Day: October 1, 2020

આખરે સમજાયું

પ્રેમની આંખો વિસ્મય અને આનંદથી નાચી ઉઠી, સાત સાત મહિના પછી એણે નવ્યાને દૂર દૂર પણ નજરો નજર જોઈ…….કામ અર્થે એને સ્વપ્નમાં પણ ખ્યાલ ન હતો આ સિમેન્ટ ક્રોકિટના જંગલમાં એટલે કે, મુંબઈ નગરીમાં એ નવ્યા જોઈ શકાશે, મળી શકાશે.! કોઈ મેસેજ નહિ, કોઈ સમાચાર નહિ ને આમ […]

ટાઈમ

નિષ્ફળતાની સામે ઝૂકે નહિ ને સફળતાની આશા મૂકે નહિ, તે એક દિવસ સફળતાના શિખરે દીવો મૂકે, મૂકે ને મૂકે જ. ઝળહળતી સફળતા પામે જ પામે. “Thomas Alva Edison” અમારી School Bookનો એક પાઠ હતો. દુનિયા આખીને અજવાળા આપનારો આ માણસ હજારો વાર નિષ્ફળતા જોડે અથડાયો હતો, છતાં અટક્યો […]

નયનને બંધ રાખીને

નયનને બંધ રાખીને મે જયારે તમને જોયા છે તમે છો એના કરતાં પણ વધારે તમને જોયા છે ઋતુ એક જ હતી પણ રંગ નહોતો આપણો એક જ મને સહરાએ જોયો છે, બહારે તમને જોયા છે પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઇ નહિંતર મેં ઘણી વેળા […]

પુરુષોત્તમ માસની કથા

સાસુ વહુ ની વાર્તા: એક ગામ હતું. એમાં સાસુ વહુ રહે. ખાધેપીધે સુખી. વ્રત-તપ કરે, ધર્મ – ધ્યાન કરે. એવામાં પાવન પુરૂષોત્તમ માસ આવ્યો. સાસુએ વ્રત લીધાં. ગામ ની સૌ સ્ત્રીઓને વ્રત કરતી જોઈ વહુને પણ વ્રત કરવાની ઈચ્છા થઈ. તેણે સાસુ ને વાત કરી તો સાસુ છણકો […]