Category: BOOK REVIEW

ટવેલ્થ ફેલ – હારા વહી જો લડા નહિ

તમે ધોરણ-12માં ફેઈલ થયા હો, ભણવામાં સાવ ઠોઠ હો, અંગ્રેજી આવડતું ન હોય, ગરીબ હો, અનેક અભાવો વચ્ચે જીવતા હો… છતાં તમે મુંબઈના જોઇન્ટ પોલીસ કમિશ્નર બની શકો છો… એ તમને ખબર છે… !!??? હા, આજે મારે તમને ‘મડદું પણ બેઠું થઈ જાય’ એવી એક અદ્દભુત, રોમાંચક, રહસ્યમય […]

પુસ્તક પરિચય: સુખને એક CHANCE તો આપો

અભિનંદન: આપ દુનિયાની સૌથી સુખી વ્યક્તિઓમાંના એક બનવા જઈ રહ્યાં છો. સુખની વ્યાખ્યા શું ? બીજાને મળેલ વૈભવ, એશોઆરામ, કે પછી કોઈપણ ભૌતિક વસ્તુને જાણે અજાણે આપણે સુખ માની બેસીએ છીએ, ખરેખર તો સુખની વ્યાખ્યાઓ કરવાને બદલે સુખને જીવનનો હિસ્સો કઈરીતે બનાવી રાખવો એ આમ જુઓ તો આપણાં […]

પુસ્તક પરિચય: મેઘધનુષી માનુનીઓ

સ્ત્રીઓ એ પુરૂષ સમોવડી થવાની જરૂર ખરી..!!? દરેક સફળ પુરૂષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે, તો સફળ સ્ત્રીની પાછળ એક પુરૂષનો અને કુટુંબ સહકાર હોય જ છે. જો તમે કોઇ નિશ્ચય કરો અને તેને પુરો કરવા માટે તમામ શક્તિઓને કામે લગાડી દો અને એ દિશામાં ચાલવાનું શરૂ […]

પુસ્તક પરિચય: મારો ભાઇ મારી બહેન

ઈટ્ટા ને કિટ્ટા ની વાત અલ્યા છોડ, ભાઈ બહેન કેરી ક્યાંય જોઇ આવી જોડ… ભાઈ-બહેનના બાળપણમાં આવા કિટ્ટા અને બુચ્ચા ક્યારેક મોટા થયાં પછી પણ મીઠાં ઝઘડાં સ્વરૂપે પણ ચાલ્યા કરે છે. બહેન માતાનું લઘુરૂપ છે, બહેન અડધી મા છે, તેમ ભાઈ અડધો પિતા છે. ભારતીય સંસ્કૃતિમાં જુદા […]

પુસ્તક પરિચય: શક્યતાઓને હકીકતમાં ફેરવી દો

‘જો’ અને ‘તો’ ને ‘છે’ મા ફેરવતા શીખો. ‘જો મારી પાસે આ વસ્તું હોય તો હું આમ કરી નાખું’ અથવા તો ‘જો મને આવું કરવાની તક મળી હોત તો અત્યારે આમ અને આવું હોત’ બધાના જીવનમાં એવી કેટલીયે શક્યતાઓ હોય છે જે જો અને તો ની વચ્ચે જ […]

પુસ્તક પરિચય: મલાલા

નારીનાં અધિકારોની નિર્ભિક યોધ્ધા નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા : મલાલા આ પુસ્તક જ્યારે હાથમાં આવ્યું અને વાંચવાનું શરૂ કર્યુ ત્યારે આપણે કેટલી શાંતિમય અને સલામતભરી જીંદગી જીવી રહ્યાં છીએ એનો હાશકારો થયો અને સાથે પ્રશ્ર્ન પણ થયો કે દુનિયાના આવા કેટલાયે દેશો છે કે જ્યાં લોકોને પોતાના જ […]

પુસ્તક પરિચય: ટ્રેન ટેલ્સ

गाडी बुला रही है, सीटी बजा रही है… રોજબરોજના આ જીવનની ઘટમાળમાં આપણી આસપાસ કેટલીએ વાર્તાઓ અપડાઉન કરતી હોય છે. ટ્રેનની મુસાફરી અને એ પણ લોકલ ટ્રેનની મુસાફરી હોય તો તો…રોજ કેટલાયે અનુભવો અને વ્યક્તિએ વ્યક્તિએ વાર્તાઓનું વન જાણે. પુસ્તકમાં લેખકે તેના અપડાઉનના અનુભવોની વાર્તા કરી છે. મારા […]

પુસ્તક પરિચય: ગિરનાર

સોરઠ શૂરો ન સરજિયો, ન ચડ્યો ગઢ ગિરનાર; નાયો નૈ દામો- ગોમતી, એનો એળે ગિયો અવતાર. એવું કહેવાય છે કે શ્રી કૃષ્ણ ભગવાને શ્રાપમુક્તિ માટે ગિરનારની પરિક્રમ્મા કરી હતી. ચોમાસા પછી અદ્ભૂત લીલાછમ્મ જંગલોની વચ્ચેથી ગિરનારની પરિક્રમ્મા થતી હોવાથી આ પ્રદક્ષિણાને લીલી પરિક્રમ્મા કહેવામાં આવે છે. મહાભારતમાં ત્રણ […]

પુસ્તક પરિચય: એક રાસ્તા હૈ ઝિંદગી

પ્રયત્ન કરવો એ પણ એક સિધ્ધિ જ છે. સફળતા ઉંમર પુછીને નથી આવતી. આ પુસ્તકમાં એવા જ લોકોની વાત છે. જેમણે સફળતા મેળવવા કરતાં પ્રયત્ન કરતાં રહેવાની ગુરુ ચાવી આપી છે. ‘એક રાસ્તા હૈ ઝિંદગી’ પુસ્તકનું શિર્ષક આમ તો એક ફિલ્મ નું ગીત છે, પણ અહિં આ પુસ્તકનું […]

પુસ્તક પરિચય: YES આઈ એમ DIFFERENT

તમારા માં પણ કંઈક એવું હશે જે તમને બીજાથી DIFFERENT બનાવે જેવું પુસ્તકનું નામ છે એવું જ ડિફરન્ટ તેનુ કન્ટેન્ટ છે. જગતમાં એવા કેટલાયે લોકો છે જે સામાન્ય લોકો કરતાં ડિફરન્ટ છે અથવા તેમની કામગીરી તેમને બીજાથી ડિફરન્ટ બનાવે છે. આ પુસ્તકનું દરેક ચેપ્ટર કંઈક જુદી, કંઈક અલગ […]

પુસ્તક પરિચય: ઝેન કથાઓ

માર્મિક કોમ્પેક્ટ કથાઓ : ઝેન કથાઓ જગતના તમામ ધર્મ,પંથ,સમુદાયો આખરે તો અજ્ઞાન રૂપી અંધકાર થી જ્ઞાન રૂપી પરમ તેજ તરફ જ દોરી જતાં હોય છે. આપણે સૌએ ઝેન કથાઓ ક્યાંકને ક્યાક સાંભળી જ હશે. ઝેન બોધકથાઓ એટલે ઝેન કથાઓ મુળ બૌધ્ધ ધર્મનો જ એક પંથ કહી શકાય. જાપાન, […]