દીકરી વહાલનો દરીયો
ખ્યાતિ એક કલાકથી ચુપચાપ બેઠી હતી. મગજમાં વિચારોનું ધમાસાણ યુધ્ધ ચાલતું હતું. શું કરવું તે સમજાતું ન હતું. આજે સવારે માસી આવ્યા હતાં. આવ્યા ત્યારથી ખ્યાતિને સમજાવતા હતા. ખ્યાતિ સમજતી હતી કે, માસી તેના દુશ્મન નથી. તે જે કહે છે તે ખ્યાતિના સારા માટે જ કહે છે. પણ […]