કોઇ કંચન કોઇ કથીર
આનંદે જ્યારે આરતી સાથે લવમેરેજ કર્યા અને તેને ઘરે લાવ્યો એ સગુણાબહેનને જરાય ગમ્યુ નહોતું. અને આરતીએ સાસુનુ મન વાંચી લીધું હતું તરત જ, પણ ચહેરા પર કળાવા દીધું નહોતું. નહિંતર તો દીકરો જેને પરણીને આવે એ નવવધુને પોંખવાની, આવકારવાની તો સાસુને કેટલી હોંશ હોય? પણ સગુણાબહેનતો એમાંથી […]