Laughing Zone

આજે વિશ્વ દારૂ દિવસ છે.

દારૂ ના તમામ શોખીનો ને happy alcohol day.

આપડા જીવન માં પ્રોબેલ્મ ભલે Haywards 2000 થી Haywards 5000, જેટલા વધી ગયા હોય, પરંતુ આપડે તેને Royal Challenge ગણવી પડશે.

નહીતો લોકો આપણને Old Monk ગણશે અને આપડા નામ આગળ Black Label મુકશે.

માટે આપડે Teachers પાસેથી Jack Daniel ની જેમ ફાઈટ કરતા અને Bagpiper ની જેમ જીવતા શીખવું પડશે.

Johny Walker ની જેમ ચાલવું પડશે, 8 PM સુધી કામ કરવું પડશે & Director Special ની જેમ વિચારવું પડશે.

Kingfisher ની જેમ નવા આઈડિયા શોધવા પડશે અને બધા પ્રોબ્લેમ્સ ને Knockout કરવા પડશે.

તો જ જીવન Imperial અને Aristocrat બનશે અને આપડી Signature ની વેલ્યુ થશે.

Cheers!

Categories: Laughing Zone

Leave a Reply