એક બીજી સ્ત્રી
એપ્રિલના પ્રારંભની એ એક ઉદાસ સાંજ હતી, થકવી દેનારી ગરમી અને ઉકળાટ ભરેલી. અમે સડક પર ભટકી રહ્યા હતા. થોડેક વાર સુધી જનપથ હોટલના કૉફીલોંજમાં બેસી રહ્યાં હતાં. ધીમે ધીમે, ખૂબ જ ધીમેથી કૉફીના ત્રણ ત્રણ પ્યાલા પૂરા કર્યા હતા. ન જાણે કેટલા જમાના એ ત્રણ પ્યાલાઓના ઘૂંટડાની […]