ભૂમિકા
(હાઈકુ)
♦♦♦♦♦♦
અરજ ઇશ!
ભજવાય ભૂમિકા,
માનવતણી,
♦♦♦♦♦♦
પ્રાર્થના પ્રભુ!
સચવાય ભૂમિકા,
સ્નેહી બની,
♦♦♦♦♦♦
માગુ ઈશ્વર!
કચવાય ભૂમિકા,
વિદ્રોહી તણી,
♦♦♦♦♦♦
વિનંતી વિભૂ!
લજવાય ભૂમિકા,
પાખંડ ભરી,
♦♦♦♦♦♦
વર દે કાન્હા!
જળવાય ભૂમિકા,
જીવનતણી.
♦♦♦♦♦♦
-પાયલ ઉનડકટ
Categories: Payal Unadkat