Sense stories / बोध कथाए

દલીલબાજી

૧૦૨ વર્ષના દાદાને પત્રકારે પૂછ્યું : તમારાં દીર્ધઆયુષ્ય નું રહસ્ય ??

દાદા : દલીલબાજી ન કરવી. આ મારાં દીર્ધઆયુષ્ય નું રહસ્ય.

પત્રકાર : એકલું આ ન હોય. કસરત, પૌષ્ટિક આહાર, પૂરતી ઊંઘ. આ બધાં કારણો પણ હોવાં જોઈએ…

દાદા : તો એમ હશે..

(દલીલબાજી નહીં એટલે નહીં જ)

Leave a Reply