Day: April 11, 2020

હરી તમે

ગીત – હરી તમે હરી તમે આચમનીમાં ધરેલ પાણી , પંચામૃતની સોડમ લેશે અમને તાણી. હરી ઓઢો તમે આ હુંફાળો તડકો , એક એક રૂવાંડે હરિવર અમને ઉષ્ણ અડકો. સઘળી નદીઓનાં સ્મરણ જીહ્હવાગ્રે વાણી , હરી તમે આચમનીમાં ધરેલ પાણી.. ભીનાં વસ્ત્રે કરું હું જરી ને તરભાણું કોરું […]

કર્મનું ફળ કોના ખાતામાં?

બોધ કથા : કર્મનું ફળ કોના ખાતામાં? એક રાજા બ્રાહ્મણોને પોતાના મહેલના આંગણામાં ભોજન કરાવી રહ્યા હતા. ભોજન ખુલ્લામાં તૈયાર થઈ રહ્યું હતું।… એક સમડી પોતાના પંજામાં એક સાપને પકડીને મહેલની ઉપરથી જઈ રહી હતી.સાપે પોતાનો જીવ બચાવવા સમડીને ડંખ માર્યો … થોડુ ઝેર નિચે રસોઇના વાસણમાં પડયું.રસોઇ […]

तुम चाँद हो मेरे लिए

तुम चाँद हो मेरे लिए, खूबसूरत हो, शीतल हो, नूर से भरे हुए हो, बस देखते रहने को दिल करता है, चक्कर मेरे इर्द गिर्द लगाते हो, तुम्हारे बिना हर रात अधूरी है, कभी कभी छुप छुप भी जाते हो, दिखते तो हो पर दूर हो, सिर्फ़ देख […]

ચલી જાયેગી

ચલતી હૈ ગરમ હવાયે યેહ ભી ચલી જાયેગી સાફ શફ્ફાક જિંદગી નયી રોશની લાયેગી બસ દિલમેં હોંસલા રખ નયી સુબહ આયેગી ફિરસે હોંઠો પર સબકે મુસ્કુરાહટેં આયેગી કામ કર રહી હૈ દવા ઔર દુવાએ મનદુરસ્તી ઔર તંદુરસ્તી સબકો નઝર આયેગી બસ મુસ્કુરાતે તું રેહના ગમ કી ઘડિયા ભાગ […]

લત

ટૂંકી વાર્તા : “લત” અનિલ, સુકેન, વિકાસ અને નયન ચારે ખાસ મિત્રો. સ્કૂલ કોલેજમાં સાથેજ ભણ્યા હતા. અનિલ ખુબજ હોશિયાર, સંગીત, રમતગમત, રસોઈ વિગેરે માં એક્સપર્ટ. બધા સાથેજ ગ્રેજ્યુએટ થયા અને પોત પોતાની કેરીઅર બનાવવા માં લાગી ગયા. વચ્ચે કોઈક વાર મળવાનું થતું પણ અનિલને મળવાનું બંધ થઇ […]