જીવ્યા પછી
“એટ્લી”
ખબર પડી ગઇ
કે “સુન્દર”
સુવિચારો લખવા માટે
“ખરાબ”
અનુભવો થવા જરુરી છે..
“માન” હોય ઍના પ્રત્યે “પ્રેમ”
હોવો જરૂરી નથી
પરંતુ “પ્રેમ” હોઈ
ઍના પ્રત્યે “માન”
હોવુ ખૂબ જરૂરી છે..
વાળ “સફેદ”
કરવામાં જ જિંદગી નીકળી જાય
“કાળા”
કરવા માટે તો
અડધો કલાક જ જોઈએ..
જેને “ગુણ” ની પરખ નથી,
એની “પ્રશંસા” થી ડરવું;
અનેે “ગુણ” નો જાણકાર છે,
એના “મૌન” થી ડરવું..
છે ને કમાલ
“મન” કપડાનું નથી..
તોય “મેલું” થાય છે
“દિલ” કાચનું નથી
તોય “તૂટી” જાય છે…
અજાણ્યુ ક્યા કોઇ રહ્યુ છે અહીયા,
કોઇ “નિઃસ્વાર્થ”
તો કોઇ “સ્વાર્થ” માટે
ઓળખાણ કાઢી જ લે છે…!!!
જો “ઈશ્વર” પણ
જરૂર પડ્યે જ “યાદ” આવતા હોય
તો આપણે તો “માણસ” છીએ
એમ ક્યાંથી “યાદ” આવશું …??
મોટી “હસ્તી” મળે
એના કરતા
હસતી “વ્યક્તિ”
મળે તો…. સમજવું
કે “દિવસ” સુધરી ગયો છે..
આજે જેનું “મોઢું”
જોવા આપણે તૈયાર નથી,
આવતી કાલે એના “પગે”
પડવાના દિવસો આવી શકે છે
“ખુબ” સમજી ને
કોકની “સાથે” બગાડજો..
એક “ખોટી” વાત
ને
એક “અધુરી” વાત
કેટલાય સંબંધ
“તોડી” નાખે છે…
કાલ નો દિવસ
ભલે “ગમે તેવો” ગયો હોય
“પણ” આજનો દિવસ
તમને “ગમે” તેવો જાય
તેવી મારી…
તમને “શુભ” કામના..
-અજ્ઞાત
Categories: Very Nice