Day: October 2, 2020

ગાંધી

આવી અંગ્રેજો રૂપી આંધી, ના ડગ્યા તો પણ લેશ ગાંધી. ગુલામીની ઝંઝીર એને બાંધી, ના ડગ્યા તો પણ લેશ ગાંધી. સ્વદેશમાં લૂંટફાંટ એને લાંધી, ના ડગ્યા તો પણ લેશ ગાંધી. ભાગલાની ખીચડી એને રાંધી, ના ડગ્યા તો પણ લેશ ગાંધી. ખુદની ખુશી ચડાવીને કાંધી, અંતે આઝાદી લાવ્યા ગાંધી. […]

એક અનુભવ

 લઘુકથા :- એક અનુભવ  સુકેતુના હાથમાં એનો કોરોનાનો નેગેટિવ રીપોર્ટ હતો. પરંતુ હાશ અનુભવવાની જગ્યાએ તેના મનમાં કંઇક અલગ જ ગડમથલ ચાલી રહી હતી. એ સતત એક અપરાધની ભાવના અનુભવી રહ્યો હતો. આઇસોલેશન વોર્ડમાં વિતાવેલા એના પંદર દિવસો તેને ઘણું શીખવી ગયા હતા…! નાનકડી ઓરડી જેમાં ચાર દીવાલો […]

મુંબઈ

એક સમયે પારસીઓ અને સાહસિક ભાટિયા ઓએ વસાવેલા મુંબાઈ ના સમગ્ર મલબાર હિલનું વર્ષિક ભાડું રૂપિયા ૧૩૦ હતું ત્યારે એ જમાનો હતો જ્યારે મુંબઈમાં ઈરોઝ સિનેમા અને ચર્ચગેટ સ્ટેશનના વિસ્તાર સુધી સમુદ્ર ઘૂઘવતો હતો, જુહુ વિલેપાર્લે ડેવલપમેન્ટ સ્કીમમાં રૂપિયા દસ હજાર ખર્ચીને બંગલો બનાવી શકાતો અને થોડાક સો […]

બાપ ની વહેંચણી

બાપ ની વહેંચણી એક ઉત્તમ નિર્ણય…દરેક વડીલોએ અપનાવવા જેવો નિર્ણય. રાકેશ: “બાપા ! પંચ આવ્યું છે, હવે તમારી રીતે વહેંચણી કરો.” સરપંચ : “જો ભેગા રહેવું ફાવતું ન હોય તો છોકરાઓને ભાગ પાડી દયો ઇ જ હારુ.., હવે તમે કયો કે કયા છોકરા હારે તમે રેવાના ?” સરપંચે […]

કૃષ્ણ તારું કામ પડયું છે

કૃષ્ણ તારું કામ પડયું છે… આજે જીવન બધે સુમસામ પડયું છે, આશાઓનાં કાને તારું નામ પડયું છે, જ્ઞાન, વિજ્ઞાન અફળ તમામ પડયું છે, તું આવ, હે કૃષ્ણ તારું કામ પડયું છે… મંઝીલ બધી નિર્જીવ પડી છે, સડકો સઘળી વિરાન પડી છે, સાંભળ આ સંકટની ઘડી છે, વગાડ, મીઠી […]