Day: October 3, 2020

ભુલાયેલા શબ્દો

આપણા ભુલાયેલા શબ્દો યાદ કરવા છે જેમ કે : ડામશયો ( ગાદલા ગોદડાં નો ઢગલો) મોઢવું (ગોઠવેલા છાણાં નો ઢગલો) શિપર ( સપાટ પથ્થર ) પાણો ( પથ્થર) ઢીકો (ફાઇટ મારવી) ઝન્તર (વાજિંત્ર) વાહર (પવન) ભોઠું પડવું ( શરમાવું ) હટાણું. ( ખરીદી કરવા જવું ) વતરણું ( […]

આંસુનું વજન

અચાનક મારો મિત્ર..અને તેની પત્ની સુધા…સવારે મારા ઘરે સામાન લઇ ઉતર્યા….તેમને આવકાર્યા પછી અચાનક આવી રીતે પાછા આવવા નું કારણ પૂછ્યું…… મારા મિત્ર દિપેને….જણાવ્યું…કે “અમે સવારે એરપોર્ટ થી ઘરે ગયા..ઘરે તાળું…..પપ્પા મમ્મી ઘરે નથી..આવી રીતે જાણ કર્યા વગર થોડું ક્યાંય જવાતું હશે…..? ક્યાં ગયા હશે….”દિપેન માથે હાથ રાખી […]

કરેલા કર્મો ની જીત

એક મોટા ગામ માં એક ગરીબ વાણિયા નુ ઘર હતુ. વાણિયાની દશા બહુ ખરાબ હતી તેની પાસે ન ધંધો કે રોજગાર હતો. તે ગામમાં એક સાધુ આવ્યા, તેમણે ગામ બહાર એક મોટા વડ નીચે આસન લગાવી ને બેઠા. ગામના લોકો ને જાણ થઈ કે આપણા ગામનની બહાર એક […]

आ जाओ अब

जब नज़रें पहेली बार मिली थी, उस पल की कसम है, और उल्फ़त की कली खिली थी, उस पल की कसम है । बाहों में बाहें डाल कर, पा लिया था हमने सब कुछ, सारी ज़िन्दगी हमने जी ली थी, उस पल की कसम है । गंवारा नहीं […]