Month: June 2020

સપનાનું ઘર

રવિવારની સવાર સૌને મારે આરામદાયક હોય છે. એ સવારે મોટાં ભાગના લોકો આરામ ઇચ્છતાં હોય છે. પણ આજે રવિવારની સવારે અનિમેષના ઘરે ધમાલ હતી. છોકરીવાળા ઘર જોવા આવવાના હતાં. અનિમેષ સ્વભાવે સરળ, શાંત અને સૌમ્ય. સમાજમાં સદાય સારા માઠા પ્રસંગે સેવા કરવા તત્પર એવું સેવાભાવી વ્યક્તિત્વ પણ લગ્નની […]

રથયાત્રા

આજના રથયાત્રાના પ્રસંગે વાંચવા જેવી વાર્તા. અષાઢી બીજની સુરમ્ય સવાર…! જેઠ મહિનાની ગરમીથી ત્રસ્ત લોકોને માથે કાળા ડિબાંગ વાદળાઓ સ્વયંભૂ ફેલાઇને છાંયડો આપી રહ્યા હતા. ઇંદ્રરાજાનો કોપ તો એ ગોકુળના ગોવાળીયાએ ગોવર્ધન ઉંચક્યા પછી તો સાવ અદ્રશ્ય થઇ ગયો હતો. હવે તો તેઓ શીતળ અને સૌમ્ય બની ધરતીને […]

અપેક્ષાઓનું ભારણ

“નાના સાહેબે વધુ બોટલ આપવાની ના કહી છે.” “સટ.. અપ.. યોર માઉથ…એ સાલો મારા પર નિયંત્રણ કેવી રીતે મૂકી શકે! હું સાવંત અરોરા…ધ ગ્રેટ સાવંત અરોરા….આ એસ.એ. ગ્રુપનો સર્વસ્વ છું. મારી આંગળી પકડીને ચાલતાં શીખનાર, મારે કેમ જીવવું એ મને શીખવાડશે! એય…યુ…ચાલ.. વ્હિસ્કીની ચાર-પાંચ બોટલ અહીંયા કાઉન્ટર પર […]

સોનેરી નિયમો

યાદ રાખવા જેવા – સફળતા મેળવવાના સામાન્ય પણ સોનેરી નિયમો -નિરાશાની વાતો કરતી વ્યક્તિ પાસે વધુ વખત ઉભા રહેવુ નહીં. -તબિયત ગમે તેટલી ખરાબ હોય પણ કોઇ પૂછે તો રોદણાં રડવા નહીં અને પહેલાં કરતાં ઘણુ સારું છે – તેમ જ કહેવુ. -પાણી પણ લીજ્જતથી પીવું જાણે શરબત […]

અચૂકપણે

કોઈ રહે ન રહે, હું સંગાથે રહીશ અચૂકપણે, કોઈને ગમે ન ગમે, તને પ્રેમ કરીશ અચૂકપણે. સુખમાં હસીશું સંગાથે, દુઃખમાં સહારો બની, તું જ્યારે રડશે, તો હું પણ રડીશ અચૂકપણે. ઈચ્છે તો પણ ભુલાવી નહીં શકે મને, કેમ કે, રોમ રોમમાં, કણ કણમાં ભળીશ અચૂકપણે. કદી જો જુદા […]

દાદા

પાંચ મિનિટ સમય કાઢી ને આ પોસ્ટ જરૂર વાંચજો ઓફિસથી છૂટીને ઘેર આવવા નોકળ્યો, ભૂખ ખૂબ લાગેલી હતી પણ મમ્મી અને પત્ની બન્ને ઘેર નહોતા એટલે રસ્તામાં પાણીપુરી ની લારી દેખાણી એટલે પાણીપુરી ખાવા ઉભો રહ્યો. પાણીપુરી વાળા ને ત્યાં ખૂબ ગિરદી હતી એટલે રાહ જોવા સિવાય કોઈ […]

અષાઢી બીજ

નેણનાં નેજવાં કરીને માંડી આકાશે મીટ, વરસી જા ને વ્હાલા આવી ગઇ અષાઢી બીજ, સુકાઇ ગયાં છે ખેતર ને સૂકી પડી ગઇ સીમ, વરસીને આપી જા વહાલા ઉદાસીને હિમ, સુષ્ક ધરાને લીલા ચીરના જાગ્યા છે બહુ કોડ, ઝાંપટું નહિ ચાલે અનરાધાર ધારા તું હવે છોડ, જાર બાજરા વાવવા […]

ગમે તો વાહ કેહજો

કોઈ કહી ને ગયું હતું કે મારી રાહ જો જો હું થોડો ડગી ગયો સમય કહે ચાલતા રેહજો જ્યારે પણ હોઠે આવે નામ જરા પ્રેમ થી તમે બોલજો ક્યારે ભૂલી જાઓ મને પેલો યાદોનો પટારો ખોલજો પ્રેમ અનહદ કર્યો હતો લાગણીઓ થી તોળજો લખજો મારા માટે કઈ કલમ […]

ગીત : રોમેન્સ

સાયકલ પર બેસી હું ચાલ્યો કરવાને રોમેન્સ, સખી મારી જુએ છે રાહ, જઇને કરીશ હું તો ડેન્સ. આંસુ ને મુકયા છે બેંકમાં, હસાવવાનું મળે છે વ્યાજ, જેટલી ઉછળે ફાંદ એટલો પગાર, બંધ મુઠ્ઠીમાં સંતાડી લાજ. વેચીને ઝળઝળીયાં આંખોના, ખરીદ્યા છે ખુબ ખુબ ટેન્શ, સાયકલ પર બેસી હું ચાલ્યો […]

સાવન ની લડી

ગરમ ગરમ બટાકાનું શાક ને ગરમ ગરમ ખીચડીકઢી ઉપર થી વરસતો વરસાદ એને કહેવાય સાવન ની લડી બપોરે થાય થોડું અંધારું ભજીયા ખાવાનું મન થાય મારુ તળાઈ ને આવે ગરમ ગરમ જીવ ને લાગે થોડું સારું આદુફુદીના વાળી ચાય હોય સાથે ફરમાસુ ખાય હોય મજા આવે આવા વરસાદમાં […]

कटाक्ष कथा

एक सरदार स्कूल पहुंचा। प्रिंसिपल मैडम के सामने कुर्सी डालकर बैठ गया। प्रिंसिपल – क्या आप बच्चे का एडमीशन कराने आये हैं। सरदार – जी प्रिंसिपल – बच्चा कहां है? सरदार – जी बच्चा तो अभी हुआ ही नहीं। प्रिंसिपल – देखिये प्रेगनेंसी के दौरान किसी तरह के […]

પ્રતિબિંબ

રવિવારની સવાર સૌને માટે અનેરી હોય છે. કેટલાક લોકો રવિવારે વહેલાં ઉઠી શહેરના બગીચામાં ટહેલવા નીકળી જાય છે અને ત્યારબાદ બગીચામાં ટહેલનાર સાથીઓ સાથે મસ્ત નાસ્તો અને ચાની સહેલાણી કરી નિરાંતે ઘરે પહોંચે છે. તો કેટલાક એમને મન ગમતી રમતો રમવા મેદાને પહોંચી જાય છે. કેટલાંક એમનાં જ […]

પલળવું જોઈએ

પામવા ઈશ્વર ને ભીતરથી પલળવું જોઈએ; સૂર્યને નભમાં જઈ કેવળ પ્રજળવું જોઈએ. શબ્દ ત્યારે પીગળે, પીડા પ્રસવની ભોગવો; આ પ્રખર તાપે કનક માફક પીગળવું જોઈએ. વ્હાલની વેલી એ ચડવું છે ? જરા થોભો સખી; ઋજુ નમણો ઢાળ નીરખી ને જ ઢળવું જોઈએ. અલવિદા ખુદ કાળ ને કહેવા સમય […]

રીયુનિયન

ટૂંકી વાર્તા : રીયુનિયન છેલ્લા ૬ મહિના થી અજય અને તેના ચાર પાંચ મિત્રો કોલેજ ના કલાસમેટ્સ ના રીયુનિયન નું પ્લાનિંગ કરતા હતા અને લગભગ ૮૦ % મિત્રોને શોધી કાઢવા માં સફળ થયા હતા અને આશરે ૩૦ વર્ષ પછી નું આ રીયુનિયન હોય મોટાભાગે બધાએ હા કહી હતી, […]

मेरा हिसाब कर दीजिये

लिपिका जी डाक्टर साहब के क्लिनिक पर भागी भागी गईं, थोड़ी घबराई हुई थोड़ी सहमी हुई उनके चेहरे पर कुछ बुरा होने के आसार दिखाई दे रहे थे। डाक्टर साहब की उनपर नज़र पड़ी तो डाक्टर को लगा कि इस औरत को इंतज़ार में लगे बाक़ी पेशंट से […]

ક્યારનાં શું શોધો છો?

પતિ પત્ની વચ્ચેના પ્રેમની એક હૃદયસ્પર્શી વાર્તા. પતિ પત્ની બન્ને એકલા રહેતા હતાં. બંને વચ્ચે ખૂબ જ પ્રેમ હતો. બંને એકમેકનું ધ્યાન રાખે. એકવાર કોઈક નજીવા કારણસર એ બંને વચ્ચે થોડી બોલાચાલી થઈ ગઈ…………. પત્નીએ તો પતિની કિટ્ટા પાડી દીધી……… સાંજે બંને જણાએ ચૂપચાપ જમી લીધું. રાતે પણ […]

સ્થાપી જૂઓ

ઝાડને કાપો નહીં સ્થાપી જૂઓ એ પછી ભીનાશને માપી જૂઓ. પાનની લીલાશમાં રણછોડ છે; વૃક્ષ ગીતા જ્ઞાન લાધી જૂઓ. લકકડ કોટે ચીરાતા વૃક્ષો ચીખે; બારણાને ઝાડમાં વાવી જૂઓ. કલ્પવૃક્ષે કામધેનુ તો મળે; છોડ લીલાં આંગણે વાવી જૂઓ. સાત પેઢી માનવીની ડુબશે; વેણ સંતુલનના ઉથાપી જૂઓ. ઝાડ શીખવે છે […]

ભકત અને ભગવાન

એક ભક્ત ભગવાનના દર્શન કરવા માટે મંદિરે આવ્યા. ઉનાળાની ઋતુ હતી એટલે ભગવાનને ધરાવવા માટે પોતાની સાથે થોડી કેરીઓ પણ લાવેલા. જેને જોતા જ મોમા પાણી છૂટે એવી સુગંધથી ફાટ-ફાટ થતી કેરીઓ એણે પ્રભુના ચરણોમાં અર્પણ કરી. ભગવાનના દર્શન કરતા કરતા ભક્તની આંખો ભીની થઇ ગઇ. ભગવાન પ્રગટ […]

સમયનો તકાજો

મૂવી ‘ફાઈટ ક્લબ’માં ટાયલર ડર્ડન એક ‘કન્વીનીઅન્સ સ્ટોર’માં પહોંચે છે અને ત્યાં રહેલા કેશિયરના લમણા પર બંદૂક રાખે છે. હિંસા કે ગુંડાગર્દી દર્શાવતું આ દ્રશ્ય પહેલી નજરે આપણને ટાયલરના પાત્ર માટે અણગમો કે નફરત જન્માવનારું છે. કેશિયરના લમણા પર બંદૂક રાખીને ટાયલર કહે છે, ‘તારું વોલેટ આપ.’ પછી […]

दोस्त तू बिना पूछे अंदर आ जा

दुसरो के लिए है दिल का दरवाज़ा दोस्त तू बिना पूछे अंदर आ जा एक कन्धा चाहिए सर रखने को बेधड़क अपना वज़न रख जा कभी भी हो तकलीफ तुझे दोस्त सिर्फ मुझे आकर तू बता जा ज़रा भी डरना मत मुसीबतों से लड़ने मुझे तेरे साथ ले […]

એક જણ ની સભા

એક જણની સભા ભરી બેઠો, કામ મોટું છતાં કરી બેઠો. મારા સપના નો હું જ છું કાતિલ., હું જ મારો વકીલ બની બેઠો. કોણ શું આપશે નથી પરવા, જેણે જે માંગ્યું, તે ધરી બેઠો, જાણવા જિંદગી કરી કોશિષ, એનો ચહેરો જોઈ છળી બેઠો. એક સુનકાર ભરી સમી સાંજે, […]

મદદ

અંધારુ થઈ રહ્યું હતું. તાળું મારેલા લોખંડના પ્રવેશદ્વારની બહારથી કોઈક બૂમ પાડી રહ્યું હતું. અત્યારે કોણ આવ્યું હશે એમ વિચારતા મેં પ્રવેશદ્વાર ઉઘાડ્યો. સામે એક વૃદ્ધ ઉભો હતો. તેના ચોળાયેલા કપડાં અને મોં પરના થાકથી જણાઈ આવતું હતું કે તે લાંબી મુસાફરી ખેડી અહીં સુધી પહોંચ્યો હતો. “આ […]

હલેસે કલમના તરી લો ગઝલમાં

(લગાગા લગાગા લગાગા લગાગા) વિતી વાત વ્હાલી વણી લો ગઝલમાં, હ્રદય સાચવેલું સ્મરી લો ગઝલમાં, ના મત્લા ના મક્તા ના છંદે મઢો પણ, રચી સૂર ગમતો ઢળી લો ગઝલમાં, ના ફૂલો બિછાવી શકો સંમતિના, સહજ આવકારો કરી લો ગઝલમાં, શરીરે ના તાકાત ના રૂપ રંગો, છે મોકો જુવાની […]

ઘડપણ

*જેમ જેમ ઉમર વધતી જાય તેમ તેમ ઝગડા કરવાની શક્તિ અદ્રશ્ય થતી જાય, સમજ શક્તિ ખીલતી જાય, પહેલાં ..નાની..નાની વાતો ઉપર દલીલ અને ઝગડાનું સ્વરૂપ લેતા હતા, આજે.. દલીલોને હસવામાં કાઢી નાખીએ છીએ. કારણ…સમય અને પરિસ્થિતિ ની થપ્પડ એ ભલ ભલાને ઢીલા કરી નાખે છે… એક કારણ ઉમરનું […]

રેશમ હોય છે

રેશમી લાગે હવા, ફરફરતું રેશમ હોય છે; યાદ તારી મઘમઘે છે એ જ મોસમ હોય છે. દુઃખોના આ ભાર વચ્ચે એક કૂણી લાગણી; એટલે તો જિંદગી આ ફૂલ-ફોરમ હોય છે. તું ભલે સાથે નથી,પણ સાથ કાયમ હોય છે; સંસ્મરણના રક્તરંગી શ્વાસે સોડમ હોય છે. શબ્દમાં જો વ્યક્ત કરવા […]

જરા ચેતો

લઘુ નાટિકા : “જરા ચેતો”   ડૉકટર : (ફોનમાં વાત કરતા) હા , હા તમારી તબિયતનું ધ્યાન રાખજો અને નાના બાળકનું ખાસ ધ્યાન રાખજો એને કોઈ ચેપ ન લાગે તેનું ધ્યાન રાખજો . (ફોન મૂકે છે. ) રમેશ : ડૉકટર અમે અંદર આવીએ? ડૉકટર : હા, હા આવો […]

ધૂળ

શેઢા પાસેનો ધોરીયો વાળીને કરશને પાવડો એકબાજુ મૂકીને બંડીયાના ખીસ્સામાંથી બીડીની ઝૂડી કાઢી. લાઇટરથી સળગાવી અને અનંત કસ ખેંચ્યો. બપોર પડે ઈ પહેલાં તેને હજી આઠેક ક્યારાને પાણી પહોંચાડવાનું હતું. કૂવામાંથી ધૂક ધૂક… ધૂક ધૂક કરતું મશીન પાણી બહાર કાઢીને ધોરીયામાં વહાવતું અને કરશન પાવડાથી ધોરીયાનું પાણી એક […]

जो कह दिया वह शब्द थे

जो कह दिया वह शब्द थे; जो नहीं कह सके वो अनुभूति थी ।। और, जो कहना है मगर ; कह नहीं सकते, वो मर्यादा है ।। जिंदगी का क्या है ? आ कर नहाया, और, नहाकर चल दिए ।। बात पर गौर करना- —- पत्तों सी होती है कई […]

વરદાન દે ઇશ

(ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગા) ભૂલી શકું સઘળું જે અણગમતું થયું વરદાન દે ઇશ! ગુંજે ધરી માણી શકું ગમતું બધું વરદાન દે ઈશ! આપી ગઈ અઢળક દરદ ભૂલાવજે એ વાતને તું, હૈયે શબદ સોહામણાં એવા ધરું વરદાન દે ઇશ! છે ભૂલથી ભરપૂર આ માનવતણી સૌ જાત તો પણ, […]

વાત સુશાંતની નથી, વાત ડિપ્રેશનની છે

I can relate to this very well. વાત સુશાંતની નથી, વાત ડિપ્રેશનની છે. ‘એણે ફલાણામાંથી પ્રેરણા લીધી હોત,’ કે ‘કોઈ કેરેક્ટરમાંથી કંઈક શીખ્યો હોત’, It is all bullshit. મારા પોતાના જીવનમાં હું બે વાર એ તબક્કા સુધી પહોંચી ચુક્યો છું, જ્યાંથી એક ડગલું આગળ વધો તો પરિણામ સુશાંત […]

આવો

(ગાગા×4) રંગો લઇને ફાગણ આવો, પૃથ્વીના હર કણકણ આવો, કીડી માટે થૈ કણ આવો, સૃષ્ટીના છો તારણ આવો, વાટ નિરખતી મીરા માટે, પાયલની થૈ રણઝણ આવો, આંસુ છલકાયા છે નયને, સ્મિત બનીને આંગણ આવો, મીંચું આંખો સન્મુખ થાઓ, શ્યામ બનીને સાજણ આવો, સામે જો ના આવો હરપળ, વિચારોમાં […]

नहीं

चाहे आज तक मैंने तुजे कभी कहा नहीं, डर तुजे खो देने का कभी मुझे लगा नहीं । लापरवाह तो हूँ ज़रा सा, मान लिया मैंने, पर वो क़ीरदार है मेरा, मेरी ख़ता नहीं । ये तो तुम्हें भी पता ही होगा यक़ीनन की, नाराज़ होता हूँ कभी […]

કોરોના-બોનસ

રાધે ઇન્ડસ્ટ્રીઝના ગેટથી થોડે દૂર કેટલાક કામદારો ભેગા થયા હતા. સીસીટીવી કેમેરાની રેંજથી તેઓ દૂર જઇને અંદરોઅંદર કોઇ ખાનગી ગુસપુસ કરતા હતા. ‘એક લક્ઝરીવાલે સે મેરી બાત હો ગઇ હૈ, વો હમારે તહસિલ તક હમે લે જાયેગા, એક જને કા તીન હજાર તય કિયા હૈ….! યે પગાર મીલતે […]

વાયરલ કરવા જેવી વાત

મારા ઘાસમાંથી બહાર નીકળો આપણે કોઇની સાથે સહેજ પણ અણછાજતું વર્તન કરીએ તો તેની પ્રતિક્રિયા પણ એટલી જ ભયંકર હોય છે, અને એમાંય જો તેનો હોદ્દો ઉંચો હોય તો વાત જ ન પૂછો…!! રાજકીય કે બિનરાજકીય નાના હોદ્દાવાળાં પણ તેમના કેટલાય ટેગ લગાવીને રોફ જમાવતા આપણે દરરોજ જોઇએ […]

મહાભારતમાં થી શિખવા જેવું

સંતાનો ઉપર તમારો અંકુશ નહિ હોય તો સંખ્યાબળ ગમે તેટલું હશે અંતે તમે નિ:સહાય થઈ જશો. – કૌરવો તમે ગમે તેવા બલવાન હોય પણ તમે અધર્મ નો સાથ આપશો તો તમારી શક્તિ-સંપત્તી, અસ્ત્ર -શસ્ત્ર, વિધા, વરદાન નકામાં થઈ જશે. – કર્ણ સંતાનો ને એટલા મહત્વાકાંક્ષી ન બનાવો કે […]

તરહી ગઝલ- ડૂસકે ચડી છે

બનીને સતિ, એ ચિતાએ ચડી છે. તમારા વિના સાંજ ડૂસકે ચડી છે. નથી ઝુલ્ફ ની લટ કપાળેથી હટતી, જે નટખટ બની ખુબ માથે ચડી છે. ઝૂલાના કડા આજ પણ સાચવ્યા છે. પ્રણયમાં હજી ઠેસ ઝૂલે ચડી છે. ફૂટે માનવી માટલી જોઇ પહેલાં, પનીહારિ કૂવાને કાંઠે ચડી છે. ગઝલ […]

भूल जाया ना करो

अपने एहसासों को यूँ छुपाया ना करो, चुप रह कर तुम मुझे यूँ सताया ना करो । अल्फ़ाज़, ख़ामोशी से अच्छे ही होते हैं, सिर्फ़ इशारों से इश्क़ को जताया ना करो । कुछ बेचैन सा हो जाता है, ये मेरा मन, रूठ कर के मेरी जान जलाया […]

ભૂખ

શહેરમાં જ્ઞાતિવાદના દાનવે એવો ભરડો લીધો કે શહેર આખુ ભડકે બળવા લાગ્યું. જ્યાં જુવો ત્યાં મારો કાપોની વાતો. સરકારી- બિનસરકારી મિલકતોને ભારે નુકસાન થયું. શહેરની શાંતિને કોઈની નજર લાગી ગઈ. બે જ્ઞાતિઓ વચ્ચે મુખ્ય રસ્તા પર પૂતળુ મુકવાની બાબતમાં પરિસ્થિતિ વણસી ગઈ. સરકારે 144ની કલમ દાખલ કરી. દેખો […]

मित्र की सलाह

दुर्गादास था तो धनी किसान; किन्तु बहुत आलसी था| वह न अपने खेत देखने जाता था, न खलिहान| अपनी गाय-भैंसों की भी वह खोज-खबर नहीं रखता था| सब काम वह नौकरों पर छोड़ देता था| उसके आलस और कुप्रबन्ध से उसके घर की व्यवस्था बिगड़ गयी| उसको खेती […]

કચરાની મુદત

વિશ્વ પર્યાવરણ દિવસ પરની એક વાર્તા: કચરાની મુદત ‘કચરાભાઇ હાજીર હો….!!’ જજની પાછળથી ગળાફાડ અવાજની સાથે આજના કેસના મુખ્ય આરોપી કચરાભાઇને કોર્ટના કઠેડામાં આવવાનું ફરમાન થઇ ગયું. કોર્ટના છેક ખૂણામાં બેસેલા કચરાભાઇ રુઆબથી ઉભા થયા અને ધીરે ધીરે કઠેડા તરફ આગળ વધ્યાં. નામ પ્રમાણે જ તેના ગુણ… તેના […]

क्यों चढ़ाते हैं शिवलिंग पर भस्म ?

क्यों चढ़ाते हैं शिवलिंग पर भस्म ? शिवजी के पूजन में भस्म अर्पित करने का विशेष महत्व है। बारह ज्योर्तिलिंग में से एक उज्जैन स्थित महाकालेश्वर मंदिर में प्रतिदिन भस्म आरती विशेष रूप से की जाती है। यह प्राचीन परंपरा है। आइए जानते है शिवपुराण के अनुसार शिवलिंग […]

હેતાળ છે

વ્હાલ તારું કેટલું હેતાળ છે ? ઉષ્ણ શ્વાસોથી ભરેલી ઝાળ છે. તું મને ભૂલી ભલે , ના ભૂલતી, પ્રેમને ,એ આપણો ભૂતકાળ છે. ફુલનો રસ ચાખવાનો હોય તો; ચેતજો આ તો લપસણો ઢાળ છે. એક બીજામાં સમાયા એવા કે, કોણ કોને શોધશે, ક્યાં ભાળ છે? શ્વાસની સાથે વણાઇ […]

થેન્ક્સ મોમ

આજે રચનાને જોવા છોકરાવાળા આવવાના હતા. નોકરિયાત બાપની સાધારણ ઘરની છોકરી ને તે ય છવ્વીસ વરસની થઈ ગઈ હતી. સારું ભણીને હાયર સેકન્ડરી સ્કૂલમાં ઇંગ્લિશની ટીચર હતી. તો શું થયું ? રંગે ગોરી ન કહેવાય. બહુ બહુ તો ઘઉંવર્ણી ગણાય. બે બહેનોમાં મોટી. એના લગ્ન માટે છોકરાની શોધ […]

नाक की पगड़ी

कई सदियों से नाक और सिर में यह तकरार थी तगड़ी, कहती थी नाक, जब मुझ से है इज़्ज़त, तो फिर सिर के पास ही क्यों पगड़ी !! नाक का कहना था, कि सभी मुहावरों में है मेरा फसाना, चाहे वो नाक कटना हो, नाक नीची होना, या […]