કૃષ્ણ હોવું એટલે શું?
કૃષ્ણ હોવું એટલે શું? કૃષ્ણ હોવું એટલે Committed હોવું. આજે સંબંધોમાંથી Commitment ભૂલાતું જાય છે-ભૂંસાતું જાય છે-કૃષ્ણ આખી જીંદગી Commitment માટે જીવી ગયા. એમણે રાધાને પ્રેમ કર્યો. રાધાને મૂકીને આગળ નીકળી ગયા પણ પ્રેમનું Commitment પાળ્યું. આજે કૃષ્ણનાં નામની આગળ એની પત્ની રૂકમણિનું નામ નહીં પણ રાધાનું નામ લેવામાં આવે […]