Month: August 2020

વર્ષાને તું મનભરીને માણ

વર્ષાની ધારાએ એવા છોડ્યા બાણ, પ્રકૃતિમાં પાંદડે પાંદડે આવ્યા પ્રાણ, આવી પહોંચી છે સવારી મેહુલાની, મોરલાએ કળા કરીને કરી છે જાણ, તરસતા જીવને આપ્યો દિલાસો, નહિ રહે કોઈના કોઠારે હવે તાણ, માનવી આપશે તો ગામ ગજાવશે, કુદરતે ખુલ્લા હાથે કરી છે લાણ, મહેકશે મહોલાતો ને ખીલશે બાગ, ઊગશે […]

વરસાદની ઉંમર

આજે સવારે મેં વરસાદને પૂછ્યું તારી ઉંમર શું ? વરસાદે મને બહુજ સુંદર જવાબ આપ્યો, અગર તું વરસાદમાં આમ તેમ આનંદથી ભાગતો હોઈશ તો મારી ઊમર ૧૦ વર્ષ અગર તું વરસાદમાં કવિતા લખતો હોઈશ તો મારી ઉંમર ૧૬ વર્ષ અગર તને વરસાદમાં વિરહ જણાતો હશે તો મારી ઉંમર […]

નાનપણમાં કેટ-કેટલીય વાર સાંભળેલી દસ વાતો

1. જો..જો..! કીડી મરી ગઈ..!! (સાલું, વાગ્યું હોય આપણને, અને મરી જાય કીડી ..? કમાલ છે..) 2. મોટો થઈશ ને.. એટલે લાવી આપીશ..! (જાણે કેમ કે, પ્રોપર્ટીમાંથી કોઈ ભાગ માગી લીધો હોય..) 3. આવું ના બોલાય, પાપ લાગે..! (આવું આવું જ કહીને કાયમ ડરાવે રાખ્યા હતા.) 4. સુઈ […]

રવિવાર ની રમત

મન અમથું હિંડોળે ચઢ્યું ક્યારેક હસ્યું ક્યારે રડ્યું મારી ડૂબકી અતીત માં બાળપણ નું મોતી જડ્યું પાંપણે સાંજ વરસાદી યાદો નું એક બુંદ પડ્યું ઉતરી ગયું દિલ ની અંદર જઈને લાગણીઓ ને અડ્યું જ્યા બોલવાનું ત્યાં નહિ બોલ્યું જાત સાથે ખુબ લડ્યું નસીબ નો ગણ્યો વાંક કયું પાંદડું […]

ઘર

એક સરસ મઝાનું ઘર, એમાં વસે એક નારી અને નર, એક બીજાને હસે હસાવે, જીવે મસ્તીમાં દુનિયાથી રહે પર.. ત્યાં ઓચીંતું એક દિવસ , હાથ લાગ્યું એક યંત્ર, હવે ના કોઈ હસે ,ના કોઈ રમે છિન્ન ભીન્ન થયું ઘરનું તંત્ર, ના કોઈ સાંભળે ,ના કોઈ બોલાવે બસ રાત […]

आखिर अंतर रह ही गया!

आखिर अंतर रह ही गया! 1) बचपन में जब हम रेल की सवारी करते थे, माँ घर से खाना बनाकर ले जाती थी, पर रेल में कुछ लोगों को जब खाना खरीद कर खाते देखते, तब बड़ा मन करता था कि हम भी खरीद कर खाएँ! पिताजी ने […]

ઊંઘ

મોટાં મોટાં બંગલાવાળા શેઠોના એરિયામાં એક માણસ નીકળ્યો અને કોઈ વસ્તું વેંચવા નીકળ્યો હોય એ અદાથી બોલવા લાગ્યો, ” ઊંઘ લેવી….. ઊંઘ….. ” બધાંને ભારે આશ્ચર્ય થયું કે આ માણસ પાગલ તો નથી ને? તેવામાં અનિંદ્રા થી પીડિત એક શેઠ તેની પાસે ગયાં અને બોલ્યાં, ” ભાઈ, મને […]

नहीं मिलता वोह लड़का

नहीं मिलता वोह लड़का जिससे में ब्याह के आयी थी — शरारती था मोजिला था अब उलझा उलझा सा रहता है — खेलता था बारिशो के पानी से अब हिसाब में डूबा रहता है — अटखेलियों से बैठता था डाइनिंग टेबल पर अब सर झुका कर खा लेता […]

वह लड़की जिसे मैं ब्याह के लाया था

नहीं मिलती है। ढूंढता हूँ तो भी, वो लड़की जिसे मैं ब्याह के लाया था… घिरी रहती है तेल नमक के चक्करों में। बच्चों की पढाई या उनकी ट्यूशनों के शिडयूल में, मसरूफ सी कोई मिलती तो ज़रूर है, पर नहीं मिलती मुझे, वो लड़की जिसे मैं ब्याह […]

બાળકનું ભાગ્ય

ભુતકાળમાં વિધાતા છઠ્ઠી ના દિવસે બાળકનું ભાગ્ય લખતી…. અને આજે…? હા આજે શુક્રાણું સ્રી બીજને મળે… તે પહેલાં એનું ભવિષ્ય નક્કી કરે છે મા બાપ.. જ્યારે બાળક લીક્વીડ ફોર્મમાં પણ ન હોય ત્યારથી તેને ટેલેન્ટેડ બનાવવાની હોડ લાગી છે…. ચાર પાંચ વર્ષઁના બાળકોને જ્યારે ટીવીના કોઇ રીયાલીટી શોમાં […]

સમજી લો — ઘરડાં થઇ રહ્યા છો

બરોબર સમજી લો અને ચેક કરો કે તમે કેટલાક બુઢા થઈ ગયા છો? મિત્રો બોલાવે પણ જવાનું મન નહિ થાય તો સમજી લો — ઘરડા થઇ રહ્યા છો .. વગર કારણે હસતા રમતા ટાબરિયાઓ પર ખીજવાઈ જાઓ તો સમજી લો — ઘરડા થઇ રહ્યા છો .. સુમધુર સંગીત […]

શ્રી ગણેશા

જિંદગીનો છે સહારો શ્રી ગણેશા, નાવડી ઝંખે કિનારો શ્રી ગણેશા, દોષ સૌ સંસારના તો દૂર કરતાં, ભૂલને મારી સુધારો શ્રી ગણેશા, વિશ્વ આખાના તમે કષ્ટો નિવારો, વાંક શું છે રે અમારો શ્રી ગણેશા, હાજરીથી આપની સંકટ ના આવે, આપવા ધરપત પધારો શ્રી ગણેશા, થાળમાં છે લાડવા ને સંગ […]

હરામની કમાણી

હરામની કમાણી કરવાનો કેવો અંજામ આવે છે એ જોઈ લો : પંજાબના ‘ખન્ના’ નામના શહેરમાં મેડિકલ સ્ટોર ચલાવનાર રમેશચંદ્ર શર્મા, તેણે તેમના જીવનમાં એક પૃષ્ઠ ખોલી નાખ્યું.જે આવા બિઝનેસ સાથે જોડાયેલા વાચકોની આંખો ખોલી શકે છે. રમેશજી કહે છે કે મારો મેડિકલ સ્ટોર ખૂબ જ સારી રીતે ચાલતો […]

અઘરું છે

તું કલ્પના છે, ખેવના છે, શમણું છે, તું નહીં તો હું નહીં, તું જ સઘળું છે. દરેક ક્ષણ જીવનની, છે તને અર્પણ, ભલે તું કહે, મારું ઝનૂન જબરું છે. વિચારું તને ને સહજ બને જીવન, તારું કલ્પન, તારી માફક નમણું છે. માંગુ શું હવે તને પામી લીધા પછી, […]

હેમુદાન ગઢવી

એક સત્યઘટના… (ભાઈ વગરની એક ગરીબ બેનનો દીકરો મામાને ત્યાં જવાની હઠ પકડે છે, કેમય કરીને માનતો નથી. આખરે રેડિયો પર હેમુદાન ગઢવીનું ગીત સાંભળીને મા તેના દીકરાને કહી દે છે કે આ જ છે તારો મામો, હવે આગળ વાંચો.) સમય :- 1961 ઇ.સ. અને મામાના કંઠ વચ્ચે […]

જોયા

સૂરજ ઊગ્યે આગળ જોયા, સંધ્યાટાણે પાછળ જોયા, માનવ જેવા આ પડછાયા, સુખદુઃખમાં એના તળ જોયા, ભૂલેલું સપનામાં જોતાં, પ્રત્યક્ષ થાશે અંજળ જોયા, વેલી નાજુક નમણી અંગે, ભીંતે ચડવાના બળ જોયા, વર્ષોથી ખુલ્લા મંદિરના, વાસેલા એ ભોગળ જોયા, ચમકી ક્ષણમાં ઊડી જાતા, વચનો એના ઝાકળ જોયા, ફોરમ માટે ફૂલો […]

પરિણામની ઉતાવળ

બારમા ધોરણનું વહેલી સવારે પરિણામ આવ્યું. ઉતાવળે ઓનલાઈન પરિણામ જોતા મનોજભાઈ બરાડી ઉઠ્યા. ‘ ક્યાં ગઈ , જો જો તારી લાડલીનું રીઝલ્ટ.’ ‘શું આવ્યું ?’ તેમની પત્ની ને દીકરી શીતલ દોડી આવ્યાં. ‘ શું આવે ! નાપાસ.’મનોજભાઈ ગુસ્સામાં લાલપીળા થઈ ગયા. ‘હેં !!!’ ‘ હું હેં ! મેં […]

શંભુ

આવ્યો કેવો શ્રાવણ શંભુ! શ્રદ્ધાનું છે કારણ શંભુ! ના મેળા ના સરઘસ એકે, સૌના મુખડે ભારણ શંભુ! મુક્ત મને મલકાવું કેમે! પડદા હોઠે ધારણ શંભુ! જનજનમાં આ બીક જગાવે, કોરોનાનો રાવણ શંભુ! જલધારા ને દૂધ વહાવું, તાપોના ઓ ઠારણ શંભુ! ભક્તો થાક્યા આવો ભોળા, દુઃખોના નિવારણ શંભુ! આવીને […]

બેના રે બેના

બેના રે બેના ! આજ ફરી તું બહું જ યાદ આવી, કેમ ભૂલું એ દિવસ જયારે તારી બારાત આવી. હ્રદયમાં ખુશી અને આંખોમાં અશ્રુઓની વર્ષા, તને વળાવવાની ઘડી ફરી યાદ, આજ આવી. સાથ આપતી દરેક પરિસ્થિતિમાં, સારી નરસી, યાદ કરું, જો મારો વિરોધ થવાની વાત આવી. અછત વર્તાય […]

સ્નેહના નાજુક તાંતણા તૂટવા માટે બંધાયા નથી.

સાથે વીતાવેલા બાળપણના સ્મરણપટથી ભૂંસાયા નથી, ફરી આવે એ સુંદર સમય એ નસીબ આપણા લખાયા નથી. કેટકેટલી શરારતો કરતાં ભેગા મળીને આપણે ભાઇ બહેન, આ સબંધ જેવા બીજા કોઇ સબંધ ઇશ્વરે કદી બનાવ્યા નથી. રમતા સાથે હળીમળી અને પછી લડાઇ કરતાં મીઠી મીઠી, એ વાત સાચી કે એકબીજાને […]

બધા નિયમ ફગાવી દઉં

દો મંજૂરી મને છૂપું સરાજાહેર લાવી દઉં, ફરે છે દંભમાં એની હકીકતને સુણાવી દઉં, છે હોઠે મીત શબ્દો છે સજેલા, કેમનું બોલું? નયન એને હજારો નાગ રમતા હું બતાવી દઉં! વચન જૂઠા દઈને કામ પોતાનું કરી લેતા, રજા આપો તો એની જીભને તાળું લગાવી દઉં, સતાવે જે ગરીબોને […]