તુજમય થતો ગયો
એક અજાણ્યાથી જેમ જેમ આ પરિચય વધતો ગયો,તેમ તેમ જીવન સુખેથી જીવવાનો નિશ્ચય કરતો ગયો. ઓળખાણ ભલે લાગે છે પળભરની એમની સાથે આ,સાત જન્મના સંગાથનો મનમાં એક નિર્ણય રમતો ગયો. પ્રેમની કસોટીમાં કોઈ કચાશ ના રહે અને બધા માનશે કે,ઈશ્વર જાતે બધા પરિણામ જોઈને વિસ્મય કરતો ગયો. શું […]