Day: March 9, 2020

સતાવે

સાંજ સતાવે, રાત સતાવે, તારી દરેક વાત સતાવે,શું કહું વધુ હું, તુજને વરેલી આ મારી જાત સતાવે. નથી દેખાતું કોઈ, નયનોને ફક્ત તારા સિવાય હવે,તીખા, મીઠા, ખાટા, તારા નખરાની ભાત સતાવે. લડવું, રિસાવું, મનાવવું તૂજથી બધુ જ ગમે મને,હું હારું હાથે કરીને, મીઠમધુરી મારી માત સતાવે. વિરહ એક […]

કાંચના બટન

ટૂંકી વાર્તા : “કાંચના બટન” મુકુન્દરાય સુખી સંપન્ન હતા. તેમને બે દીકરા નામે પ્રેમાળ અને પ્રશાંત અને દીકરી પૂજા; ત્રણેય ના લગ્ન થઇ ગયા હતા અને તમામ સુખી હતા. પરંતુ કોઈ શુભ પ્રસંગે મુકુન્દરાય પોતાની દીકરી ને કોઈ ગિફ્ટ યા વહેવાર કરે તે બંને દીકરાને ખૂંચે. મુકુન્દરાય મન […]

પુસ્તક પરિચય: મલાલા

નારીનાં અધિકારોની નિર્ભિક યોધ્ધા નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા : મલાલા આ પુસ્તક જ્યારે હાથમાં આવ્યું અને વાંચવાનું શરૂ કર્યુ ત્યારે આપણે કેટલી શાંતિમય અને સલામતભરી જીંદગી જીવી રહ્યાં છીએ એનો હાશકારો થયો અને સાથે પ્રશ્ર્ન પણ થયો કે દુનિયાના આવા કેટલાયે દેશો છે કે જ્યાં લોકોને પોતાના જ […]