તારી ભલી થાય કોરોના
સપનામાં ય નહોતું વિચાર્યું… કે હું કોઈક દિવસ મોઢે બુકાની પહેરીને બેન્કમાં જઈશ અને કેશિયર પાસેથી રૂપિયા કઢાવી લાવીશ ! … તારી ભલી થાય કોરોના ! સપનામાં ય નહોતું વિચાર્યું… કે મજુરો માટે સ્પેશીયલ ટ્રેનો ચાલતી હશે અને ધનવાનો માટેની ફ્લાઈટો પર પ્રતિબંધો હશે ! … તારી ભલી […]