મધુર
છે હાજરી તારી તો આસપાસની હવા મધુર,તું જ્યાંથી પસાર થાય, એ દરેક જગા મધુર. વેદના તારી, ન સહન થાય મુજથી ક્યારેય,તું રિસાય તો માની જાય તું એ ઝંખના મધુર. સાથે હોય તો ક્યાં સમય જ હોય ઊંઘવાનો,અને દૂર હોય તો તુજમય એવા શમણા મધુર. મન, આત્મા, હર ક્ષણ, […]