Flower Shop ખુલે તો થોડા તાજા ફૂલ લાવી ને લોક ડાઉન ના વીતેલા દિવસો પર ચઢાવવા છે.
એક અવસર આપ્યો જેણે ઘર ને માણવાનો , પોતાને જાણવાનો ને એકલતાને ગળે લગાડવાનો.
આરામ થી ગીતો સાંભળવાનો નવા નવા પકવાનો ટ્રાય કરવાનો , ગમતી મુવીઝ જોવાનો.
પોતાની સાથે વાતો કરવાનો , જૂની યાદો તાજી કરવાનો , પૌત્રી સાથે quality time વિતાવવાનો.
ફાલસા ના ઝાડ ની ડાળીઓ નમાવી ફાલસા તોડવાનો , ગાર્ડન માં પાણી પીવડાવવાનો , હિંચકે ઝૂલી હવા ખાવાનો !!!
-આસીમ !!!
Categories: Asim Bakshi