Day: September 18, 2020

એ મારી પ્રાર્થના છે

વિપતિમાં મારી રક્ષા કરો,એ મારી પ્રાર્થના નથી, પણ વિપત્તિમાં હું ભય ન પામુ,એ મારી પ્રાર્થના છે. દુઃખ અને સંતપથી ચિત વ્યતીત થઈ જાય ત્યારે મને સાંત્વના ન આપો તો ભલે, પણ દુઃખ પર હું વિજય મેળવી શકું એવું કરજો. મને સહાય ન આવી મળે તો કાઈ નહિ પણ […]

હસતું મુખડુ, ઉગારતુ જીવન!

ગ્રાહકને એક હોટલના વેઈટરે સવારના પહોરમાં સ્માઇલ સાથે ચાનો કપ ધર્યો ! વેઈટરના સ્માઈલે કમાલ કરી ને પેલા ગાહકનું જીવન સાવ સુનુ સુનું હતુ પરંતુ જાણે એમાં નવ-પલ્લવિત શાખાઓ ફૂટી ! એણે ખુશ થઈ 50 રુપીયા ટીપ મુકી. વેઈટરને સ્માઇલના બદલામાં આવી બક્ષિસની કલ્પના પણ હતી નહીં, એણે […]

પુરુષોત્તમ માસની કથા-વનડિયા ની વાર્તા

કંચન નગર માં કનકવતી નામની કન્યા રહે. તેને સાત ભાઈ. સાતેય પરણેલા. ઘરમાં સાતસાત ભાભી એટલે કનકવતી તો નવરીને નવરી. નહીં રાંધવાનું, નહિ વાસીદું વાળવાનું કે નહીં બેડે પાણી ભરવાના. કનકવતી તો બારે મહિનાનું વ્રત કરે, ઉપવાસ એકટાણાં કરે, ધર્મ-ધ્યાન કરે, દાન-પુણ્ય કરે, કથા-વાર્તા સાંભળે. એવામાં પવિત્ર પુરૂષોત્તમ […]