એક સાંજે મળવું છે તમને
ટેબલ પર વેર વિખેર પડેલી મારી જાતને બંને હાથે સમેટીને તમારામાં ક્યાંક ગોઠવી દેવાનો ઈરાદો છે.જગ્યા છે ને તમારામાં ?એક સાંજે મળવું છે તમને… ટચ સ્ક્રીનના સ્પર્શથી ટેવાઈ ગયેલા ટેરવાંઓને મારે સંવેદનાઓના ટ્યુશનસ કરાવવા છે.ટેરવાંઓ થીજી ગયા છે.મારા ટેરવાંઓને તમારામાં થોડું ઓગળવું છે.એક સાંજે મળવું છે તમને…. મારા […]