Day: May 18, 2020

મહાભારતની માથાકૂટ

જે કરવાનાં હતાં જ નહી એ કામ કર્યાની માથાકૂટ છે, મોરપિચ્છને હડસેલીને મુકુટ ધર્યાની માથાકૂટ છે. – કૃષ્ણ   રોજ પ્રતિજ્ઞાની શૈયા પર સૂતી વખતે એને થાતું, ઈચ્છાને આધીન રહી આ નહી મર્યાની માથાકૂટ છે. – ભીષ્મ   સમજણની નજરેયથી ના સમજે તો સમજી લેવાનું, પુત્રમોહમાં આંખોએ અંધાર […]

મમ્મી

મને હજી પણ એ દિવસો યાદ છે. મમ્મીને કામ ૧૮ કલાકનું રહેતું અને પગાર ફક્ત છ કલાકનો મળતો. એ છ કલાક જે બેંકમાં પસાર થતા. બાકીના ૧૨ કલાક મમ્મીને ઘરે કામ રહેતું. હું એને ‘ઈનવીઝીબલ લેબર’ કહીશ. ઓનેસ્ટલી સ્પીકીંગ, કઈ મમ્મી ‘ઈનવીઝીબલ લેબર’ નથી કરતી ? મમ્મીના ‘અનપેઈડ […]

रखा है

कहते है नाम में क्या रखा है फिर भी दिलमे एक छुपाए रखा है आ जाता है कभी लबो तलक बरसो से जो दिलमे छुपाए रखा है दुनिया अभी भी अनजान है क्यों उसे दिलमे छुपाए रखा है इश्क़ का यही हुन्नर है अभी तक छुपाये रखा है […]

છળી ગયા તે

રમેશ પારેખ સાહેબની યાદમાં…… નયનોમાં જાસો મોકલાવી, છળી ગયા તે, ભ્રમ રચી પ્રેમનો ફોસલાવી, છળી ગયા તે. હિંસા ગજરાના ફૂલોની કતલ કરી ગઈ, ને, હૃદયને વેદનાથી મહેકાવી, છળી ગયા તે. ગુનો સ્વપ્નો જોવાનો મોંઘો પડ્યો ખુબ જ, પ્રેમની અદાલતમાં હરાવી, છળી ગયા તે. પાંદડું પીળું થયું ને ઝાડનું […]