એડમિશન
વાર્તા :– એડમિશન ‘જૈમિન, હવે આપણે અંશના એડમિશન માટે સિરિયસ થવું જોઇએ.’ ઓફીસેથી ઘરે આવતા જ અંજલીએ જૈમિનને ભારપૂર્વક કહ્યું. જૈમિન હજુ તો ઓફિસેથી આવ્યો જ હતો અને તે થોડો થાકેલો હતો છતાંપણ જવાબ વાળ્યો, ‘જો અંજલી હવે તો આપણે સ્કૂલ સિલેક્ટ નથી કરતાં પણ સ્કૂલ આપણને સિલેક્ટ કરી […]