Ujas Vasavda

આશા

શીર્ષક:- આશા

“આશા.. મને માફ કર..મેં આપણા ભવિષ્ય માટે જ કર્યું હતું, આખી જીંદગી નીકળી જાય એટલા પૈસા મળવાના હતાં…..આહહહ…” અચાનક રાજુના હાથમાં જોરથી સોંય ભોંકાઈ.

“આંખો બંધ કરીને આરામ કરો ભાઈ..ત્યાં કોઈ નથી, અને તમે અત્યારે સરકારી દવાખાનામાં સારવાર હેઠળ છો.”

સ્ત્રીનો અવાજ કાને પડતાં જ આંખો સામે ઉભેલી આશાને એક તેજસ્વી અજવાળામાં ઓઝલ થતાં જોઈ, કર્ણપટલમાં ફરી એ જ પ્રચંડ અવાજના પડઘાયો અને આંખો બંધ થઈ.

લેખક: ઉજાસ વસાવડા
મો.9913701138
ઇમેઇલ:ujasvasavada@gmail.com

Categories: Ujas Vasavda

Tagged as:

Leave a Reply