Day: April 9, 2020

માધવ ઘેલી રાધા

નવલિકા શીર્ષક : માધવ ઘેલી રાધા પંદર વરસની રાધા આજ સવારથી ખુશ હતી. સાસરીમાં પહેલી દિવાળી હતી. મહિયરમાં એની મા દિવાળીના દિ’ એ અને નવા વરહે રાધાને સરસ તૈયાર કરતી. વચ્ચે પાંથી પાડી બે ચોટલા ઓળી દેતી. રાધા ખૂબ રૂપાળી હતી. નમણું નાક ,ગોરો વાન, અણીયાળી કાજલ ઘેરી […]

લગ જા ગલે

ટૂંકી વાર્તા : “લગ જા ગલે” હિમાંશુ મેડિકલના બીજા વર્ષમાં હતો અને બે મહિના પછી પરીક્ષા હતી. સામેના મકાનમાં રહેતા મેહતા સાહેબની દીકરી સુધા રોજ ઝરુખામાં આવે અને હિમાંશુની એની સાથે નજરો મળે અને મીઠા હાસ્ય ની આપ લે થાય. બંને ને થયું કે આ પ્રેમની શરૂઆત છે. […]

સ્મિત જોઈએ

સ્મિત જોઈએ.. દુઃખ દરદ ને આવકારતો એક અવસર જોઈએ, આંખ ભીની હોઈ ત્યારે સ્મિત મુખ પર જોઈએ. હે, તબીબ ખોટા પ્રયાસો છોડ મરવા દે મને, મોત ના ફૂલો ની ખુશ્બુ છે ન અત્તર જોઈએ. રેશમી યાદો થકી પુલકિત થવાનું ભાગ્ય છે, મુગ્ધ કરતો મંત્ર આપે એવો ઈશ્વર જોઇએ. […]