#અખ્તર’, આલિંગનમાં સરતો રહું -ડો. […]

પ્રેમ

મૌન સમજાય તો જ સફળ છે પ્રેમ, નહીં તો પછી, પળ બે પળ છે પ્રેમ. તરસ, તડપની પણ મોજ છે એમાં, નહીં તો લાગશે કે મૃગજળ છે પ્રેમ. દૂર હોય કે પાસે, મમત રહે કાયમી, તોડે બધી જ હદ, એ બળ છે પ્રેમ. ઘણાં પ્રશ્નો તેમાં, ઉત્તર વગરના […]

રહું

તને બસ હું ગમતો રહું, તારા હૈયે હું રમતો રહું. વાંચું તારો ચહરો સદા, અને તને હું લખતો રહું. તું સૂર્ય ને હું ધરા જાણે, આજુંબાજું હું ફરતો રહું. જાણું છું તું છે મારી બસ, ખોઈ દેતા હું ડરતો રહું. ખુદને સોપું તને ‘#અખ્તર’, આલિંગનમાં સરતો રહું. -ડો. […]

તારું નામ છે

જીંદગીનું સરનામું, એ તારું નામ છે, સરસ અને મજાનું, એ તારું નામ છે. સેંકડો કવિતાઓ લખી મેં જેની પર, સુંદર રંગીન પાનું, એ તારું નામ છે. કર્યું બધું જ તને અર્પણ ને હ્રદયમાં, ધબકે જે છાનુંછાનું, એ તારું નામ છે. ન નિહાળું તારા સિવાય કશું પણ હું, કારણ […]

કર હવે

Pause તેં કર્યું છે, તું જ play કર હવે, Spoil તારું કરેલું, તું જ okay કર હવે. છતી આંખે આંધળા થઈ ગયા બધાય, Night અંધારી કરી, તું જ day કર હવે. રસ્તો ફક્ત ધૂળ ભર્યો દેખાય છે અત્યારે, Destination પર લઈ જા, way કર હવે. અસહ્ય થયું છે […]

છળી ગયા તે

રમેશ પારેખ સાહેબની યાદમાં…… નયનોમાં જાસો મોકલાવી, છળી ગયા તે, ભ્રમ રચી પ્રેમનો ફોસલાવી, છળી ગયા તે. હિંસા ગજરાના ફૂલોની કતલ કરી ગઈ, ને, હૃદયને વેદનાથી મહેકાવી, છળી ગયા તે. ગુનો સ્વપ્નો જોવાનો મોંઘો પડ્યો ખુબ જ, પ્રેમની અદાલતમાં હરાવી, છળી ગયા તે. પાંદડું પીળું થયું ને ઝાડનું […]

मज़दूर

मज़दूर देखो आज कैसा प्रवासी हो गया, बिना पानी, टूटी नाव का खलासी हो गया। भरोसा टूटा, टूटा है अब सब्र का बांध भी, खुद के घर लौटना कैसे सियासी हो गया। ना खाना, ना पानी, ना ही पैसा है पास में, भूख, प्यास का एहसास शिकारी हो […]

बगैर

अल्फाज़ मेरे महकते नहीं, तुम्हारे ज़िक्र के बगैर, ये ग़ज़लें मेरी ज़िन्दा कहाँ, तुम्हारी फ़िक्र के बगैर । ख़ुश्बू वो तुम्हारे रूह की मेरे वजूद की वजह है, सांसें ये चलती नहीं तुम्हारी रूह के इत्र के बगैर । मिलें, बिछड़े, फ़िर से मिले, यही तो मुहब्बत है, […]

તારી પાસે સમય હજુ છે

સમસ્યા જેટલી ગંભીર લાગે છે, તેના કરતા વધુ છે, સુધરી જા ઓ માનવજાત, તારી પાસે સમય હજુ છે. લે સંભાળ દરેક સજીવની, જેમને ઈશ્વરે બનાવ્યા છે, તારા હોવાથી પ્રકૃતિ નથી, પ્રકૃતિ છે ત્યારે જ બધું છે. ન છોડ્યા તેં, પશુ, પક્ષી, જંતુ, વૃક્ષ, નદી, ઝરણાં ય, માન આપ, […]

कैसे कह दुँ की भुला दो मुझे

तुम एक बार आज़मा लो मुझे, हर एक दिक्कत सुना दो मुझे । शायद मरहम भी हो मेरे पास, सारे ज़ख्म अब दिखा दो मुझे । महसूस किया है जिन ग़मों को, अपनी ज़ुबाँ से समजा दो मुझे । अश्क़ भी मैं, अश्क़ की वजह भी, आंखों से […]

પહેલી તારીખ

જો ફરીથી પહેલી તારીખ આવી ગઈ, આખા મહિનાની બચતને ચાવી ગઈ. બચ્યું કંઈ નથી, નવો મહિનો શરૂ હવે, ફરીથી મોંઘવારી હિસાબને ખાઈ ગઈ. જે મહેમાન તરીકે આવી હતી ક્યારેક, પીડાઓને આપણી જિંદગી ફાવી ગઈ. ખર્ચાઓનું મીટર ફરીથી ફરવા માંડશે, ગતિ તેની બધી હદ હવે વટાવી ગઈ. દોડી તો […]

ઘણું કહે છે

ફક્ત મૌન રહીને ઘણું કહે છે, અશ્રુ વગર પણ ક્યારેક રડે છે. સાંભળો આ હીવડાની ચીસો, રાત્રીના તિમિરમાં એ ભળે છે. બીક છે કે તે સત્ય ન થઈ જાય, બિહામણું એક સ્વપ્ન ઘડે છે. ભવિષ્ય ભાખ્યું તેણે ક્યાં કદી, જે વર્તમાન, ભૂતકાળથી ડરે છે. ‘અખ્તર’ આખરી ક્ષણોમાં કોઈ, […]

क्या करूँ

सिर्फ़ तुम हो, ख़याल या ख़्वाब, क्या करूँ ? तुम अब याद आ रहे हो बेहिसाब, क्या करूँ ? कोई बसता ही नहीं, तुमसे बिछड़ने के बाद, ज़हन ये मेरा तुम्ही से है आबाद, क्या करूँ ? इंतेज़ार का मौसम बिता ही नहीं कभी भी, रोज़ लग रहा […]

આવ તું

વીતી ન જાય આ ક્ષણ, આવ તું, તોડીને બધાય આવરણ, આવ તું. સુનકાર વ્યાપ્યો તારા વગર જ્યાં, રાહ જોઈ રહ્યું આંગણ, આવ તું. તું જ છે સર્વસ્વ જેના માટે કાયમ, જીવી રહ્યું તે એક જણ, આવ તું. આપ્યું હતું જે હૃદય, મને સાટામાં, પૂછે એ તારું હૃદય પણ, […]

કડવો ઘણાને લાગું છું

અડધા ભરેલા જામને, અડધો ભરેલો માનું છું, બાકી છે એ ય ભરાશે ચોક્કસ, એ હું જાણું છું. અતીતમાં રહેનાર ઊંઘે, ભવિષ્ય વિચારનાર ડરે, વર્તમાનમાં જીવનારની જેમ હું ખરેખર જાગું છું. કીડીને કણ, હાથીને મણ, નક્કી છે, મહેનતથી, જે આપ્યું છે તેણે, તે સાચવી શકું, એ માંગુ છું. જેટલી […]

આથમતો સૂરજ

નવી આશાઓ જગાવે છે, આ આથમતો સૂરજ, અંધારાનેય કેવો ડરાવે છે, આ આથમતો સૂરજ. રાતને આવવા દેશે કે બધા જાણીએ અંધારાને, અજવાળાનેય નચાવે છે, આ આથમતો સૂરજ. ડૂબતી વેળાએ દર્દ તો એને પણ થતું જ હશેને, ખુદમાં વેદનાને સમાવે છે, આ આથમતો સૂરજ. દરેક રંગ આ ઢળતી સાંજનો […]

થયાની વાત છે

પથ્થરની ફરીથી પથ્થર થયાની વાત છે, દવાની જાણે હવે મંતર થયાની વાત છે. રિસાયો લાગે છે ઈશ્વર માનવજાતથી કે, નભની વધુ થોડું અધ્ધર થયાની વાત છે. શીદ થઈ આ બધી મોકાણ, વિચારો તો, ભાંગેલું આપણું મુકદ્દર થયાની વાત છે. નાની પીડા જે મહાકાય બની ગઈ છે તે, વર્ષાના […]

રહે

તું ભલે ન બોલે કશુંય, આ આંખો તારી ન મૌન રહે, તું ન કહે તે આંખો કહી દે, પછી તુજથી દુર કોણ રહે. ફક્ત એક ઝલક તારી મળે તો ઘણુંય છે મારા માટે, સુરજ, ચંદ્ર, સિતારા કે ધરા, બધુ જ પછી ગૌણ રહે. આછકલો સ્પર્શ જો થઈ જાય […]

જાણી લે છે

કહ્યા વગર, તું મારા દર્દને જાણી લે છે, મારા મૌનના છુપ્યા અર્થને જાણી લે છે. દર વખતે, સરળતાથી મનાવી લે કેમ કે, મારા રિસાઈ જવાના તર્કને જાણી લે છે. ધ્યાન તો રાખે જ છે તું મારી ખુશીઓની, મારા બધા ઝખ્મોની ગર્તને જાણી લે છે. નથી મંજુર કડવાશ આપણા […]

तुम चाँद हो मेरे लिए

तुम चाँद हो मेरे लिए, खूबसूरत हो, शीतल हो, नूर से भरे हुए हो, बस देखते रहने को दिल करता है, चक्कर मेरे इर्द गिर्द लगाते हो, तुम्हारे बिना हर रात अधूरी है, कभी कभी छुप छुप भी जाते हो, दिखते तो हो पर दूर हो, सिर्फ़ देख […]

लग रहा हैं

बसा बसाया शहर, अब बंजर लग रहा हैं, चारो ओर उदासीयों का मंज़र लग रहा हैं । जाने अनजाने से लोग क़ातिल हो जैसे, हर एक कि सांसों में खंजर लग रहा है । बड़ी मुश्किलों से बनाया था बरसों में, काटने को दौड़ता हुआ घर लग रहा […]

अच्छा हुआ

आख़िर में हम मिल गए, अच्छा हुआ,बाकी सब हम भूल गए, अच्छा हुआ । मैं मुझ में नहीं हूं, तुम ख़ुद में नहीं हो,दूजे की रूह में घुल गए, अच्छा हुआ । मुराज़ई हुई सी थी ज़िंदगियां अपनी,दिल से दिल तक खिल गए, अच्छा हुआ । ख़ुदा ने […]

તેવું પણ બને

સબંધ સ્નેહનો હોય ને કોઈ વ્યવહાર ન હોય, તેવું પણ બને,મળ્યો હોય કોઈ રોગ, તેની સારવાર ન હોય, તેવું પણ બને. શોધો કોઈ તિરાડ કે ઝાંકી મળે, બહારની અસલ દુનિયાની,જે ઓરડામાં કેદ તમે, તેમાં કોઈ દ્વાર ન હોય, તેવું પણ બને. સફળતાની દોડમાં ક્યાંક ગુમાવી ન દો, જે […]

તારા નામનું

જીવનનો અર્થ મારા રટણ ફક્ત તારા નામનું,જીવનનું ધ્યેય મારા શરણ ફક્ત તારા નામનું. ન હોય કોઈ બીજું, તારા સિવાય કશે પણ હવે,ઈચ્છું છું કે વીતે દરેક ક્ષણ ફક્ત તારા નામનું. વિરહ પણ સ્વીકાર્ય છે જો સ્નેહ તારો મળી તો,ન હોય સામે તો રહે સ્મરણ ફક્ત તારા નામનું. સરિતા […]

મળશે

આત્મનિરક્ષણ કરો, ચારે બાજુ અરીસા મળશે,હ્ર્દય ચક્ષુથી નિહાળજો, સર્વત્ર કવિતા મળશે. હકારની સુગંધ રાખશો જો વિચારોમાં સદા તમે,દરેકના મનમાં અનેકોએક સુંદર બગીચા મળશે. દરેક જીવ પ્રત્યે દયાભાવ, કરુણા, પ્રેમ હશે તો,જોજો ખુશખુશાલ રહેવાના ઘણાં તરીકા મળશે. ખારાશ તેની જોઈને દૂર ના ભાગશો કદીય તમે,દરિયાના પેટાળમાં મીઠમધુરી એક સરિતા […]

મધુર

છે હાજરી તારી તો આસપાસની હવા મધુર,તું જ્યાંથી પસાર થાય, એ દરેક જગા મધુર. વેદના તારી, ન સહન થાય મુજથી ક્યારેય,તું રિસાય તો માની જાય તું એ ઝંખના મધુર. સાથે હોય તો ક્યાં સમય જ હોય ઊંઘવાનો,અને દૂર હોય તો તુજમય એવા શમણા મધુર. મન, આત્મા, હર ક્ષણ, […]

સતાવે

સાંજ સતાવે, રાત સતાવે, તારી દરેક વાત સતાવે,શું કહું વધુ હું, તુજને વરેલી આ મારી જાત સતાવે. નથી દેખાતું કોઈ, નયનોને ફક્ત તારા સિવાય હવે,તીખા, મીઠા, ખાટા, તારા નખરાની ભાત સતાવે. લડવું, રિસાવું, મનાવવું તૂજથી બધુ જ ગમે મને,હું હારું હાથે કરીને, મીઠમધુરી મારી માત સતાવે. વિરહ એક […]

તુજમય થતો ગયો

એક અજાણ્યાથી જેમ જેમ આ પરિચય વધતો ગયો,તેમ તેમ જીવન સુખેથી જીવવાનો નિશ્ચય કરતો ગયો. ઓળખાણ ભલે લાગે છે પળભરની એમની સાથે આ,સાત જન્મના સંગાથનો મનમાં એક નિર્ણય રમતો ગયો. પ્રેમની કસોટીમાં કોઈ કચાશ ના રહે અને બધા માનશે કે,ઈશ્વર જાતે બધા પરિણામ જોઈને વિસ્મય કરતો ગયો. શું […]

होती जा रही है

धीरे धीरे से हमें तुम से मुहब्बत होती जा रही है,ख़ुशियों में हर पल अब बरकत होती जा रही है । सब कुछ भूलने लगे हैं, यहाँ तक कि ख़ुद को भी,जब से तुम से हमारी ये सोहबत होती जा रही है । चाहा और पा भी लिया […]

ધીરે ધીરે

સાંજને, તારા વિના વીતવાની ફાવટ થઈ રહી છે ધીરે ધીરે, તને છોડીને તારી યાદોથી મને ચાહત થઈ રહી છે ધીરે ધીરે. કોઈ કહે કે તું પણ યાદ કરે છે દિલથી, હજુય ક્યારેક ક્યારેક, આ સાંભળીને હૈયાને મારા હવે ટાઢક થઈ રહી છે ધીરે ધીરે. એક વાદળી વરસી રહી […]

હું, તમે અને ડિસેમ્બરની સાંજ.

હું, તમે અને ડિસેમ્બરની સાંજ. કડકડતી ઠંડી, તમારા માટે દિલથી બનાવેલી મારા હાથની ચા, કપમાં લઈ હીંચકા પાર બેસી પીતા પીતા મેં તમને કરેલા વાયદા યાદ કરું છું તો ખયાલ આવે છે કે કેટલા વાયદા ભુલ્યો છું હું, કેટલાય વાયદાઓમાં મારો પનો ટૂંકો પડ્યો છે. તમને જાણ છે […]

तुम से है ।

मेरा वजूद मुक़म्मल तुम से है । मेरी हर एक ग़ज़ल तुम से है । मेरा मुजमें कुछ ना बचा अब, जिंदगी मेरी सफल तुम से है । जुदा हो कर कहाँ जाऊँगा में, मेरा तो हर एक पल तुम से है । धड़कता है दिल तुम्हारे होनेसे, […]

मत करना

सिला ना मिले तो गिला मत करना, ख़ुशी से किसी की जला मत करना । मंज़िल यह रास्ता ही है, समझ लो, आंखे बंद करके चला मत करना । मुक़द्दर में लिखा, ना छिनेगा कोई, ज़रा देरी से मिले, डरा मत करना । तुमसे मिले और जो मुस्कुराये […]

रोशन है

तसव्वुर से उस के मेरा आशियाँ रोशन है, जैसे की इस सेहरा में एक दरिया रोशन है । कल की फ़िक्र क्यूं करेगा, अंधेरों में भी वो, उस गरीब के चूल्हे में तो आसमां रोशन है । पुकार लेती है अपनी मां को अक्सर दर्द में, दुल्हन के […]