Day: April 10, 2020

કદંબ ડાળે

ગીત – કદંબ ડાળે.. કદંબ ડાળે યમૂના તીરે, સાંભળે વેણુરવ નો સૂર, સાંભળી બંસરી સૂર , રાધિકા થઈ ચકનાચૂર.. સૂણી વાંસળીના સપ્ત સૂર, દિલ થયુ અધીર, કાનૂડા આવવામાં શીદ ને લગાડે વાર ? બંસરી લાગે બધીર… શ્યામ વાદળ આંખે આંજી, શ્યામ વરસ્યો ઘેઘૂર, સાંભળી બંસરી સૂર , રાધિકા […]

માલદીવ

ટૂંકી વાર્તા : “માલદીવ” આવતા મહિને અનુજ અને શર્મીલીની ૨૫મી વેડિંગ એનિવર્સરી આવતી હતી અને બંનેએ તેની ઉજવણી માલદીવમાં કરવાનું નક્કી કર્યું. અનુજે ટ્રાવેલ એજન્ટ પાસેથી પેકેજ મંગાવી લીધા અને આશરે ૩ લાખ રૂપિયામાં એક વીક નું પેકેજ પડતું હતું. અનુજે વિચાર્યું કે હમણાં ઓફ સીઝન ચાલે છે […]

હોય છે

બંધારણ-ગાલગાગા ગાલગાગા ગાલગા➖➖➖➖➖➖➖➖➖ બીજને તો વાવવાનું હોય છે,નષ્ટ હો એ દાટવાનું હોય છે, જે મળે એ માણવાનું હોય છે,ના ફરજથી ભાગવાનું હોય છે, દિવસે ઉજાસમાં ઓઝલ થતું,રાતભર એ તાકવાનું હોય છે, શીત વાયુ પણ દઝાડે જેમને,હૂંફ આપી ઠારવાનું હોય છે, દૂર છે મંઝિલ ને રસ્તે કંટકો,અવગણીને ચાલવાનું હોય […]