પુસ્તક પરિચય “તોત્તો ચાન”
પુસ્તકનું નામ: તોત્તો-ચાન મૂળ જાપાની લેખિકા: તેત્સુકો કુરોયાનાગી ગુજરાતી અનુવાદક: રમણ સોની વિષય : શિક્ષણ (સમાજ ઉપયોગી) વિશેષતા : જાપાનની એક શાળાની સત્યવાર્તા પ્રકાશક: નેશનલ બુક ટ્રસ્ટ ઇન્ડિયા પુસ્તકની કિંમત: ૮૫ રૂ. શાળામાં ભણવા બેસતાં પહેલાં જ મારા મા-બાપુએ મને પુસ્તકોના ઢગલા વચ્ચે મૂકી દીધી હતી. ત્યાર […]