લોકો વાત વાતમાં કહેતા હોય છે કે ન બોલવામાં નવ ગુણ, પરંતુ તમે પૂછશો કે એ ક્યાં નવ ગુણ છે તો એ કહી નહીં શકે, તો જાણો એ નવ ગુણ ક્યાં ક્યાં છે એ.
ન બોલવામાં નવ ગુણ :
1. અસત્યથી બચાય
2. કોઈનું દિલ ન દુભાય
3. પ્રાણશક્તિ સરંક્ષાય
4. મૌન પાળી શકાય.
5. કજિયો કંકાસ ન થાય.
6. ક્રોધ પર કાબુ રાખી શકાય.
7. મન વશ કરી શકાય.
8. આયુષ્ય લાબું થાય.
9. મુર્ખતા ઢંકાય જાય.
*******
-ચેતન ઠકરાર
9558767835
Categories: SELF / स्वयं