Sense stories / बोध कथाए

આ હોઇ શકે કર્મ નો સિદ્ધાંત?

આ હોઇ શકે કર્મ નો સિદ્ધાંત?

આંખ એ ઝાડ પર ફળ દેખ્યું.. લાલસા જાગી.. આંખ તો ફળ તોડી ના શકે તો પગ ગયા ફળ તોડવા… પગ તો ફળ તોડી ના શકે એટલે હાથ એ ફળ તોડયું અને મ્હોં એ તેને ખાધું… આમ જેણે દેખ્યું એ ગયું નહી જે ગયું તેણે તોડ્યું નહી અને જેણે તોડયું તેણે ખાધું નહિ જેણે ખાધું તેણે રાખ્યું નહિ ફળ તો ગયું પેટ માં.. હવે જ્યારે માળીએ દેખ્યું તો દંડા પડ્યા પીઠ માં.. પીઠ કહે હાય.. મારો શું વાંક? પણ જ્યારે દંડા પડ્યા પીઠ માં તો આંસૂ આવ્યા આંખ માં….કારણ કે ફળ તો પહેલા આંખ એ જ જોયું હતું ને……!!!

*******

Leave a Reply